हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
5 february news
5 february news News
Sexual harrassment
તસવીરમાં દેખાતા આ યુવકે ભાભીની બહેન સાથે એકલતામાં ન કરવાનું કર્યું
અમદાવાદ (Ahmedabad) શહેરના વાડજ વિસ્તારમાં પાણી પીવડાવું પરણીતાને મોંઘુ પડ્યું હતું. શહેરના વાડજ વિસ્તારમાં પાણી પીવડાવાનું કહીને એક યુવકે ભાભીની બહેન સાથે છેડતી (Sexual harrassment) કરી હતી. આખરે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
Feb 5,2020, 23:51 PM IST
Sexual harrassment
તમારી દીકરી સ્કૂલે જાય તો કોઈ તેનો પીછો કરે છે કે નહિ તે ચેક કરજો....
અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક સગીરા સાથે છેડતીની ઘટના બની છે. સગીરા સ્કૂલે જતી હતી તે દરમિયાન આરોપીએ ઈકો ગાડીમાં તેનો પીછો કરી તેની છેડતી કરતો હતો. જેની હકીકત સગીરાએ માતા પિતાને જણાવતા તેઓએ તુરંત શાહપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યારે પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી છે.
Feb 5,2020, 23:12 PM IST
Ahmedabad airport
બોડી બામણીનું ખેતર સમજીને એરપોર્ટ પર ચઢી આવતા વાંદરાઓને ભગાડવા કમાલનો ઉપાય
અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ના રનવે પર તમને રીંછ દોડતો દેખાય તો નવાઈ ન પામતા. રનવે પર આ રીંછ અહીં તહી દોડતુ દેખાશે. પણ, તમને જણાવી દઈએ આ કોઈ રિયલ રીંછ નથી. માનવ શરીર પર પહેરાયેલ રીંછનું મ્હોરુ છે. વાંદરાઓનો ત્રાસ અને આતંક અનેક વિસ્તારોમાં વધતો જઈ રહ્યો છે. આને કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે. ત્યારે આ આતંક અમદાવાદ એરપોર્ટ પર ઘણો વધી ગયો છે. વાંદરાને ભગાડવા એરપોર્ટ ઓથોરિટી માટે મોટી ચેલેન્જ હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી વાંદરાને ભગાડવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. રીંછ બનીને એક વ્યક્તિ રનવે પર અને વાંદરાની પાછળ દોડે છે.
Feb 5,2020, 21:23 PM IST
Gold price today
સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો, એક ઝાટકામાં થઈ ગયું આટલું સસ્તું...
સોનાના ભાવ (Gold price today) માં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધી સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ડિમાન્ડમાં આવેલા ઘટાડાથી બુધવારે દિલ્હીના સરાફા બજારમાં સોનાનો ભાવ (Gold latest price) 369 રૂપિયા તૂટીને 40,871 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો છે. ગત નાણાકીય સત્રમાં સોનું 41,267 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. સોનાની જેમ ચાંદીના ભાવ (Silver price) માં પણ 179 રૂપિયા ઘટીને 46881 રૂપિયે પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. મંગળવારે ચાંદી 47060 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યું હતું.
Feb 5,2020, 20:12 PM IST
murder
ભરૂચ : બહેનપણીના ઘરે બોલાવીને મહિલાએ વૃદ્ધના કપડા કાઢી બાથમાં લીધા... પણ ક
ભરૂચ નબીપુરના 80 વર્ષીય વૃદ્ધે ઉછીના આપેલા રૂા.1.50 લાખ પરત લેવાના મુદ્દે ગામની જ મહિલાએ હનીટ્રેપ ગોઠવી હતી. મહિલાએ વૃદ્ધને બહેનપણીના ઘરે રૂપિયા આપવા બોલાવી ગેલેરીમાં જવાનો ઇશારો કર્યો હતો. વૃદ્ધ ગેલરીમાં જતાં તેમના કપડાં કાઢી બાથમાં લઇ લીધા હતાં. પાછળથી મહિલાના સાગરિત મહેબૂબે વાયરથી વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશને ધોળા દિવસે કારમાં લઇ ઇટોલા પાસેના ઠીકડિયા બ્રીજ પરથી ફેંકી દીધી હતી. બહેનપણીના ઘરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે 102 કલાક લાશની શોધખોળ કરી બાદ 2 મહિલા સહિત 6 સામે ગુનો નોંધી ચારની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.
Feb 5,2020, 19:02 PM IST
Rajkot
રાજકોટ : બિઝનેસને કારણે આર્થિક તંગીમાં આવી ગયેલા વેપારી કંટાળીને ત્રીજા મા
આર્થિક ભીંસથી કંટાળીને રાજકોટમાં એક આધેડે આત્મહત્યા (Suicide) કરી છે. રાજકોટ (Rajkot) ના સાધુ વાસવાણી રોડ પર આવેલ પંચેશ્વર એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી ઝંપલાવીને શખ્સે આત્મહત્યા કરી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાશે કે કેવી રીતે વેપારીએ ત્રીજા માળથી ઝંપલાવ્યું હતું.
Feb 5,2020, 18:40 PM IST
surat
વર્ષોથી જોવાતી વાટ આખરે પૂરી થઈ, સુરતની IIITને પીએમ મોદીએ આપી ખાસ ભેટ
કેન્દ્રીય મંત્રીમંડળે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IIT) અધિનિયમ સંશોધન બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. જેમાં પાંચ આઈઆઈઆઈટીને નેશનલ લેવલની સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની અધ્યક્ષતામાં યોજાયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદીએ સુરતવાસીઓને મોટી ભેટ આપી છે. કારણ કે, જે પાંચ આઈઆઈઆટીની દરજ્જો આપવામાં આવ્યો છે, તેમાં એક સુરતની છે.
Feb 5,2020, 18:15 PM IST
Shikara
‘JNUની ટુકડે ટુકડે ગેંગને હું મફતમાં શિકારા ફિલ્મ બતાવીશ....’
જમ્મુ-કાશ્મીરમાં 90ના દાયકામાં કાશ્મીરથી કાશ્મીરી પંડિતો (kashmiri Pandit) ના પલાયન પર વિધુ વિનોદ ચોપરા (Vidhu Vinod Chopra) એ ફિલ્મ શિકારા (Shikara) બનાવી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મના રિલીઝની વિરુદ્ધ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો હટાવવાની માંગ કરાઈ છે.
Feb 5,2020, 17:03 PM IST
Pirana Dumping Site
અમદાવાદ માટે માથાનો દુખાવો બનેલ આ પહાડ હવે જલ્દી જ થઈ જશે ગાયબ
અમદાવાદ શહેરનો વિકાસ અને વિસ્તરણ થઇ રહ્યું છે તેમ તેમ શહેરમાં એકઠા થતા ઘન કચરાના નિકાલની સમસ્યા પણ વિકરાળ થઇ રહી છે. હાલમાં આ તમામ કચરો પિરાણા ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પ સાઇટ (Pirana dumping site) પર એકઠો થતા કચરાનો વિશાળ ડુંગર ખડકાઇ ગયો છે. જેનો નિકલ કરવો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે ખૂબ જ મોટી સમસ્યા છે. ત્યારે હવે વર્તમાન મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા (Vijay Nehra) એ આ બાબતને પ્રાથમિકતા આપી લાંબા ગાળાનું આયોજન કર્યુ છે અને નક્કર કામગીરી શરૂ કરી છે. જેના થકી વર્ષ 2022 સુધીમાં પિરાણા ખાતેના કચરાના ઢગલાને દૂર કરી દેવાની વાત તેઓએ કરી છે.
Feb 5,2020, 16:19 PM IST
Trending news
accident
દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારના 3 ના મોત
petrol
ઓઈલ કંપનીઓના નિર્ણયથી ફરી બદલાયું બજાર! જાણો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ
Dev Diwali 2024
વર્ષમાં એકવાર માત્ર દેવ દિવાળીએ ખૂલે છે ગુજરાતનું આ મંદિર, સૂર્યાસ્ત પહેલા બંધ કરાય
Eggs
વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા? આ રીતે લગાડવાથી વાસ નહીં આવે અને હેર પ્રોબ્લેમ થશે દુર
Maharashtra
મહારાષ્ટ્રમાં મતદાન પહેલા થઈ ગયો 'ખેલા'? MVAમાં હડકંપ મચાવી શકે ફડણવીસનું આ નિવેદન
Guava
Guava: આ 5 સમસ્યા હોય તો જામફળ ખાવાનું ટાળજો, ખાવાથી બગડશે તબિયત
shani margi 2024
Shani Margi 2024: 139 દિવસ પછી શનિ ચાલશે સીધી ચાલ, જાણી લો 12 રાશિઓ પર કેવી થશે અસર
Nita Ambani
અરબોની દૌલત છતાં દીકરી ઈશાએ પહેરેલી ઈયરિંગ પહેરીને ઈવેન્ટમાં આવ્યા નીતા અંબાણી
Russia
રશિયાએ ભારતને ઓફર કર્યું મહાશક્તિશાળી હથિયાર, ચીન-પાકિસ્તાન થરથર કાંપશે!
padra police
ચોંકાવનારી ઘટના! 20 વર્ષીય યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યુ ચાકુ, છેડતી કરતા પાપીને