6ના મોત

6 killed In America Rocket Attack On Iraq PT3M49S

અમેરિકાએ સતત બીજા દિવસે ઇરાકમાં કર્યો રોકેટ હુમલો, 6ના મોત

અમેરિકા (America) એ ઈરાન (Iran) ના બીજા સૌથી શક્તિશાળી નેતા જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ને ડ્રોન હુમલામાં મારી નાખ્યાના એક દિવસ બાદ આજે ફરીથી હવાઈ હુમલો કરીને 6 લોકોના મોત નિપજાવ્યાં છે. આ હુમલો બગદાદના ઉત્તર વિસ્તારમાં તાજી રોડ પાસે થયો છે. જ્યાં બિન અમેરિકી સેનાઓનો બેસ છે ત્યાં આ રસ્તો જાય છે. હુમલામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકો ઈરાન સમર્થક મિલિશિયા હશ્દ અલગ શાબીના હોવાનું કહેવાય છે. હશ્દ અલ શાબી ઈરાન સમર્થક પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સિસનું બીજું નામ છે.

Jan 4, 2020, 02:30 PM IST
Woman Died In Jamnagar Accident, Funeral Of 6 Dead Today PT3M27S

જામનગર અકસ્માતમાં મહિલાનું મોત, આજે 6 મૃતકોની અંતિમવિધિ

જામનગર અકસ્માતમાં મહિલાનું મોત, આજે 6 મૃતકોની અંતિમવિધિ

Dec 7, 2019, 12:55 PM IST

મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કરુણ મોત અને 2 ઘાયલ

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. 

May 10, 2019, 10:26 PM IST

કર્ણાટક: બાગલકોટમાં સુગર ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત, 5 ઘાયલ

કર્ણાટમાં એક સુગર મિલમાં થયેલા બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આ બ્લાસ્ટ રાજ્યના બાગલકોટ જિલ્લાના મુધૂલ વિસ્તારની નારાની સુગર મિલમાં થયો છે.

Dec 16, 2018, 05:24 PM IST

રવિવારનો કાળો કહેર : રાજ્યમાં એક જ દિવસમાં 4 અકસ્માતમાં 6નો મોત

રાજ્યમાં 4 અકસ્માતની ઘટનામાં 6ના મોત થયા છે. વાત કરીએ તો વલસાડના અતુલ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં બે લોકોના મોત થયાં છે. આગળ વાત કરીએ તો હિંમતનગરના વિજાપુર પાસે કાર ટ્રેલરમાં ઘૂસી જતાં શિક્ષક દંપતીનું મોત થયું છે. બનાસકાંઠાના ધારેવાડ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બે ના મોત થયાં છે. અને એકને ગંભીર ઇજા થઇ છે. તો સુરેન્દ્રનગરના લીબંડી રોડ પર નાના કેરાળા પાસે ટ્રાવેલ્સ ચાલકે સ્ટીયરીંગ પરથઈ કાબૂ ગુમાવતા 10થી 12 લોકોને ઇજા પહોંચી હતી.

Dec 9, 2018, 08:59 PM IST

કચ્છઃ મુન્દ્રાના છસરા ગામે અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, 6 લોકોની હત્યા

કચ્છઃ કચ્છનાં મુંદ્રા નજીક આવેલા છસરા ગામે જૂની અદાવતમાં થયેલી જૂથ અથડામણમાં 6 લોકોની હત્યા થઈ છે. કચ્છનાં ઈતિહાસની આ સૌથી મોટી જૂથ અથડામણની ઘટના મનાઈ રહી છે. નાના એવા ગામમાં ખૂની ખેલ ખેલાતા હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ IG ધર્મેન્દ્ર વાઘેલા પોતાના કાફલા સાથે ગામમાં પહોંચી ગયા હતા. તો ભુજનાં SP ભરાડા પણ ગામમાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા.

Oct 24, 2018, 12:28 AM IST