એક એવું ગામ જ્યા દુનિયાભરની સુવિધાઓ છે. એક એવું ગામ છે દુનિયાથી અલગ છે. એક એવું ગામ જ્યાં તમામ હાઈટેક ફેસિલિટી આપવામાં આવી છે. એક એવું ગામ જ્યાં દરેક વ્યક્તિ રૂપિયામાં રમે છે. જાણો અનોખા ગામ વિશે...
હંમેશા આપણે દુનિયાના સૌથી અમીર માણસો વિશે વિચારતા હોઈએ છે પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે આખે આખું ગામ જ અમીરોથી ભરેલું હોય? ચલો અમે તમને એક એવા અમીર ગામ વિશે જણાવીએ.