हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
1112 નવા કેસ
1112 નવા કેસ News
gujarat corona update
Gujarat Corona update : રાજ્યમાં 1112 નવા કેસ, 1264 દર્દી સાજા થયા, 6 લોકોનાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં 1112 નવા દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1264 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,47,572 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 89.31 ટકા થઇ ચુક્યો છે.
Oct 23,2020, 19:09 PM IST
Trending news
garlic
Garlic: ઘીમાં શેકેલું લસણ ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણો
Raj Kundra
ઈડીના દરોડા બાદ રાજ કુંદ્રાએ પહેલીવાર આપ્યું નિવેદન, શિલ્પા શેટ્ટીને લઈને કહી આ વાત
Ahmedabad
અમદાવાદ દેશમાં સૌથી મોંઘુ મકાન ભાડા મેળવનારું શહેર બન્યું, નવા રિપોર્ટમાં થયો ખુલાસો
bangladesh
સેંકડોની ભીડ, અલ્લાહ હૂ અકબરના નારા...બાંગ્લાદેશમાં ઈંટ પથ્થરોથી 3 મંદિરો પર હુમલો
Ishan Kishan
ગજબ તૂટી પડ્યો ઈશાન કિશન...ચોગ્ગા છગ્ગાનો વરસાદ જોઈ સિલેક્ટર્સને પણ થતો હશે પસ્તાવો!
Neeru Bajwa
મમતા કુલકર્ણીના ગાયબ થતા આ બેકગ્રાઉન્ડ ડાન્સર બની ગઈ હતી સુપરસ્ટાર, ઓળખી તમે?
cyclone
ઘરમાં જ રહેજો...આજનો દિવસ 'ખતરનાક'; 7 રાજ્યો માટે ચેતવણી, વાવાઝોડું તબાહી મચાવશે
URIC ACID
સાંધામાં જામેલા યુરિક એસિડને તોડીને બહાર કાઢી નાખશે આ વસ્તુ, દુખાવો તુરંત મટશે
Maharashtra politics
શું ખિચડી રંધાઈ રહી છે મહાયુતિમાં? અચાનક એકનાથ શિંદેનું પૈતૃક ગામ જવા પાછળ શું કારણ
Sindoor
કેમિકલવાળા સિંદૂરના ઉપયોગથી વાળ થઈ શકે છે સફેદ, જાણો ઘરે નેચરલ સિંદૂર બનાવવાની રીત