हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fennel Seeds
Fennel seeds News
Fennel Seeds
વરિયાળી ખાઈને વધેલા બ્લડ શુગરને કરો કંટ્રોલ, ડાયાબિટીસ હોય તેણે આ રીતે કરવો ઉપયોગ
Fennel Seeds: ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા પોતાના બ્લડ શુગર લેવલને ધ્યાનમાં રાખવું પડે છે. ખાસ કરીને ખાવાપીવાને લઈને સજાગ રહેવું જરૂરી છે. કારણ કે બ્લડ શુગર લેવલ વધી જાય તો હાલત ગંભીર પણ થઈ શકે છે. જો કે મુખવાસમાં ખવાતી વરિયાળી બ્લડ શુગરને કંટ્રોલમાં રાખી શકે છે.
Sep 10,2024, 10:50 AM IST
gujarat
ઉંઝામાં ફરી પકડાઈ 12 ટન નકલી વરિયાળી! અસલીના નામે આ રીતે થતી હતી તૈયાર
તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ઊંઝા તાલુકામાં ભેળસેળ વાળી વરિયાળી બનાવતી પેઢીની માહિતી મળતા તે પેઢીની બે દિવસ સુધી રેકી કરી અને ત્યારબાદ માહિતીની ખાતરી થયા બાદ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
May 10,2024, 20:37 PM IST
fennel syrup
આગ દઝાડતી ગરમીમાં પીવો આ શરબત, ફેટ પણ ઓગળી જશે અને બોડી પણ રહેશે ઠંડુ
ગરમીમાં લોકોની હાલત બિલકુલ ખરાબ થઇ જાય છે. શરીરને ઠંડું રાખવા માટે ઘણું બધુ કરીએ છીએ. શરીરને ડિહાઇડ્રેટથી બચાવવા માટે તમારે ખૂબ પાણી પીવું જોઇએ. તેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં આવે છે. તમારે આ ગરમીમાં વરિયાળીનો શરબત પીવું જરૂર જોવું જોઇએ.
Apr 21,2024, 9:53 AM IST
Gas
2 મિનિટમાં ગેસની સમસ્યાથી મળશે છુટકારો, આ 5 બીજ અપાવશે આરામ
How to Remove Gas from Stomach: આજકાલ લોકોના પેટમાં ગેસની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. પેટમાં ગેસ જંક ફૂડ કે વધુ ભોજન કરવાને કારણે બનવા લાગે છે. પેટમાં ગેસ બનવાથી વ્યક્તિ ઘણી સમસ્યાનો સામનો કરે છે. ઘણીવાર તો તેને સખત દુખાવો થાય છે અને બેચેની અનુભવાય છે. જો તમે પણ ગેસની સમસ્યાથી પીડિત છો તો આજે અમે તમને પાંચ બીજ વિશે જણાવી રહ્યાં છીએ, જેના સેવનથી તમે ગેસમાં રાહત મેળવી શકો છો. હેલ્થ એક્સપર્ટ પ્રમાણે ઘણીવાર પેટમાં ભોજન સારી રીતે ન પચવાને કારણે લોકોને બ્લોટિંગ અને ગેસની સમસ્યા થવા લાગે છે. પેટને સ્વસ્થ રાખવા માટે હંમેશા ઘરે બનાવેલું ભોજન કરવું જોઈએ.
Feb 5,2024, 20:23 PM IST
Diabetes
ડાયાબિટીસ હોય તો રાત્રે સુતા પહેલા આ બી ચાવીને ખાવા, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes:બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે ડાયાબિટીસના દર્દીઓ નિયમિત દવા ખાતા હોય છે. તેની સાથે જ જો તમે વરિયાળી ખાવાનું રાખશો તો બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળશે.
Jan 21,2024, 11:46 AM IST
Saunf ke fayde
દિવસમાં એકવાર પી લેવી આ ચા, વજન ઘટશે, આંખના નંબર ઉતરશે અને થશે અન્ય ઘણા ફાયદા
Saunf Ke Fayde: વરીયાળીની ચા બનાવી ખૂબ જ સરળ છે તેના માટે એક વાસણમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો. તેમાં એક ચમચી વરિયાળી અડધી ચમચી અજમા અને એક ટુકડો આદુનો છીણીને ઉમેરો. 5 થી 10 મિનિટ બધી જ સામગ્રીને સારી રીતે ઉકાળો અને પછી ગાળીને તેમાં મધ ઉમેરી તેનું સેવન કરો.
Dec 7,2023, 16:45 PM IST
Fennel Seeds
Fennel Seeds: ચપટી વરિયાળી તમને કરાવી શકે છે ચમત્કારિક લાભ, જાણીને ચોંકી જશો
Fennel Seeds Benefits: વરિયાળી તો આપણે બધા ખાતા હોઈએ છીએ. જમ્યા પછી મુખવાસમાં તેનો મોટો પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે આ વરિયાળીથી તમને ક્યા ક્યા મોટા લાભ થાય છે?
Sep 1,2023, 20:07 PM IST
Fennel Seeds
દૂધમાં મિક્સ કરી પીવો આ દાણા, આંખના નંબરથી લઈ ખરાબ પાચનની સમસ્યામાં થશે સુધારો
Fennel Seeds: દૂધનો ઉપયોગ તમે પણ રોજ અલગ અલગ રીતે કરતાં જ હશો. સાથે જ જમ્યા પછી મુખવાસમાં વરીયાળી પણ લેતા હશો. પરંતુ શું તમે જાણો છો કે દૂધ અને વરીયાળી બંનેને એક સાથે લેવામાં આવે તો શરીરની ઘણી ગંભીર સમસ્યાઓથી રાહત મળે છે. તો ચાલો ફટાફટ જાણો કે વરીયાળીવાળુ દૂધ પીવાથી કેટલા ફાયદા થાય છે અને તેને કેવી રીતે બનાવવું.
Aug 3,2023, 13:02 PM IST
Weight loss
Weight Loss Drink: 32 થી 28 થઈ જશે કમર, કિચનમાં હાજર આ વસ્તુનો કરો ઉપયોગ
fennel seeds for weight loss : વજન ઘટાડવા ઈચ્છો છો તો તમારા કિચનમાં એક એવી વસ્તુ હાજર છે, જે તમને ખુબ ઉપયોગી થઈ શકે છે. વાંચો આ આર્ટિકલ....
May 29,2023, 16:02 PM IST
Fennel Seeds
આ 4 રીતે ખાશો વરિયાળી તો ઝડપથી ઘટશે પેટની ચરબી, 30 દિવસમાં વજનમાં થશે ઝડપથી ઘટાડો
Fennel Seeds Benefits: આવા ઘરેલુ નુસખામાંથી સૌથી ઝડપથી અસર કરે છે વરીયાળી. વરીયાળીને તમે આ 4 રીતે લેવાનું રાખશો તો વજનમાં ઝડપથી ઘટાડો જોવા મળશે. આ નુસખા અજમાવવાની સાથે પોતાની લાઈફ સ્ટાઈલમાં પણ જરૂરી એવા ફેરફાર કરવા જેથી વજન ઝડપથી ઘટતું જોવા મળે.
Apr 29,2023, 9:45 AM IST
Heatwave
Heatwave માં પણ શરીર રહેશે સ્વસ્થ અને કૂલ... રસોડામાં રહેલી આ વસ્તુ ખાવાનું કરો શરુ
Fennel Seeds Benefits: આ સમય દરમિયાન આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે શરીરને અંદરથી ઠંડુ રાખે. જ્યારે પણ હીટ વેવ જેવી સ્થિતિ હોય ત્યારે ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ ખાઈને તમે શરીરનું તાપમાન જાળવી શકો છો. આજે તમને શરીરને ઠંડુ રાખતી આવી જ એક વસ્તુ વિશે જણાવીએ જે ખૂબ જ ઉપયોગી છે.
Apr 22,2023, 17:51 PM IST
White Hair
Oil For White Hair: આ દેશી તેલ કરશે કમાલ, સફેદ વાળ ફરી થઈ જશે કાળા
Premature White Hair: જો તમે તમારા જીવનમાં વાળ સફેદ થવાની ચિંતા કરી રહ્યાં હોવ તો તમે કુદરતી રીતે આ તેલનો ઉપયોગ કરી તમારા વાળ ફરી કાળા કરી શકો છો.
Apr 1,2023, 22:26 PM IST
White Hair
Oil For White Hair: આ દેશી તેલ કરશે કમાલ, સફેદ વાળ ફરી થઈ જશે કાળા
Premature White Hair: જો તમે તમારા જીવનમાં વાળ સફેદ થવાની ચિંતા કરી રહ્યાં હોવ તો તમે કુદરતી રીતે આ તેલનો ઉપયોગ કરી તમારા વાળ ફરી કાળા કરી શકો છો.
Nov 20,2022, 18:11 PM IST
Trending news
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..