हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
50/ 0
(5.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
agency
Agency News
breaking news
મોટા નેતાનો સીધો સંદેશ ગુજરાત બહાર જ રહો! પરિવાર પ્રેમ દરોડા સુધી લંબાયો, આ 3 સીટો..
Guajart Politics : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એકબીજાના ગણિતો સેટ કરવામાં એક એજન્સીની ચાલી રહેલી કાર્યવાહીને પગલે ગુજરાતનું રાજકારણ ડહોળાયું છે. એવું કહેવાય છે કે 2 દિવસ પહેલાં ગુજરાતના એક ટોચના નેતાના સંબંધીની ત્યાં એક એજન્સીની રેડ પાછળ એક મોટા કદના નેતાનો પરિવાર પ્રેમ જવાબદાર છે.
Nov 11,2023, 19:53 PM IST
gujarat
આશરે 200 કરોડનુ ફુલેકું ફેરવાયું! 22 હજાર ગુજરાતી રોકાણકારોને રાતાપાણીએ રોવડાવ્યા
200 Crore Fraud: ખેડા જિલ્લામાં એક વર્ષ અગાઉ કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પુરા રાજ્યમાંથી 22 હજાર લોકો છેતરાયા હતા. આશરે 200 કરોડોથી વધુની છેતરપિંડી આચરનાર માસ્ટર સોલ્યુશન કંપનીનો વધુ એક આરોપી એક વર્ષ બાદ પોલીસે દબોચ્યો છે.
Jun 11,2023, 16:18 PM IST
india
IAS, IPS, IFS અધિકારીઓ તૈયાર કરતી UPSC કેવી રીતે શરૂ થઈ? જાણો સમગ્ર ઈતિહાસ
દેશને સક્ષમ અધિકારીઓ આપનાર UPSCની શરૂઆત અંગ્રેજોના સમયમાં જ થઈ હતી, પણ સ્વતંત્રતા પછી UPSCને ભારતીય સ્વરૂપ અપાયું.
Jul 8,2023, 11:11 AM IST
મહેસાણા
ગુજરાતનો પ્રથમ કિસ્સો, આ નગરપાલિકાએ હરાજીમાં મૂક્યું ‘ચાર્ટર પ્લેન’
નગરપાલિકા દ્વારા આજથી 4 માસ પહેલા ખાનગી કંપનીના ચાર્ટડ પ્લેન સહિતની તમામ જગ્યા અને મિલ્કતને સીલ મારવામાં આવ્યું હતું. જે મિલ્કત સહિત ગુજરાતમાં પ્રથમ વાર કોઈ પાલિકાએ પ્લેન જાહેર હરાજીમાં મૂક્યું હોય તેવા પ્રથમ બનાવમાં આજે હરાજી કરવા માટેની તજવીજ કરવામાં આવી હતી. પરંતુ 3 વ્યક્તિની ડિપોઝીટ બાદ પણ કોઈ ન આવતા આજે જાહેર હરાજી રદ કરવામાં આવી છે. જે આવનારા સમયમાં ફરીવાર કરવામાં આવશે.
Jun 14,2019, 17:04 PM IST
રવિ પૂજારી
અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને દ.આફ્રીકાના સેનેગલમાં ઝડપી લેવાયો
પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય એજન્સીઓના ઈનપુટ પર સેનેગલમાં રહેતા ડોન રવિ પૂજારીને પકડી લેવાયો છે, રવિ પૂજારી પર ભારતીય એજન્સીઓ છેલ્લા ઘણા સમયથી નજર રાખી રહી હતી, રવિ પૂજારીના નામે ઈન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ પણ બહાર પાડવામાં આવેલી હતી.
Feb 1,2019, 0:00 AM IST
નવસારી
નવસારીના યુવકની મલેશિયામાં લૂંટના ઇરાદે હત્યા
નવસારીના મરોલીના યુવકની મલેશિયામાં લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે.
Dec 10,2018, 22:02 PM IST
Trending news
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ
october month lucky rashifal
ઓક્ટોબરમાં 4 રાજયોગનો દુર્લભ સંયોગ, 3 રાશિના જાતકોની પાંચેય આંગળીઓ ઘીમાં, થશે લાભ
Photos
Smartphone Storage : અપનાવો આ ટ્રિક, ક્યારેય ફૂલ નહીં થાય સ્માર્ટફોનનું સ્ટોરેજ
petrol
ફેસ્ટિવલ સીઝન પહેલા ખુશીના સમાચાર! પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ શકે છે ઘટાડો
mehsana
દૂરદૂરથી ગુજરાતના આ નાનકડા ગામમાં ચપ્પા લેવા આવે છે લોકો, 100 વર્ષોથી છે ધીકતો ધંધો
Vodafone Idea Ltd
Vi એ કરોડો યુઝર્સ માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, માત્ર 26 રૂપિયામાં મળશે આ લાભ