ahmedabad delhi bullet train

Ahmedabad થી દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે સરકારની તૈયારીઓ શરૂ, જાણો કયા રહેશે સ્ટેશન

અમદાવાદીઓ માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન દોડાવવા માટે વિચારણા ચાલી રહી છે, જેના માટે સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન ( NHRCL) હાલમાં અમદાવાદને મુંબઈ સાથે જોડતા હાઈ સ્પીડ (બુલેટ) રેલ કોરિડોરની કામગીરી કરી રહી છે.

Oct 19, 2021, 06:06 PM IST