Oral Health Tips: જો તમારા દાંત પીળા થઈ ગયા હોય, પેઢા દુખતા હોય કે પછી ઓરલ હેલ્થ સંબંધિત અન્ય સમસ્યા હોય તેને દુર કરવાનો સસ્તો અને સરળ ઉપાય આજે તમને જણાવીએ. આ ઉપાય કરવાથી દાંત, પેઢા, મોંમાંથી આવતી વાસ સહિતની સમસ્યા દુર થઈ જશે.
Mint Plant Growth Tips: ગરમીમાં ફુદીનાનો છોડ ઝડપથી ખરાબ થઈ શકે છે. ગરમીમાં ફુદીનાનો છોડ બળી ન જાય અને તેનો ગ્રોથ સારો થાય તે માટે તેમાં ફટકડીનું પાણી ઉમેરી શકાય છે. ફટકડીનું પાણી છોડમાં કેવી રીતે અને ક્યારે ઉમેરવું ચાલો તમને જણાવીએ.
Alum For Hair: ગરમી વધે એટલે વાળમાં ખોડો, માથામાં ખંજવાળ આવવી, વાળ ડલ થઈ જવા જેવી સમસ્યા વધી જાય છે. આ 4 સમસ્યાઓને એકસાથે દુર કરવા માટે તમે ફટકડી યુઝ કરી શકો છો. હેર કેરમાં ફટકડી કેવી રીતે યુઝ કરવી ચાલો તમને જણાવીએ.
Alum Remedies for Sweat Smell: ઉનાળામાં સ્લીવલેસ કપડા તો પહેરવા હોય છે પરંતુ ડાર્ક અંડરઆર્મ્સ અને બગલમાંથી આવતી પરસેવાની વાસના કારણે પહેરી શકાતા નથી.. આવી ફરિયાદ તમારી પણ હોય તો આ સમસ્યા ફક્ત 10 રુપિયામાં દુર થઈ જશે. ફક્ત 10 રુપિયાની આ વસ્તુથી બગલમાંથી આવતી વાસ દુર થઈ જશે અને ડાર્ક સ્કિન રુપાળી પણ થવા લાગશે.
Alum Vastu Tips: ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેના કારણે ધન સંબંધિત તકલીફોની સાથે ઘરમાં તંગ વાતાવરણ પણ રહે છે. આવી સમસ્યાને દુર કરવા માટે તમે ફટકડીના ઉપાય અજમાવી શકો છો. આ ઉપાયોને કરવાથી ધન વધે છે અને નેગેટિવીટી દુર થાય છે.
Alum Water Bath Benefits: સપ્તાહમાં 2 વખત પણ જો તમે નહાવાના પાણીમાં ફટકડી ઉમેરવાનું શરુ કરી દેશો તો તેનાથી તમારી મોટાભાગની સ્કિન પ્રોબ્લેમ દુર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ ફટકડીના પાણીથી નહાવાથી લેવા ફાયદા થાય છે.
Alum Skin care Tips: ચહેરા પર નીકળતી ફોડલીઓ અને ડાઘને દુર કરવા માટે મોંઘી ટ્રીટમેન્ટ કે વસ્તુઓ ન ખરીદવી હોય તો 5 રુપિયાની ફટકડી લઈ આવજો. ફટકડીને ચહેરા પર આ રીતે 1 મિનિટ માટે રોજ લગાડજો. તેનાથી તમારી સ્કિન પરથી ડાઘ દુર થશે અને સ્કિન પર ચમક આવી જશે.
Alum For Skin Care: સ્કિનને ગ્લોઈંગ અને ચમકદાર બનાવવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકાય છે. આજે તમને જણાવીએ નાઈટ સ્કિન કેરમાં ફટકડી કઈ રીતે યુઝ કરવી જોઈએ.
Fitkari Face Pack: સુંદર અને ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે ફટકડીના ફેસપેકનો યુઝ કરી શકાય છે. તેનાથી ત્વચા પરના ડાઘ, ધબ્બા, ડેડ સ્કિન દુર થશે. આ ફેસપેક લગાડવાથી 10 મિનિટમાં ચહેરા પર ગ્લો જોવા મળશે.
How to Get Rid of Body Odor: વધારે પરસેવો આવે તો બેક્ટેરિયા વધી જાય છે જેના કારણે શરીરમાંથી વિચિત્ર દુર્ગંધ આવવા લાગે છે. તેનાથી છુટકારો મેળવવા માટે ફટકડીનો ઉપયોગ આ રીતે કરી શકો છો.
How to Apply Fitkari on Skin: ગરદનની કાળી ત્વચા કોઈપણ વ્યક્તિની સુંદરતા પર ગ્રહણ લગાડી શકે છે. ગરદન કોઈપણ કારણસર કાળી થઈ ગઈ હોય તો તેને સાફ કરવા માટે ફટકડી યુઝ કરી શકાય છે. અને ફટકડી કેવી રીતે યુઝ કરવી ચાલો જાણીએ.
Alum Skin Benefits: ચહેરા પરથી ડાઘ, કરચલીઓ દુર કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકાય છે. ફટકડી એક ઘરેલુ અને સસ્તી વસ્તુ છે જે ત્વચાની રંગત સુધારે છે. ફટકડીનો ઉપયોગ નિયમિત અને સાચી રીતે કરવામાં આવે તો ચહેરા પર તેની અસર દેખાય છે.
Get Rid of Flies and Mosquitoes: જો તમારા ઘરમાં પણ દિવસે માખી અને રાત્રે મચ્છરનો ત્રાસ વધી ગયો છે તો તેનાથી છુટકારો મેળવવાનો જોરદાર ઉપાય આજે જાણી લો. ઘરમાં જ્યારે પોતું કરો ત્યારે પાણીમાં આ 2 વસ્તુઓ ઉમેરી દેવી. આ વસ્તુઓ ઘરમાં ફેલાશે કે તુરંત જ માખી અને મચ્છર ઘરમાંથી ભાગવા લાગશે.
Skin Care: ત્વચા ઢીલી પડવા લાગી હોય, સ્કિન પર ડાઘ દેખાતા હોય તો તમે તેને દુર કરવા માટે ઘરમાં સરળતાથી મળી રહેતી 2 વસ્તુ વાપરી શકો છો. આ બે વસ્તુ સ્કિન પર જાદુની જેમ અસર કરશે. તેનો ઉપયોગ કરવાથી સ્કિન ટાઈટ અને ડાઘ રહિત દેખાશે.
Fitkari Benefits: ચહેરા પર જો ડાઘ પડી ગયા હોય તો તેને દુર કરવા મોંઘી ક્રીમ વાપરવાની જરૂર નથી. આ કામ ફટકડીની મદદથી પણ થઈ શકે છે. ફટકડીનો આ રીતે ઉપયોગ કરશો તો સ્કિન એકદમ ક્લીયર દેખાવા લાગશે.
How To Get Wrinkle Free Skin: ચહેરા પરની કરચલીઓ અને ડાઘ વધતી ઉંમરની ચાડી ખાય છે. આ સમસ્યાને તમે લીંબુના રસનો ઉપયોગ કરીને દુર કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ લીંબુના રસમાં શું મિક્સ કરીને લગાડવાથી ત્વચા પર પડતી કરચલીઓ અટકી જાય છે.
Alum Water Benefits:ફટકડી બહુ ઉપયોગી વસ્તુ છે. ફટકડીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. ફટકડીના પાણીથી જો તમે રોજ કોગળા કરો છો તો ઓરલ પ્રોબ્લેમ દુર થઈ શકે છે. ફટકડીના પાણીથી કોગળા કરવાથી કેટલીક ગંભીર સમસ્યાને પણ દુર કરવામાં મદદ મળે છે.
Alum and coconut oil: ફટકડી અને નાળિયેર તેલ બંને ત્વચા માટે લાભકારી છે. આ વસ્તુનો ઉપયોગ અલગ અલગ વધારે કરવામાં આવે છે. પરંતુ જો આ બંને વસ્તુનું મિશ્રણ ઉપયોગમાં લેવામાં આવે તો ગજબનો લાભ જોવા મળે છે.
Haldi: ઉંમર વધવી એક નેચરલ પ્રોસેસ છે. તેને કોઈ અટકાવી શકતું નથી. પરંતુ વધતી ઉંમરના લક્ષણો જે ચહેરા પર જોવા મળે છે તેને ચોક્કસથી અટકાવી શકાય છે. વધતી ઉંમરના લક્ષણો એટલે કે ચહેરા પર પડતી કરચલીઓ અને ડાઘને અટકાવવા માટે મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ લેવાની પણ જરૂર નથી. ઘરના રસોડામાં જ રહેલી એક નેચરલ વસ્તુ એટલી પાવરફુલ છે કે તેની મદદથી ચહેરા પરની કરચલીઓ દૂર થઈ શકે છે.
કેટલાક લોકો માત્ર તેમના ચહેરાને સુંદર બનાવવા માટે વિવિધ વાનગીઓ અજમાવે છે, પરંતુ જ્યારે આખા શરીરને પોષણ આપવાની વાત આવે છે, ત્યારે નહાવાના પાણીમાં ફટકડી ભેળવવી ફાયદાકારક સાબિત થાય છે. ફટકડીમાં એવા ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે જે શરીરને સ્વસ્થ અને ત્વચાને સ્વસ્થ બનાવે છે.
Fitkari ke Upay: ઘરની તિજોરીમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. માતા લક્ષ્મી ધનના દેવી છે. ફટકડી ધન આકર્ષિત કરવાનું શ્રેષ્ઠ સાધન છે. ઘરની તિજોરીમાં જો ફટકડી રાખવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
Benefits Of Fitkari: આ સિઝનમાં પરસેવો વધારે થાય છે તેના કારણે બેક્ટેરિયા પણ વધી શકે છે અને તેના કારણે શરીરમાંથી બદબૂ પણ આવે છે. આ સિવાય કેટલીક નાની મોટી સમસ્યાઓ પણ ગરમીની સિઝનમાં રહેતી હોય છે. આ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય તો ફટકડી અસરકારક છે.