हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAW
RWA
176/ 6
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
altercation
Altercation News
accused
હિસ્ટ્રીશીટર આરોપીએ પાડોશી સાથે સામાન્ય ઝગડામાં કરી નાખી હત્યા,થયો ચોંકાવનારો ખુલાસો
ક્ષણિક આવેશમાં ભરેલું એક પગલું ક્યારેક તમને મોટા નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં વધુ પડતો ગુસ્સો ક્યારેક વ્યક્તિને એવું પગલું ભરાવે છે કે, તેની આખી જિંદગી જેલના સળિયા પાછળ રહેવાનો વખત આવે છે. આવો એક બનાવ કલોલમાં એક માસ અગાઉ બન્યાનું સામે આવ્યું હતું. પાડોશી સાથેના ઝઘડામાં પાડોશી યુવકે હત્યા કરી ફરાર થઇ ગયેલા શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરનાં કલોલ વિસ્તારમાં એક માસ અગાઉ હત્યાનો બનાવ બન્યો હતો.
Dec 15,2020, 23:51 PM IST
Neighbor's
અમદાવાદમાં મંદ બુદ્ધિની બાળકી સાથે પાડોશીના અડપલા, સામસામી ફરિયાદ દાખલ
સાબરમતીના સધીમાતા મંદિર વિસ્તારમાં મંદબુદ્ધિની કિશોરીની એકલતાનો લાભ લઇને થોડા દિવસો અગાઉ એક વ્યક્તિએ શારીરિક અડપલા કર્યા હતા. કિશોરી હેવાનની પકડમાંથી છુટી માતા પાસે પહોંચી અને બનેલી ઘટના અંગે પોતાની ભાષામાં માતાને જાણ કરી હતી. માતાએ આરોપીને ઠપકો આપ્યો હતો. આ ઘટના બાદ આરોપીએ અને તેના ભાઇએ કિશોરીના ઘરે જઇ પરિવારને જાનથી મારવાની અને કિશોરી પર રેપ કરવાની ધમકી આપી હતી. બનાવ અંગે સાબરમતી પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ આદરી છે.
Nov 17,2020, 20:49 PM IST
Trending news
Hina Khan
Hina Khan: કેન્સરની સારવાર શરુ થતા હીના ખાનના શરીર પર પડવા લાગ્યા નિશાન, જુઓ ફોટો
Jio TV os
મુકેશ અંબાણી માર્કેટમાં કરશે ધડાકો! હવે કંઈક નવું જ વિચાર્યું, લોન્ચ કરી શકે છે TV
Jio TV os
મુકેશ અંબાણીનો નવો પ્લાન, લોન્ચ થઈ શકે છે Jio Smart TV,નવા OS પર થઈ રહ્યું છે કામ
Diabetes
રાતે આ 5 લક્ષણો જોવા મળે તો તરત કરાવી લેજો બ્લડ ટેસ્ટ, ડાયાબિટીસ હોઈ શકે
coarse grains
ઘઉં-ચોખાને છોડીને આ ખેડૂતે શરૂ કરી આ ખેતી, પંજાબથી ઓસ્ટ્રેલિયા સુધી વાગે ડંકો, કમાણી
Ahmedabad
5 રૂપિયાના ફૂડ પેકેટ સાથે વંદા ફ્રી! સમ્રાટ નમકીન પેકેટમાં ઢગલાબંધ વંદા નીકળ્યા
farmers
ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ખેડૂતોને આપી મોટી ભેટ : ખાતર પર મળશે 50 ટકા સબસીડી
surya gochar 2024
સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિના જાતકોનું ભાગ્ય, એક મહિનો રહેશે ખાસ, જીવનમાં થશે લાભ
india
એક, બે નહીં 11 મહિલાઓ 'બેવફા' બનીને પ્રેમીઓ સાથે ભાગી! પતિઓએ કહ્યું; સાહેબ! બીજો...
rahul gandhi
ગુજરાત કોંગ્રેસ માટે રાહુલ ગાંધી સૌથી પહેલા કરશે આ કામ, જાહેરમાં આપી હિન્ટ