हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
100th year
100th year News
Heeraba
શું તમે જાણો છો હીરાબા જાહેરમાં પહેલીવાર ક્યારે આવ્યા હતા, આ રહી એ પ્રસંગની તસવીરો
PM Modi Mother Death : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ટૂંકી માંદગી બાદ શુક્રવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા. ઉંમરના 100મા વર્ષમાં હીરાબાએ દુનિયાને અલવિદા કહ્યા...પ્રધાનમંત્રીએ પોતાના ભાઈઓ સાથે માતાના અંતિમ સંસ્કાર કર્યા. હીરા બા પોતાની પાછળ ઘણી યાદો અને લાંબો સંઘર્ષ છોડી ગયા છે...જે ભૂલાય તેમ નથી. પરંતુ શુ તમે જાણો છો કે હીરાબા જાહેર જીવનમાં પહેલીવાર ક્યારે આવ્યા હતા. હીરાબા PM મોદી સાથે માત્ર 2 વખત જાહેર કાર્યક્રમોમાં સામેલ થયા હતા.
Dec 30,2022, 21:07 PM IST
Heeraba
હીરાબાની તબિયત વિશે સંબંધી ચંદ્રકાન્ત મોદીએ કર્યો ખુલાસો, મોરારીબાપુએ પ્રાર્થના કરી
PM Modi Mother health LIVE Update : PM મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો... ચંદ્રકાન્ત મોદીએ હીરાબા વિશે જાણકારી આપી... હીરાબાના નજીકના સંબંધી છે ચંદ્રકાન્ત મોદી
Dec 29,2022, 17:50 PM IST
Heeraba
હીરાબાને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા અપાય તેવી શક્યતા, બેસીને લિક્વિડ ફૂડ લીધું
PM Modi Mother health LIVE Update : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ છે ત્યારે હોસ્પિટલ દ્વારા આજે હીરાબાનું બીજુ હેલ્થ બુલેટિન જાહેર કર્યું છે
Dec 29,2022, 15:01 PM IST
Heeraba
હીરાબાના સ્વાસ્થ્ય અંગે મોટા અપડેટ, જાણો તબીબોએ શું કહ્યું, CM એ આજે પણ મુલાકાત કરી
Heeraben Modi Health Update : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત સુધારા પર હોવાની તબીબોએ આપી જાણકારી... અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલમાં ચાલી રહી છે હીરાબાની સારવાર...
Dec 29,2022, 10:26 AM IST
Heeraba
PM ના ચહેરા પર માતા હીરાબા માટે ચિંતા દેખાઈ, જુઓ હોસ્પિટલના અંદરનો Video
PM Modi Mother health LIVE Update : હીરાબાના હોસ્પિટલ દાખલ થયાના સમાચાર મળતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ યુએન મહેતા હોસ્પિટલમાં તબીબો પાસેથી માહિતી મેળવીને નીકળ્યા હતા... પીએમ મોદી રાજભવનમાં રાત્રિરોકાણ કરે તેવી શક્યતા
Dec 28,2022, 17:17 PM IST
Heeraba
Health Secret: હીરાબાના શતાયું પાછળ શું છે કારણ? જાણો ફિટનેસનું રહસ્ય
health secret: હીરાબાના ફૂડ વિશે વાત કરીએ તો તે મોટાભાગે ઘરનું બનાવેલું ભોજન ખાય છે. તેઓ ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ વધુ ખાય છે. તેમને લાપસી ખૂબ ગમે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ લેવા આવે છે, ત્યારે તેમનું મોં પણ ખાંડ અને લાપસીથી મીઠુ કરાવવામાં આવે છે.
Dec 30,2022, 10:09 AM IST
rahul gandhi
PM Modi ના માતા માટે રાહુલ ગાંધીએ કર્યું Tweet, કહ્યું- મુશ્કેલ સમયમાં સાથે છું
PM Modi's Mother: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરેક લોકો પ્રધાનમંત્રીના માતા સાજા થાય તે માટે કામના કરી રહ્યાં છે.
Dec 28,2022, 16:59 PM IST
Ahmedabad
PM મોદીનાં માતાનો આજે 100મા વર્ષમાં પ્રવેશ, જાણો શું છે હીરાબાની ફિટનેસનું રહસ્ય?
હીરાબાના ફૂડ વિશે વાત કરીએ તો તે મોટાભાગે ઘરનું બનાવેલું ભોજન ખાય છે. તેઓ ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ વધુ ખાય છે. તેમને લાપસી ખૂબ ગમે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ લેવા આવે છે, ત્યારે તેમનું મોં પણ ખાંડ અને લાપસીથી મીઠુ કરાવવામાં આવે છે.
Jun 18,2022, 8:34 AM IST
Trending news
Khalistan separatist movement
ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!
gujarat
હચમચાવી નાંખે તેવી ઘટના! પોતાનું પાપ છુપાવવા મહિલાએ શિશુને ફેંક્યું, મોટો ખુલાસો
health
ખુલીને વાત ન કરી શકવી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે; સ્ટડી
lifestyle
બદામના તેલમાં છુપાયેલું છે ગ્લાઈંગ સ્કિનનું રહસ્ય, બ્યૂટી એક્સપર્ટની પહેલી પસંદ
bharat brand scheme
મોંઘવારીમાં સરકારે આપી રાહત, 30 રૂપિયામાં કિલો ઘઉંનો લોટ તો 34 રૂપિયામાં મળશે ચોખા