हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
MAW
83/ 5
(10)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
12 ફેબ્રુઆરીના સમાચાર
12 ફેબ્રુઆરીના સમાચાર 0 News
LRD protest
LRD મામલે મહિલાઓ પહોંચી હાઈકોર્ટ, 254 યુવતીઓએ કરી પિટીશન
એલઆરડી પરીક્ષામાં પાસ થયેલી 254 યુવતીઓ હાઈકોર્ટ પહોંચી છે. ગાંધીનગરમાં બિન અનામત વર્ગની 254 યુવતીઓએ હાઈકોર્ટમાં પિટીશન કરી છે. LRD મામલે રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માગને લઈ યુવતીઓ દ્વારા આ પિટીશન કરાઈ છે. પાસ થયેલી 1578 પૈકી 254 યુવતીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પાસ થયેલી યુવતીઓને તાત્કાલિક નિમણૂંક પત્ર આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
Feb 12,2020, 14:58 PM IST
Madhu Shrivastav
મધુ શ્રીવાસ્તવને ફોન પર ધમકી આપનાર પોરબંદરનો રાજુ ઓડેદરા પકડાયો
ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav)ને ફોન પર ગાળો આપવાના મામલામાં પોરબંદરના રાજુ ઓડેદરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વિજય યાદવ નામના શખ્સે રાજુ ઓડેદરા સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાજુ ઓડેદરાની ધરપકડ કરી છે. રાજુ ઓડેદરાની વિરમગામના માંડલમાંથી ધરપકડ કરાઈ છે.
Feb 12,2020, 13:51 PM IST
LRD protest
‘અમે કાગળિયા લખી લખી થાક્યા, સરકાર તારા મનમાં નથી....’
LRD મહિલા આંદોલનકારીઓના ધરણા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે હજુ પણ યથાવત છે. મહિલા આંદોલનકારીઓ એક જ વાત કહી રહ્યા છે કે, જ્યાં સુધી GR રદ નહિ કરવામાં આવે ત્યાં સુધી ધરણા યથાવત રાખીશું. જો સરકારે અમારા તરફી નિર્ણય કરવો હોય તો હાઇકોર્ટમાં એફિડેવિટ કરે. ત્યાર બાદ મેરીટ લિસ્ટ બહાર પાડે જો તેમ નહિ કરી શકે તો આંદોલન ચાલુ રહશે ત્યારે આજે મહિલા આંદોલનકારીઓએ સરકાર વિરુદ્ધ ભજન બનાવ્યું છે. મહિલાઓએ લખેલા ભજનની લાઈન કંઈક એવી છે કે, ‘અમે કાગળિયા લખી લખી થાક્યા, સરકાર તારા મનમાં નથી...’
Feb 12,2020, 12:36 PM IST
Trending news
Ambaji Temple
અષાઢી બીજથી અંબાજી મંદિરની આરતી અને દર્શનના શિડ્યુલમાં થશે ફેરફાર, માઈભક્તો જાણી લે
top Selling car
વેગનઆર, બલનો..બધાને પછાડી આ ટચુકડી કારે વગાડ્યો ડંકો, 'બંકર' જેવી કાર ખરીદવા પડાપડી
Gujarat politics
I am Sorry! ભાજપની કારોબારી બેઠકમાં પાટીલે ભાજપના નેતાઓની વચ્ચોવચ કેમ માંગી માફી?
Gupt Navratri 2024
ગુપ્ત નવરાત્રિમાં અજમાવો આ 5 અચૂક ઉપાય, આશ્ચર્યજનક રીતે વધશે ઘરમાં ધનની આવક
Job
ટેક્સ બચાવવો હોય તો તમારી પત્નીના ખાતામાં જમા કરો પૈસા, હોશિયાર લોકો કરે છે આ કામ
Hathras Stampede
બાબાનો રહસ્યલોક: આ કારણસર પહેરતો હતો અલગ અલગ કલરના ચશ્મા? જાણી અચંબિત થશો
Chanakya Niti
Chanakya Niti: પતિએ લગ્ન પછી ખુશ રહેવું હોય તો પત્નીથી હંમેશા છુપાવી રાખવી આ 4 વાતો
investment
એક રોકાણથી સુરત પાલિકા બની માલામાલ, શેરબજાર કરતા પણ ડબલ ફાયદો થયો!
Non-compliance
નિયમોની ઐસીતૈસી કરતા 1000થી વધુ બિલ્ડરો પર તવાઈ, ખાતા ફ્રીજ કરાતા ખળભળાટ
gujarat
ગુજરાતમાં નવી મહામારીએ માથુ ઉંચક્યું, આ શહેરમાં મળ્યા નવા કેસ, આ રીતે બચો