OTT Release This Week: OTT પ્લેટફોર્મ પર નવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ કરવામાં આવી છે. તમે આ સપ્તાહના અંતમાં ક્યાંય પણ મુસાફરી કરવાની યોજના કર્યા વિના બ્લોકબસ્ટર મૂવીઝનો આનંદ માણી શકો છો.