हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
80/ 4
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
12 patients died
12 patients died News
gujarat corona update
Gujarat Corona Update: કોરોના થયો કાબૂમાં, 24 કલાકમાં 1175 કેસ નોંધાયા, 11ના મોત
રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 92.33 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 55,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 861.37 પ્રતિ મીલીયન થાય છે.
Dec 13,2020, 19:50 PM IST
gujarat corona update
Gujarat Corona Update: રાજ્યમાં નવા 1204, 1338 સાજા થયા, 12 દર્દીઓનાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આજે રાજ્યમાં નવા 1204 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1338 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,08,867 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Dec 12,2020, 19:25 PM IST
gujarat corona update
Gujarat Corona Update: રાજ્યમાં નવા 1270, 1456 સાજા થયા, 12 દર્દીઓનાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આજે રાજ્યમાં નવા 1270 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1456 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,06,126 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Dec 10,2020, 19:36 PM IST
Trending news
drinking less water
શિયાળામાં ઓછું પાણી પીવાથી શરીરના આ ભાગોમાં રહેશે દર્દ, જાણો કેવી રીતે કરવો બચાવ
Patidar
સોશિયલ મીડિયા પર શરૂ થઈ સરદારધામ Vs ખોડલધામ વોર, PI પાદરીયાના સમર્થનમાં આવી યુવા સમિ
Women’s Futsal Asian Cup-2025
‘મહિલા ફુટસલ એશિયન કપ-2025’ની ટીમમાં ગુજરાતની 9 મહિલા ખેલાડીઓને મળ્યું સ્થાન
gujarat
'યુવતીને સુવડાવી બચકાં ભર્યા, માથાના વાળ પકડીને માણ્યું શરીરસુખ! 4 યુવકોનું કારસ્તાન
icc rankings
ICC રેન્કિંગના સિંહાસન પર ભારતના ખેલાડીઓનો દબદબો! બુમરાહ, જયસ્વાલ અને કોહલીને ફાયદો
new rule
1 ડિસેમ્બરથી તમારા મોબાઈલમાં નહિ આવે OTP, બદલાયો નિયમ
6G
ભારતમાં ક્યારે લોન્ચ થશે 6G? આવી ગઈ સૌથી મોટી અપડેટ, 5G માં પણ થશે મોટો સુધારો
Maharashtra politics
મુખ્યમંત્રી પદ નહીં તો કઈ રીતે માનશે એકનાથ શિંદે? ભાજપ પાસે કયા બે વિકલ્પ છે
Business
IRCTCની જબરદસ્ત ઓફર! ફ્લાઈટની સસ્તી ટિકિટ જોઈએ તો આ દિવસે કરી લેજો, થશે મોટો લાભ
breaking news
હેરિટેજ સાઈટ લોથલ પર મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા બે મહિલા દટાઈ, વિદ્યાર્થીનીનું મોત