Britain Citizenship Policy: બ્રિટિશ નાગરિકતા મેળવવી હવે સરળ રહેશે નહીં. વડા પ્રધાન કીર સ્ટાર્મરે નવી નાગરિકતા નીતિ લાગુ કરવાનો સંકેત આપ્યો છે. ડ્રાફ્ટ તૈયાર છે અને ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી નીતિનો અમલ કરવામાં આવશે.
Harshita Brella Case: બ્રિટનમાં મૃત હાલતમાં મળી આવેલી ભારતીય મહિલા હર્ષિતા બ્રેલાને લઈને એક મોટો ખુલાસો થયો છે કે તેનો પતિ ભારતમાં જ છે અને તે આ કેસમાં મુખ્ય શંકાસ્પદ છે.
મહારાણીના મૃત્યુ પછી પ્રધાનમંત્રી લિઝ ટ્રસને ફોન કૉલ દ્વારા જાણ કરવામાં આવી. એક સરકારી અધિકારી તેમને ગુપ્ત કોડ દ્વારા તેમની સ્થિતિ વિશે માહિતી આપશે. આ અધિકારી તેમને કહેશે, 'લંડન બ્રિજ ઇન ડાઉન'.
બ્રિટનની જનતા પહેલાંથી જ વધુ ઉર્જાના બિલોનો સામનો કરી રહી છે. તાજેતરમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં ઉર્જા બિલોના ભાવ અને વધુ વધવાની સંભાવના છે. એવામાં લાખો લોકો ગરીબી રેખાની નીચે જતા રહેશે.
વિકિલીક્સનાં સહ-સંસ્થાપક જૂલિયન અસાંજેને લંડન ખાતેનાં ઇક્વાડોર દૂતાવાસથી ઝડપી લેવામાં આવ્યા છે
બ્રિટનના પીએમ થેરેસા મેએ કહ્યું કે, 1919ની જલિયાવાલા બાગ દુર્ઘટના બ્રિટિશ-ભારતીય ઇતિહાસ માટે શરમજનક બાબત છે, જો કે તેમણે માફી નહોતી માંગી