हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
banking rules
Banking rules News
banking rules
બદલાઈ ગયો બેંક એકાઉન્ટ અને PPF નો આ નિયમ, નોમિનીમાં કરાયો મોટો ફેરફાર
Nominees in Bank Account: બેંકોમાં સતત વધી રહેલા દાવા વગરના નાણાંનો સામનો કરવા માટે સરકાર બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. નવા ફેરફારો માટે મંજૂરી મેળવવા માટે, તમે બેંક ખાતું ખોલાવતી વખતે ચાર નોમિનીના નામ આપી શકશો
Aug 3,2024, 11:24 AM IST
banking rules
ખાતાધારકનું મૃત્યુ થાય તો તેની બચતનો હકદાર કોણ ? મોટાભાગના લોકો નથી જાણતા આ વાત
Banking Rules: લોકો પોતાની બચતોને બેંકમાં રાખવી સુરક્ષિત માને છે. જીવનભર લોકો તેની બચતને બેંકખાતામાં જમા કરાવતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે બચત કરતાં કોઇ ખાતાધારકનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થાય તો તેણે કરેલી બચતનો કોણ હકદાર થશે? આ બાબતે ઘણા એવા સંજોગો છે જેમાં પરિવાર સિવાય અન્ય લોકોને પણ પૈસા મળી શકે છે.
Jul 31,2023, 12:37 PM IST
banking rules
ખોટા એકાઉન્ટમાં ટ્રાંસફર થઇ ગયા પૈસા? એક ઝટકામાં પરત મળશે રકમ, ફટાફટ કરો આ કામ
બેકિંગ સુવિધાઓને સરળ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ નવી સુવિધાઓ સાથે જોડી મુશ્કેલીઓ પણ વધી ગઇ છે. જેમ કે ઘણીવાર ઓનલાઇન પૈસા ટ્રાંસફર કરવામાં ભૂલથી કોઇ બીજા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર થઇ જાય છે. જો તમે પણ ભૂલથી બીજા કોઇના ખાતામાં પૈસા ટ્રાંસફર કરી દીધા ત્યારે તમે શું કરશો? તે પૈસા પરત કેવી રીતે મેળવશો?
Apr 6,2022, 18:04 PM IST
Changes From 1st March
LPGના ભવાથી બેંકિંગ નિયમો સુધી! માર્ચમાં આ મોટા ફેરફાર તમારા ખિસ્સા પર કરશે સીધી અસર
Changes From March 2022: દર મહિનાના પહેલા દિવસે આવા ઘણા મોટા ફેરફારો થાય છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે. બેંકિંગ નિયમોથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમત સુધી, પહેલી તારીખે ફેરફાર થાય છે. આ વખતે પણ આજથી એટલે કે માર્ચની પહેલી તારીખથી ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે, જેના કારણે તમારું ખિસ્સું ઢીલું થઈ શકે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આજથી 105 રૂપિયાનો વધારો થયો છે. આ સિવાય આજથી ઘણા મોટા નિયમો બદલાયા છે. આવો આ નવા નિયમો વિશે જણીએ જેની સીધી અસર તમને થશે.
Mar 1,2022, 17:51 PM IST
બેંક નિયમ
1 જૂલાઇથી બેંકિગ નિયમોમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી
દેશમાં આગામી 1 જૂલાઈથી બેંકિંગ નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યાં છે. આ ફેરફારોથી તમારા જીવન પર ઘણી અસર પડવાની સંભાવના છે. આ ફેરફાર બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજથી લઇને એટીએમથી પૈસા કાઢવા અને ઓછામાં ઓછું બેલેન્સ સાથે જોડાયેલી છે.
Jun 29,2020, 16:59 PM IST
Trending news
Kanpur News
સેક્સ પિલ ખાઈને 7 કલાક શરીરસુખ માણવાના ચક્કરમાં પ્રેમિકાનું મોત, યુવાનીનો ઉન્માદ...
gujarat
'મારી દીકરીને ડ્રગ્સ અપાય છે, તેન બચાવો'! લાચાર પિતાએ હાઇકોર્ટમાં કરી હેબિયસ કૉર્પસ
Panchmukhi Rudraksha
Rudraksha: અકાળ મૃત્યુથી બચાવે છે પંચમુખી રુદ્રાક્ષ, જાણો મહિલાઓ પહેરી શકે કે નહીં ?
Aishwarya Rai Bachchan
ઓસ્કર પહોંચ્યો ઐશ્વર્યા રાયનો 16 વર્ષ જુનો લહેંગો, કારણ જાણી આશ્ચર્યચકિત થઈ જશો
Gujarart
પાછું ગુજરાતમાં નવું આવ્યું! યુટ્યુબમાં જોઈ યુરિયા લિક્વિડ બનાવવાના કૌભાંડનો પર્દાફા
Allu Arjun
અલ્લુ અર્જૂન પર કાર્યવાહી કરવા માટે કેમ આતુર છે રેવંત રેડ્ડીની સરકાર...શું છે મામલો
belly fat
ડાયટિંગ કે એક્સરસાઈઝથી નહીં, લીંબુની છાલથી ઓગળી જશે પેટની ચરબી, જાણો કેવી રીતે ?
pakistan
પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર મોટી એર સ્ટ્રાઈક, 25-30 લોકોના મોત થયા હોવાના અહેવાલ
multibagger stocks
43000% ટકાની તોફાની તેજી, આ 3 મલ્ટિબેગર સ્ટોકે ચાર વર્ષમાં કરી દીધા માલામાલ
Earning Money
કોઈપણ ડિગ્રી વગર 15 લાખ કમાવવાનો જુગાડ, આ શખ્સે કર્યો મોટો ખુલાસો