हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AR
Ar News
armed forces
જેનું નામ સાંભળી આખુ પાકિસ્તાન ફફડે છે તે NSG જવાનો તમારા ઘરે ચા પાણી કરવા આવશે
ગાંધીનગર BSF હેડ ક્વાર્ટર ખાતે આઝાદીના અમૃત મહોત્સવની સાઇકલ રેલી યોજી ઊજવણી કરી. સમસ્ત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળે BSF હેડક્વાર્ટર ખાતે ભવ્ય સાઇકલ રેલીનું આયોજન કર્યું. જેની શરૂઆત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવી. ગાંધીનગરથી ઈમ્ફાલ સુધી 3040 કિલોમીટર લાંબી સાઇકલ રેલી કરશે. જેમાં, BSFના 15 જવાન, NSG, CRPF સહિત અનેક સુરક્ષા એજન્સીઓના 75 જવાનો સાઇકલ રેલીમાં ભાગ લીધો. 49 દિવસમાં 3040 કિમી સુધીનું અંતર કાપશે. આ જવાનો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારની ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સહિત અનેક યોજનાઓનો પ્રચાર કરશે.
Jan 3,2022, 15:55 PM IST
facebook
Facebook એ બદલ્યું નામ, દિગ્ગજ સોશિયલ મીડિયા કંપનીની હવે આ છે નવી ઓળખ
રીબ્રાંડના પ્લાનિંગ હેઠળ ફેસબુક (Facebook) એ કંપનીનું નામ બદલી નાખ્યું છે. ફેસબુકને હવે મેટા (Meta) નામથી ઓળખવામાં આવશે. ફેસબુકના ફોર્મર સિવિક ઇંટીગ્રિટી ચીફ, સમિધ ચક્રવતીએ આ નામની ભલામણ કરી હતી. meta.com હાલમાં meta.org પર રીડારેક્ટ કરે છે. જોકે ચેન જુકરબર્ગ ઇનિશિએટિવ (Chan Zuckerberg Initiative) હેઠળ ડેવલોપ એક બાયોમેડિકલ રિસર્ચ ડિસ્કવરી ટૂલ છે.
Oct 29,2021, 6:53 AM IST
CRPF Recruitment 2021
ફરી નહીં મળે આવી તક, કોઈપણ પરીક્ષા વગર CRPF માં 2439 ખાલી જગ્યા માટે કરાશે સીધી ભરતી
CRPF માં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો CRPF ની સત્તવાર વેબસાઈટ crpf.gov.in પર જઈને એપલાય કરી શકે છે. આ પદો (CRPF Recruitment 2021) માટે ઉમેદવાર 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2021 સુધી યોજાનાર ઇન્ટરવ્યૂમાં હાજરી આપી શકે છે.
Sep 5,2021, 12:23 PM IST
Trending news
Cow
ગાયો પીવે છે 70 રૂ. લીટર પાણી! વાછરડાને પવાય છે બધુ દૂધ, કરાય છે બીમાર ગાયોની સેવા
girl student molested
I want kiss you કહ્યું અને કોલેજનો ડાયરેકટર જેલના સળિયા પાછળ પહોંચી ગયો
Chief Minister Road Scheme
ત્રણ મહાનગર પાલિકામાં હવે રસ્તા બની જશે ચકાચક, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 255 કરોડ
AMC imposes garden charge
ગુજરાતમાં આ જગ્યાએ શ્વાસ લેવાના પૈસા લેશે તંત્ર, નાગરિકોએ ચુકવવા પડશે 10 રૂપિયા
Gujarat Flood
રાજ્યમાં વરસાદને કારણે થયેલા નુકસાન બાદ સહાયની વાત તો દૂર, હજુ શરૂ નથી થયો સર્વે
lifestyle
ઝાડુ કેમ કહેવાય છે કિસ્મતનું તાળું? જાણો લક્ષ્મીજી સાથે સાવરણીનું શું છે કનેક્શન
Dahod News
દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર આચાર્ય મામલે મોટો ખુલાસો
pm kisan yojana
ખેડૂતો સાથે PM કિસાન યોજનાની લીંક મોકલી લાખોની છેતરપિંડી, અનેક ખેડૂતો બન્યા ભોગ
judicial science laboratory
વિજ્ઞાન પ્રયોગશાળામાં નમૂનાઓના પૃથ્થકરણ અને તાલીમ માટેની ફીમાં 10 ટકાનો થયો વધારો
lifestyle
ડાયાબિટીસ, આર્થરાઈટિસ અને હૃદયની બીમારીઓથી દૂર રાખે છે Pecan Nuts, જાણો ફાયદા