हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Aksai Chin
Aksai chin News
Arunachal Pradesh
નક્શામાં દેખાડી શું કોઈ દેશ બીજાની જમીન કરી શકે છે કબજે? સમજો શું છે Map Controversy
India-China Conflict: દુનિયામાં ઘણા એવા દેશ છે, જે પોતાના પડોશીઓ સાથે સીમા વિવાદમાં છે. કેટલાક નિયમિત સમયાંતરે નવા નકશા જારી કરે છે અને પડોશી વિસ્તારોને પોતાના તરીકે જાહેર કરે છે. જાણો શું છે નકશાનો વિવાદ.
Aug 31,2023, 21:35 PM IST
Russia SCO Map
રશિયાએ નિભાવી મિત્રતા, ભારત માટે કર્યું એવું કામ...ચીન-પાકિસ્તાનના હોશ ઉડ્યા
ભારતના મિત્ર રશિયાએ પાકિસ્તાન અને ચીનને એટલો મોટો ઝટકો આપ્યો છે કે તેઓ હંમેશા માટે યાદ રાખશે. રશિયાએ એક નક્શામાં સમગ્ર પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો છે. ફક્ત એટલું જ નહીં રશિયાએ તો અક્સાઈ ચીન કે જેના પર ચીને કબજો જમાવી રાખ્યો છે તેને પણ ભારતનો ભાગ ગણાવ્યો છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રશિયા હંમેશા પીઓકે પર નિવેદન આપતા બચતું જોવા મળતું હતું અને અનેકવાર જમ્મુ અને કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવી ચૂક્યું છે.
Oct 21,2022, 10:22 AM IST
China
'અક્સાઈ ચીનને ચીન અધિકૃત જમ્મુ-કાશ્મીર ગણો' UN માં ઉઠેલી આ માંગણીથી ચીનના હોશ ઉડ્યા
જીનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHC) ના 49માં સત્ર દરમિયાન કાશ્મીરના પ્રમુખ માનવાધિકાર કાર્યકર જુનૈદ કુરૈશીએ અક્સાઈ ચીન પર ચીનના ગેરકાયદેસર કબજાનો મુદ્દો ઉઠાવ્યો.
Mar 24,2022, 13:38 PM IST
ચીન
પૈગોંગમાં ચીનના વિસ્તારવાદ પર પ્રહાર, હવે અક્સાઇ ચીન પર ફરકાવશે તિરંગો
ભારતે ચીનના વિસ્તારવાદી અહંકારને ચૂર-ચૂર કરવાનો નિર્ણય કરી લીધો છે. જે ગલવાનમાં પાઠ ભણાવવાનો અધુરો રહી ગયો તે હવે પૈંગોગમાં આવીને પુરો થઇ જશે. ગલવાનના 75 દિવસ બાદ ચીને પૈંગોંગમાં હિંદુસ્તાનને લલકારવાની ભૂલ કરી છે પરંતુ ભારતના સિંહનાદે ચીનના હોશ ઉડાવી દીધા છે.
Sep 3,2020, 16:54 PM IST
ચીન
તણાવ ઘટાડવાનો ચીનનો વાયદો ફક્ત કપટ, અક્સાઇ ચીન વિસ્તારમાં મોટી સૈન્ય તૈયારી
LAC થી સેના દૂર કરવાની પ્રક્રિયા વચ્ચે ચીનની મોટી ચાલ જોવા મળી રહી છે. અક્સાઇ ચીન વિસ્તારમાં સેના વાપસી પર સહમતિની આડમાં ચીને મોટી સૈન્ય તૈયારી કરી છે. સૂત્રોના હવાલેથી સમાચાર મળ્યા છે.
Jul 30,2020, 18:06 PM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!