29 cured

Gujarat Corona Update: નવા 21 કેસ, 29 સાજા થયા એક પણ દર્દીનું મોત નહી

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે કેસ પણ કાબુમાં આવી રહ્યા છે. આજે રાજ્યમાં માત્ર 21 કોરોના કેસ જ નોંધાયા હતા. આ ઉપરાંત 29 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,14,514 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા એ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં 3,43,742 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

Jul 30, 2021, 07:43 PM IST