हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
269/ 9
(98)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોનગઢ
સોનગઢ News
Chief Minister Bhupendra Patel
CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી આજે કોના બન્યા મહેમાન, જાણી લો એવું તો શું પિરસાયું
ઝી બ્યુરો/ગાંધીનગર: વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અને “મારી માટી મારો દેશ” અભિયાનમાં સહભાગી થવા વનબંધુ વિસ્તાર તાપી જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સરળતા, સહજ મૃદુ સ્વભાવની અનુભૂતિ આદિજાતિ પરિવારોને થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમ પૂર્ણ કરી બપોરનું ભોજન લેવા સોનગઢ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આદિજાતિ મહિલા લાભાર્થી સોનલ બહેન પવારનાં ઘરે ગયા હતા.
Aug 9,2023, 20:00 PM IST
Megh Maher
મેઘ મહેર: દક્ષિણ ગુજરાતમાં 23 તાલુકામાં વરસાદ, સૌથી વધારે સોનગઢમાં 4 ઇંચ નોંધાયો
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે છેલ્લા 24 કલાકમાં 23 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં નોંધાયો હતો. સોનગઢમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે નિઝર અને વ્યારામાં ત્રણ ઇંચ જેટલો વરાદ પડ્યો છે.
Jul 25,2020, 17:47 PM IST
એકલ વિદ્યાલય
નરેન્દ્ર મોદીનું 1 લાખ એકલ વિદ્યાલય બનાવવાનું સપનુ ગુજરાતમાં પૂરુ થયું
તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષયતામાં એકલ વિદ્યાલય (ekal vidyalaya) નું ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. આ સાથે જ તાપીમાં 1 લાખમી એકલ વિદ્યાલયનું ઉદઘાટન થયું છે. જેમાં દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાંથી પણ એકલ વિદ્યાલયના ટ્રસ્ટીઓ સહિત આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.
Dec 7,2019, 16:57 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ તાપીના સોનગઢમાં પાણીની કારમી સ્થિતિ
ઉનાળો દિવસેને દિવસે આકરો થઈ રહ્યો છે ત્યારે તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીને લઈ કપરી પરિસ્થિતીનું નિર્માણ થયુ છે, અંતરિયાળ ગામોમાં અત્યારથી જ પાણીના સ્તર નીચે ઉતરી જતાં મહિલાઓ પાણી માટે વલખાં મારતી નજરે પડી રહી છે.
May 14,2019, 14:20 PM IST
ભાવનગર
ભાવનગર: 42.47 લાખના હિરાની લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
શનિવારના રોજ ભાવનગર શહેરના રીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા અમરેલીના લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ રૂપિયા ૪૨,૪૭,૯૪૪ લઇને ભાવનગર આવતા હતા. અને બપોરના બે વાગ્યાના સુમારે લાઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો લાલ કલરની ફોર વ્હીલર ગાડી લઇ આવ્યા હતા અને ભીમજીભાઇ સાથે કંપનીના અન્ય યુનિટની ઓફીસમાં કામ કરતા હોવાનું કહી તેમને કારમાં બેસાડયા હતા. અને હીરાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.
May 5,2019, 20:06 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019 તાપીના સોનગઢમાં પીએમના કોંગ્રેસ પર વાર, જુઓ શુ કહ્યું
તાપીના સોનગઢમાં પ્રધાનમંત્રી મોદીનો કોંગ્રેસ પર વાર કરતા કહ્યું ગુજરાતના ત્રણ દિકરાઓ પર કોંગ્રેસે કર્યાં જાત જાતના અખતરા.. સરદાર, મોરારજી ભાઇ અને હવે મને પૂરો કરવા કોંગ્રેસ કરે છે પ્રયાસ
Apr 10,2019, 16:45 PM IST
લોકસભા ચૂંટણી 2019
જુનાગઢમાં સભા બાદ હવે પીએમનું મિશન સાઉથ ગુજરાત, પહોંચ્યા સોનગઢ
સોનગઢમાં તેમની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ઠેર ઠેર પોસ્ટર અને બેનર સાથે સભામાં મોદી-મોદીના નારા લગાવવામાં આવી રહ્યાં છે.
Apr 10,2019, 15:40 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: વડાપ્રધાન મોદી 10 એપ્રીલે ગુજરાતમાં કરશે પ્રચાર
લોકસભાની ચૂંટણીના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 એપ્રિલે ગુજરાત આવશે જેમાં તે જૂનાગઢ લોકસભા માટે જનસભાને પણ સંબોધન કરવાના છે, ઉલ્લેખનીય છેકે લોકસભાના ઉમેદવારો જાહેર થયાં પછી પ્રધાનમંત્રી મોદી પહેલી વાર ગુજરાતના પ્રવાસે આવશે
Apr 9,2019, 18:28 PM IST
સોનગઢ
સોનગઢ ચેકપોસ્ટ નજીકથી 2.45 કરોડની રોકડ રકમ સાથે બે ઝડપાયા
આંગડિયા પેઢીના કર્મચારીઓ લગક્ઝરી બસમાં રોકડ રકમની હેરફેર કરતા હતા, ઈન્કમટેક્સ વિભાગ તપાસ કરશે
Aug 30,2018, 17:55 PM IST
Trending news
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું
Aamir Khan
હીરોઈનોના હાથ પર થૂંકતો હતો આમિર ખાન? આવું કરવા પાછળ લોજિક પણ એવું આપ્યું..
weather update
બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન
Nanded Lok Sabha by-election
લોકસભા જીતી ગઈ પણ વિધાનસભાની 7 સીટો હારી : દર ચોથા મતદારે વોટિંગ પેટર્ન બદલી