16 ઘાયલ

PICS જૂનાગઢ: ગળીયાવડમાં મોડી રાતે જૂથ અથડામણ, તલવાર-ચાકૂથી મારમારીમાં 16 ઘાયલ

જૂનાગઢના ગળીયાવડમાં મોડીરાત્રે જૂથ અથડામણની ઘટના બની છે. દુકાન ખાલી કરાવવા મુદ્દે તલવાર, છરી સહિતના હથિયારો સાથે મારામારી થઈ હતી.

Aug 31, 2018, 08:21 AM IST