हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
OMA
10/ 1
(4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
APJ Abdul kalam
Apj abdul kalam News
Famous Indian Space Scientists
આ 5 મહાન વૈજ્ઞાનિકોને કારણે અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયામાં વધ્યો ભારતનો દબદબો
Indian Space Scientists: અવકાશના ક્ષેત્રમાં મોટા અને વિકસિત દેશોને હરાવીને ભારત જ્યાં પહોંચ્યું છે તે સ્થાન પર પહોંચવું સરળ નહોતું. આ સફળતા પાછળ દેશના અનેક મોટા વૈજ્ઞાનિકોની મહેનત અને સમર્પણ છે.
Sep 12,2023, 14:25 PM IST
pramukh swami satabdi mahotsav
પ્રમુખ સ્વામી મહારાજ સાથે આ બે રાષ્ટ્રિય નેતાઓને રહ્યો છે ગાઢ સંબંધ! જુઓ તસવીરો
Pramukh Swami Satabdi Mahotsav: પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે. અમદાવાદ ખાતે યોજાઈ રહેલાં આ મહોત્સવમાં દેશ અને દુનિયાભરની લાખો હરિભક્તો આવી રહ્યાં છે. સેંકડો લોકો પોતાનો કરોડોનો ધંધા-રોજગાર છોડીને હાલ આ મહોત્સવમાં સેવા આપવા માટે સાત-સમુંદર પારથી અહીં આવી રહ્યાં છે. ખુબ પ્રધાનમંત્રી મોદીએ આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતુંકે, પ્રમુખ સ્વામી મહારાજ તેમના માટે પિતાતુલ્ય હતાં. અવારનવાર તેઓ પ્રમુખ સ્વામીને મળતા અને તેમણે કહેલી વાતોને અનુસરતા. પ્રધાનમંત્રી મોદી ઉપરાંત તત્કાલિન રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબને પણ પ્રમુખ સ્વામી મહારાજ સાથે ગાઢ સંબંધ હતો. જોકે, એ વાત પણ એટલી જ સાચી છેકે, નરેન્દ્ર મોદીને કારણે જ તેમની આ નિકટતા વધી હતી. કારણકે, નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અબ્દુલ કલામ ત્યારે દેશના રાષ્ટ્રપતિ હતાં. સમયાંતરે વિવિધ પ્રસંગોમાં તત્કાલિન રાષ્ટ્રપતિ કલામ સાહેબ અને વર્તમાન પ્રધાનમંત્રી મોદીજી અવારનવાર પ્રમુખ સ્વામી સાથે જરૂર સ્નેહમિલનનો લાભ લેતા હતાં. વિવિધ પ્રસંગોની તસવીરો જ અહીં બધુ કહી જાય છે, તેથી અહીં વધારે શબ્દોની જરૂર નથી. જુઓ આ બોલતી તસવીરો...
Dec 20,2022, 14:51 PM IST
APJ Abdul kalam
દેશના 'મિસાઈલ મેન' ડો. કલામના જન્મદિવસ નિમિતે જાણો કેટલીક અજાણી વાતો!
Untold stories of Dr. APJ Abdul Kalam
Oct 15,2022, 13:30 PM IST
APJ Abdul kalam
APJ Abdul Kalam Birth Anniversary: પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબ વિશે જાણો અજાણી વાતો
APJ Abdul Kalam Birth Anniversary: શું તમે જાણો છે કે પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન તરીકે જાણીતા એપીજે અબ્દુલ કલામ એક સમયે ફાઈટર પાયલટ બનવા માંગતા હતા. આજે કલામ સાહેબની જન્મ જયંતિ પર જાણીએ તેમના વિશે કેટલી એવી વાતો જે ભાગ્યે જ કોઈને ખબર હશે...
Oct 15,2022, 10:24 AM IST
RBI
શું નોટ પર જોવા નહીં મળે મહાત્મા ગાંધીની તસવીર? આરબીઆઈએ જણાવી હકીકત
ભારતીય રિઝર્વ બેન્ક તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે બેન્ક નોટ પર મહાત્મા ગાંધીની તસવીર બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. મહત્વનું છે કે એક રિપોર્ટમાં આ વાત સામે આવ્યા બાદ આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે.
Jun 6,2022, 17:18 PM IST
National Technology Day
શા માટે 11 મે ના રોજ ઉજવાય છે નેશનલ ટેકનોલોજી દિવસ? જાણો PM મોદીએ શું કહ્યું
National Technology Day 2022 : ભારતમાં દર વર્ષે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે ભારત કેટલુ આગળ વધ્યું છે અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતનું ઉપ્લબ્ધીઓને યાદ કરતાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે.
May 11,2022, 12:38 PM IST
અબ્દુલ કલામ
મિસાઈલ મેન અબ્દુલ કલામના આ વિચારો તમારા મનને ઝકઝોળી મૂકી દેશે
Oct 15,2018, 10:57 AM IST
Trending news
Lips Care
આ 5 ટીપ્સ ફોલો કરશો તો શિયાળામાં હોઠ ફાટશે નહીં, ગુલાબની પાંદડી જેવા કોમળ રહેશે
supreme court
સરકારી નોકરીઓ મામલે સુપ્રીમનો મોટો ચુકાદો, નિયમો બદલવાનો કોઈને હક નથી
Viral Video
Video: તમામ હદો પાર...આવું કઈ હોય? દુલ્હા-દુલ્હને સુહાગરાતનો એવો વીડિયો શેર કર્યો
Sea View project
ગુજરાતી પરિવારે મુંબઈમાં 198 કરોડ રૂપિયામાં ખરીદ્યા બે એપાર્ટમેન્ટ, જાણો ખાસિયતો
Gujarat news update
સુરતના સ્પા આગકાંડમાં મોટો ખુલાસો! ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યું હતુ સ્પા સેન્ટર
Relationship Tips
નવા લગ્નના ઉત્સાહમાં ન ભૂલવી ભાન, ફર્સ્ટ નાઈટમાં આ 5 ભૂલ કરવાનું ટાળવું
skin
શું તમે પણ લાંબા સમય સુધી યુવાન રહેવા માંગો છો? તો કરો આ 5 વસ્તુઓનું સેવન
US Presidential Election 2024
મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ
Business News
ખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, કપાસિયાનો ભાવ સાંભળીને આવશે ચક્કર
Ranji trophy
આવું તે કઈ હોય? 20 રનની અંદર 10 ખેલાડી આઉટ, 5 ખેલાડીઓનું તો ખાતું પણ ન ખૂલ્યું