smart tv

Oppo આગામી મહિને લોન્ચ કરશે સ્માર્ટ ટીવી

સ્માર્ટફોન પછી હવે કંપનીઓનું સંપૂર્ણ ફોકસ સ્માર્ટ ટીવીના સેગમેંટ પર છે. શાઓમી, રિયલમીથી લઈને વનપ્લસ જેવી સ્માર્ટફોન કંપનીઓ પોતાના સ્માર્ટ ટીવી લોન્ચ કરી ચૂકી છે.

Sep 26, 2020, 05:13 PM IST

આ ભારતીય કંપનીએ લોન્ચ કર્યા 3 સ્માર્ટ ટીવી, ચીની કંપની Xiaomiને આપી મોટી ટક્કર

ભારતીય ટીવી કંપની Shincoએ બજારમાં ચીની કંપની  Xiaomiને ટક્કર આપવા માટે ત્રણ દમદાર સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. આ ટીવીની કિંમત ઘણી વ્યાજબી છે. જેથી લોકો તેની સરળતાથી ખરીરી કરી શકે છે. શિંકોએ ટીવીમાં તે લેટેસ્ટ ખુબીઓ છે, જે એક સ્માર્ટ ટીવીમાં આજના જમાનામાં હોવી જઇએ.

Aug 9, 2020, 05:24 PM IST

રિયલમી, વનપ્લસ બાદ હવે ઓપ્પો લોન્ચ કરી શકે છે Smart TV

થોડા સમયથી સ્માર્ટફોન બનાવનાર કંપનીઓ સ્માર્ટ ટીવી બજારમાં એન્ટ્રી કરી રહી છે. તાજેતરમાં જ ઓપ્પોની સબ-બ્રાંડ રિયલમીએ સ્માર્ટ ટીવી બજારમાં એન્ટ્રી કરી છે અને હવે ઓપ્પો પણ સ્માર્ટ ટીવી (Oppo smart TV) બજારમાં ઉતારી શકે છે.

Jul 6, 2020, 07:23 PM IST

OnePlus એ ભારતમાં લોન્ચ કરી ટીવી સીરીઝ, 12999 રૂપિયા છે શરૂઆતી કિંમત

કંપનીએ સીરીઝ બાદ યૂ સીરીઝ અને વાઇ સીરીઝ લોન્ચ કરી છે. વનપ્લસ ટીવી યૂ સીરીઝમાં કંપનીએ એક 55 ઇંચનું મોડલ Oneplus TV U1 લોન્ચ કરી છે.

Jul 6, 2020, 05:34 PM IST

શાઓમીએ લોન્ચ કર્યું સસ્તું ફુલ HD TV, ખાસ છે આ ફીચર

Xiaomi એ પેચવાલ (Patchwall) ઇન્ટરફેસની સાથે વધુ એક સ્માર્ટ ટીવીની લોન્ચ કર્યું છે. . Xiaomi Mi TV E43K, ચીનમાં લોન્ચ થઈ ચુક્યુ છે. નામ અનુસાર તેમાં 43 ઇંચની સ્ક્રીન છે. 

May 25, 2020, 11:16 AM IST

સ્માર્ટ ટીવી સામે તમારે રહેવું પડશે સ્માર્ટ, થઇ શકે છે સુરત જેવી પોર્નવાળી ઘટના!

દરેક નવી વસ્તુઓના બે પાસા હોય છે. એ જ પ્રમાણે ટેક્નોલોજી એડવાન્સમેન્ટ હોવાના ઘણા ફાયદા છે, તો નુકસાન પણ છે. ટેક્નોલોજીના લીધે જીંદગી સરળ થઇ ગઇ છે, પરંતુ અંગત જાણકારી સાથે સરળતાથી ચેડાં થઇ રહ્યા છે. હાઇટેક ગેજેટ જેનો તમે ઉપયોગ કરો છો, તેની મદદથી તમે તેનાપર નજર રાખી શકો છો.

Jul 15, 2019, 02:40 PM IST
Shocking incident of hacking at Surat PT2M4S

સુરતમાં હેકિંગનો ચોંકાવનારો કિસ્સો, જાણીને ઉડી જશે હોશ

સુરતના પોશ વિસ્તારમાં રહેતા એક યુવકને પોર્ન સાઈટ જોવાની આદત હતી. આ પોર્ન સાઈટ પર તે પોતાની પત્ની સાથે ઘરના બેડરૂમમાં માણેલી અંગત પળોનો વીડિયો જોઈને ડઘાઈ ગયો હતો. આ યુવક એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે.

Jul 9, 2019, 09:50 AM IST

પત્ની સાથેની અંગત પળો સ્માર્ટ ટીવીને કારણે પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ, જાણો સુરતનો ચોંકાવનારો કિસ્સો

સુરતના પોશ વિસ્તારમાં રહેતા એક યુવકને પોર્ન સાઈટ જોવાની આદત હતી. આ પોર્ન સાઈટ પર તે પોતાની પત્ની સાથે ઘરના બેડરૂમમાં માણેલી અંગત પળોનો વીડિયો જોઈને ડઘાઈ ગયો હતો. આ યુવક એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે.

Jul 9, 2019, 09:30 AM IST

4999 રૂપિયામાં 32 ઇંચનું Smart LED TV, ખરીદવા માટે આધારકાર્ડ જરૂરી

 4999 રૂપિયામાં 32 ઇંચનું Android Smart TV કરવાનો દાવો કર્યો છે Samy Informatics નામની કંપનીએ.

Jan 30, 2019, 04:42 PM IST

Xiaomiએ લોન્ચ કર્યાં એકદમ સસ્તા સ્માર્ટ ટીવી, સુપર્બ ફીચર્સ અને કિંમત માટે કરો ક્લિક

ચાઈનીઝ મોબાઈલ કંપની શાઓમી (Xiaomi)એ સ્માર્ટ ટીવીની નવી રેન્જ લોન્ચ કરી છે.

May 25, 2018, 08:23 PM IST

Xiaomi બાદ આ મોટી કંપની મોબાઇલના ભાવમાં આપી રહી છે સ્માર્ટ TV

ગત થોડા દિવસો પહેલાં ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi)ના ભારતીય બજારમાં સ્માર્ટ ટીવી લોંચ કર્યા બાદ ફ્રાંસની કંપનીએ સસ્તી કિંમતવાળા સ્માર્ટ ફોન લોંચ કર્યા છે.

Apr 13, 2018, 05:30 PM IST