हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
37 new cases
37 new cases News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 37 નવા કેસ, 31 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના નવા 37 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 31 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,951 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 75,610 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
May 28,2022, 19:54 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 37 નવા કેસ, 15 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 37 કેસ નોંધાયા છે. જે અગાઉ 27 હતા. બીજી તરફ 15 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,416 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 11,399 ડોઝ અપાયા હતા.
May 8,2022, 20:39 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 37 કેસ, 60 દર્દી રિકવર થયા એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોનાના નવા આંકડા આજે સામે આવ્યા હતા. જેમાંકોરોનાના નવા 37 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 60 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,12,124 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.06 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 15,923 ડોઝ અપાઇ ચુક્યાં છે.
Mar 13,2022, 19:18 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 37 કેસ, 110 દર્દી સાજા થયા; એક દર્દીનું મોત
ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. તો બીજી તરફ સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 37 કેસ જ નોંધાયા છે. રાજ્યમાં સાજા થવાના દર પણ 98.71 ટકાએ પહોંચ્યો છે
Jul 17,2021, 19:39 PM IST
Trending news
BSNL
BSNL યુઝર્સની બલ્લે-બલ્લે,કંપની મફતમા આપશે OTT પ્લેટફોર્મ;Jio-Airtelની વધશે મુશ્કેલી
Ambedkar controversy
બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનાર બે લોકોની ધરપકડ, ત્રણ ફરાર, લોકોમાં ભારે રોષ
Women
પતિને ઈશારા પર નચાવતી હોય છે આ રાશિની મહિલાઓ, મહારાણીની જેમ જીવે છે જીવન!
Whatsapp
WhatsApp પર આવ્યું ગજબનું ફીચર, હવે કેમેરાની મદદથી કરી શકશો આ કામ, જાણો કેવી રીતે...
Rape case
ગુજરાતમાં નરાધમો બેખૌફ! 35 વર્ષના યુવકે 72 વર્ષના વૃદ્ધા પર બીજીવાર દુષ્કર્મ કર્યું
ipo news
2025નો પ્રથમ IPO,1 જાન્યુઆરીથી મળશે રોકાણની તક, ₹52 છે પ્રાઇસ બેન્ડ
Griha Pravesh Dates 2025
નવું મકાન કે ફ્લેટમાં કરવા માંગો છો ગૃહ પ્રવેશ? તો જાણો 2025ની શુભ તારીખો, જાણો વિગત
Tata Capital IPO
રોકાણકારો માટે મોટી તક! દેશના સૌથી મોટા ગ્રુપનો આવી રહ્યો છે IPO, ચૂકશો તો પસ્તાવો
Mera Ration 2.0
હવે અનાજ મેળવવા માટે તમને રાશનકાર્ડની જરૂર નહીં પડે, આ એપ ડાઉનલોડ કરી લો
Border 2
ફેન્સની આતુરતાનો આવી ગયો અંત, બોર્ડર 2 ફિલ્મ વિશે સામે આવ્યું મોટું અપડેટ