xiaomi

Xiaomi લાવ્યું ગજબના ચશ્મા, ફોટો પાડવાની સાથે આપશે કોલનો જવાબ

માઇક્રો એલઈડી ઓપ્ટિકલ વેવગાઇડ ટેક્નોલોજીથી લેસ આ સ્માર્ટ ગ્લાસ ફોન કોલ અને નેવિગેશન જેવા ઘણા શાનદાર ફીચર્સ સાથે આવે છે.

Sep 14, 2021, 03:05 PM IST

Motorola એ મચાવી ધૂમ! હવે હવામાં ચાર્જ થશે સ્માર્ટફોન, આવી રીતે ઝડપથી થશે Full Charge

Motorola એ 'મોટો રોલા એર ચાર્જિંગ' ટેક્નોલોજી  રજૂ કરી છે. કંપનીએ અગાઉ તેને 'મોટોરોલા વન હાયપર' નામ આપ્યું હતું. આ ટેકનોલોજી એક જ સમયે 4 ઉપકરણોને ચાર્જ કરી શકે છે.

Sep 11, 2021, 07:24 PM IST

Top 5 અજીબોગરીબ Smartphones, ક્યાંય નહીં મેળે આ ફિચર્સ; ખરીદ્યા બાદ લોકો કહશે- Wow! શું ફોન છે

નવી દિલ્હી: Top 5 Unique Smartphones: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેની પાસે સૌથી યુનિક અને સૌથી સ્ટાઇલિશ સ્માર્ટફોન હોય. જેને કોઈ હાથમાં જોઇને કહે કે, 'તમારો ફોન ખૂબ જ સરસ છે' જો તમે આ મહિને સૌથી અલગ અને સૌથી સ્ટાઇલિશ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે ઘણા વિકલ્પો લાવ્યા છીએ. આ યાદીમાં સેમસંગ, મોટોરોલા, પોકો અને એપલ જેવી કંપનીઓના ફોન સામેલ છે. આવો તેમની કિંમત અને ફીચર્સ પર એક નજર કરીએ...

Sep 7, 2021, 05:52 PM IST

આવી રહ્યો છે દમદાર ફીચર્સ સાથે Xiaomi Redmi 10 Prime સ્માર્ટફોન, આ તારીખે થશે લોન્ચ

રેડમીનો આ નવો સ્માર્ટફોન એડોપ્ટિવ રિફ્રેશ રેટની સાથે પંચ-હોલ ડિસ્પ્લે અને ઓલ-ન્યૂ MediaTek Helio પ્રોસેસરની સાથે આવી શકે છે. 

Aug 24, 2021, 06:41 AM IST

Xiaomi લાવી રહ્યું છે મૂવી થિયેટર જેવા Sound વાળું ધમાકેદાર TV, ફીચર્સ જાણી તમે પણ કહેશો- આ જ બેસ્ટ છે

ટીવીનું આ મોડલ ડોલ્બી-પાવર્ડ ઓડિયો સાથે આવશે જે તમને મૂવી થિયેટર જેવા સાઉન્ડ અનુભવ પ્રદાન કરશે. આ સાથે-સાથે ટીવીનું દાઇન-ટ્યૂન્ડ વિજ્યુઅલ ફીચર તેની પિક્ચર ક્વોલિટીને સારી બનાવે છે. 

Aug 21, 2021, 03:26 PM IST

Xiaomi એ લોન્ચ કર્યું દમદાર TV, મોબાઇલ ફોન કરતાં પણ છે પાતળું, ફીચર્સ મચાવશે ધૂમ

Mi TV Master 77 ની અલ્ટ્રા-થિન સ્ક્રીનની જાડાઇ 8.2mm છે. તેનો અર્થ એ છે કે આ ટીવી એક મોબાઇલ ફોન કરતાં પણ વધુ પાતળું છે. સત્તાવાર રીતે આ ટીવીને Xiaomi ની સૌથી ડિટેલ્સ અને દમદાર ફીચર્સવાળું ટીવી ગણવામાં આવી રહ્યું છે. 

Aug 12, 2021, 03:49 PM IST

Samsung, Apple ને પછાડી આ કંપની બની દુનિયાની નં.1 સ્માર્ટફોન કંપની

ચીની સ્માર્ટફોન કંપની Xiaomi જૂન 2021માં 2 દિગ્ગજ કંપની Apple અને Samsungને પછાડી દુનિયાની નંબર 1 સ્માર્ટફોન વેન્ડર કંપની બની છે. આ માહિતી હાલિયા કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટમાંથી મળી છે.

Aug 8, 2021, 08:04 AM IST

Xiaomi જલદી ભારતમાં લોન્ચ કરશે Mi 11 Lite NE, ફોનમાં મળશે આકર્ષક ફીચર્સ અને ખાસ સુવિધા

Mi 11 Lite NE હેન્ડસેટ ક્વાલકોમ સ્નેપડ્રેગન 778G ચિપસેટની સાથે આવી શકે છે. સંભાવના છે કે  Mi 11 Lite NE, Mi 11 Lite 5G ની સમાન હાર્ડવેયરનો ઉપયોગ કરી શકે છે. 

Aug 4, 2021, 07:50 AM IST

Redmi Note 10T 5G: શાઓમીનો સૌથી સસ્તો 5જી ફોન લોન્ચ, ત્રિપલ કેમેરા સાથે મળશે શાનદાર ફીચર્સ

રેડમી નોટ 10ટી 5જીને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 4જીબી રેમ+ 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા અને 6જીબી રેમ+ 128 જીબી સ્ટોરેજની કિંમત 15999 રૂપિયા રાખી છે.
 

Jul 20, 2021, 08:32 PM IST

આવી રહ્યું છે Xiaomi નું 67W ફાસ્ટ ચાર્જર, ભારતમાં આટલી હશે કિંમત

આ ફાસ્ટ ચાર્જર એડોપ્ટર 12 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે અને તે  67W ક્વિક-ચાર્જિંગ કેપબિલિટીની સાથે આવી રહ્યું છે. 
 

Jul 11, 2021, 03:41 PM IST

શાઓમીના ટીવીમાં 48MP કેમેરો અને 100W સ્પીકર્સ, 28 જૂને થશે લોન્ચ

કંપનીના નવા ટીઝરમાં દેખાડવામાં આવ્યું છે કે નવા શાઓમી સ્માર્ટ ટીવીમાં 48 મેગાપિક્સલનો ડબલ કેમેરો આપવામાં આવશે, જેને એક અલગ સેટઅપના રૂપમાં ટીવીની ઉપર લગાવેલો હશે.

Jun 27, 2021, 08:19 PM IST

ભારતમાં Xiaomi નો દમદાર સ્માર્ટફોન Mi 11 Lite થયો લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

Xiaomi Mi 11 Lite ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. ભારતમાં  Mi 11 Lite ને 4G વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બજેટ સ્માર્ટફોનમાં દમદાર ફીચર આપવામાં આવ્યા છે. 
 

Jun 22, 2021, 03:41 PM IST

શાઓમી ભારતમાં લોન્ચ કરશે પોતાનો દમદાર ફોન Mi 11 Lite, જાણો તેની ખાસિયત

Mi 11 Lite સ્માર્ટફોનને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ કંપનીનો સૌથી સ્લિમ અને લાઇટવેટ સ્માર્ટફોન છે. 

Jun 20, 2021, 11:26 PM IST

XIAOMI ના આ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં મળશે 2 સ્ક્રિન, ત્રિપલ કેમેરા સેટઅપ છે આકર્ષણનું કેન્દ્ર

ઝી બ્યૂરો, અમદાવાદઃ ડિજિટલ બનતી જતી દુનિયામાં દિગ્ગજ કંપનીઓ રોજ નવી ટેક્નોલોજીથી સજ્જ સ્માર્ટફોન લોન્ચ કરે છે. હજુ તો આજે આપણે સ્માર્ટફોન ખરીદ્યો હોય ત્યાં બીજા જ દિવસે તેના કરતા વધુ ફિચર્સ સાથે વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવે છે. તેવામાં સ્માર્ટફોન બનાવતી કંપની XIAOMI પોતાનો MI 11 ULTRA ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરશે.

Apr 2, 2021, 02:16 PM IST

XIAOMI 29 માર્ચના લિક્વિડ લેંસ સાથે ફોન લોન્ચ કરશે? જાણો શું છે લિક્વિડ લેંસ

XIAOMI કંપની દર વખતે અવનવા આવિષ્કાર સાથે આધુનિક ટેક્નોલોજી માર્કેટમાં લોન્ચ કરે છે. ત્યારે આ વખતે કંપની MI MIXનું નવું વર્ઝન લોન્ચ કરી રહી છે. આ સ્માર્ટફોન લિક્વિડ લેન્સ સાથે લોન્ચ કરવામાં આવશે.

Mar 28, 2021, 12:34 PM IST

108MP કેમેરા સાથે Xiaomi Mi 10s સ્માર્ટફોન 10 માર્ચે થશે લોન્ચ, મળશે દમદાર પ્રોસેસર

શાઓમી 10 માર્ચે પોતાનો નવો સ્માર્ટફોન Mi 10s લોન્ચ કરશે. ફોનમાં 108 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર આપવામાં આવ્યા છે. 
 

Mar 8, 2021, 03:55 PM IST

માત્ર 10 મિનિટમાં 100% ચાર્જ થશે તમારો સ્માર્ટફોન, આ કંપની લાવી રહી છે દમદાર ચાર્જર!

Xiaomi એ સ્માર્ટફોન યૂઝર્સની ચાર્જિંગની સમસ્યાને ધ્યાનમાં રાખતા એક નવી ટેકનીકની શોધ કરી છે. હવે આ ટેકનીકથી ફોન માત્ર 10 મિનિટમાં ચાર્જ કરી શકાશે. 

Feb 6, 2021, 09:59 PM IST

iphone કરતાં સવાઇ છે Mi ની ટેક્નોલોજી, તો પણ હિનાને ગમતો નથી કેમ કે હિના જરાક શોખીન છે

આ પહેલાં કંપની આ પ્રકારે 185W ફાસ્ટ ચાર્જિંગ રજૂ કરી ચૂકી છે. જેમાં વાયર્ડથી 120W, વાયરલેસ ચાજિંગથી 55W અને રિવર્સ ચાર્જિંગથી 10W મળીને 185W નું કોમ્બિનેશન આપવામાં આવ્યું છે.

Feb 5, 2021, 04:28 PM IST

Air Charge Technology: નો કેબલ, નો સ્ટેન્ડ હરતા ફરતા ચાર્જ થઇ જશે તમારો ફોન

મોબાઇલ ખરીદતી વખતે મોટાભાગે ચાર્જર વિશે જરૂર પૂછવામાં આવે છે. મોબાઇલ ચાર્જ કરતી વખતે ફોનથી દૂર રહેવું પણ હંમેશા લોકોને ગમતું નથી. પરંતુ હવે તમારી બેટરી ચાર્જ કરતી વખતે વાયરમાંથી મુક્તિ મળવાની છે. હવે ફોનને રૂમમાં ગમે ત્યાં રાખીને ચાર્જ કરી શકશો. જાણો આ નવા ક્રાંતિકારી ફેરફાર વિશે. 

Jan 29, 2021, 01:44 PM IST

Xiaomi: ભલે હીનાને પસંદ ન હોય, પણ આ નવા મોડલના ફીચર્સ જોઇ તમે બની જશો MI ના દિવાના

રેડમી નોટ 10માં આઇપીએસ એલસીડી 90 હર્ટ્ઝ ડિસ્પ્લે હોઇ શકે છે. ડિવાઇસનું પ્રો વર્જન આઇપીએસ એલસીડી 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવી શકે છે. આ બંને ડિવાઇસ ગૂગલના એંડ્રોઇડ 11 સપોર્ટિંગ સિસ્ટમને સપોર્ટ કરી શકે છે.

Jan 28, 2021, 04:58 PM IST