हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
addition
Addition News
AIR
હવામાંથી હવે વિજળી ઉપરાંત પાણીનું પણ બનશે, બનાસ ડેરીએ શોધી કાઢ્યું અનોખું યંત્ર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની વેસ્તાસ વિન્ડ સિસ્ટમના સીઇઓ સાથે થોડા સમય અગાઉ એક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. જેમાં તેમણે વિન્ડ એન્ર્જી ઉત્પન્ન કરવા માટે ટર્બાઇન દ્વારા હવામાં રહેલા ભેજને શોષી તેમાંથી પાણી અને ઓક્સિજન મેળવી શકાય તેવી વાત કરી હતી. ત્યારે બનાસકાંઠાની જાણીતી બનાસ ડેરી દ્વારા હવામાંથી ભેજ શોષીને પાણી મેળવવાનાં પ્રોજેક્ટનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. હવામાં રહેલા ભેજને જનરેટરની મદદથી પાણી બનાવ્યું હતું. જેના થકી દરરોજ 120 લિટર પાણી મેળવી શકાય છે. આ જરૂર પડ્યે પ્રોજેક્ટને મોટો પણ કરી શકાય છે તેવો દાવો કરાયો છે.
Oct 30,2020, 20:34 PM IST
Cruise in Kevadia
PM મોદી કેવડીયા કોલોની ખાતે સી પ્લેન ઉપરાંત આપશે એક ખુબ જ રોમાંચક સરપ્રાઇઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત સરકાર ટુરિઝમ વિભાગ અવનવા આકર્ષણોનો ઉમેરો કેવડિયા ખાતે કરી રહી છે, ત્યારે આગમી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી એકતા પરેડમાં ભાગ લેવા આવનાર છે
Oct 10,2020, 18:26 PM IST
Great news
PG ડોક્ટર્સ મોટા ખુશીના સમાચાર, સરકાર દ્વારા પ્લેસમેન્ટ ઉપરાંત બોન્ડમાં મોટી છુટછાટ
કૉવિડ -19 નોટિફાઇડ હોસ્પિટલોમાં સેવાઓ આપનાર તબીબોને બૉન્ડના નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા ભારે છૂટછાટ આપવામાં આવી
Sep 24,2020, 18:23 PM IST
Involvement
કાર કૌભાંડ: ક્રાઇમબ્રાંચના 2 કોન્સ્ટેબલની કિંમત PI કરતા પણ વધારે! ભીનુ સંકેલાયું ?
લોકડાઉનમાં કંપનીમાં ગાડી ભાડે મુકવાનાં બહાને અન્ય વ્યક્તિ પાસે ગીરવે મુકીને છેતરપીંડી કરવાનાં કૌભાંડે મોટુ સ્વરૂપ લેતા સેટેલાઇટ પોલીસ સ્ટેશનનાં પીઆઇ અને તેના વહીવટદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે આ કાર કૌભાંડનાં તાર ક્રાઇમબ્રાંચ સાથે જોડાતા હોવાનું પોલીસ બેડામાં ચર્ચા છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ક્રાઇમબ્રાંચના કોન્સ્ટેબલ મુદ્દે ભીનુ સંકેલી લેવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
Jun 14,2020, 16:55 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી