हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bye-election
Bye election 0 News
પેટા ચૂંટણી
મતનો મહાસંગ્રામ: અમરાઇવાડી બેઠક પર પાટીદરા vs પાટીદારનો જંગ
અમદવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભાની પેટાચુંટણી માટે બે પાટીદારો નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો છે નવાઇની વાત એ છે અમદાવાદની આ બેઠક માટે બંને નેતાઓ મહેસાણા જિલ્લાના કડીના વતની છે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી સંધના કાર્યકર જગદીશ પટેલને મેદાને ઉતાર્યા તો કોંગ્રેસે પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલ પર દાવ લગાવ્યો શહેરી બેઠક હોવાથી સ્વાભાવીક રીતે ભારતીય જનતા પાર્ટીનુ પલડુ ભારે હોય પણ અહી સમીકરણ અલગ જોવા મળે છે એટલા માટે કે બંને પાટીદાર નેતાઓઓ અન્ય જ્ઞાતીના મતદારો પર આધાર રાખવાનો રહે છે.
Oct 19,2019, 18:10 PM IST
પેટા ચૂંટણી
પેટા ચૂંટણી: શંકર ચૌધરીને ડેન્ગ્યુ હોવા છતા કરી રહ્યા છે પ્રચાર, Video Viral
રાધનપુરમાં યોજાયેલ ચૌધરી સમાજના સંમેલનમાં શંકર ભાઈ ચૌધરીનો વિડીયો વાયરલ થયો હતો. સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરી, પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ,અલ્પેશ ઠાકોર તેમજ ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. શંકર ચૌધરીએ કહ્યું હતું કે, મને ડેન્ગ્યુ હોવા છતાં અલ્પેશ ઠાકોરના પ્રચારમાં આવ્યો છું.
Oct 16,2019, 18:35 PM IST
પેટા ચૂંટણી
રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે આ મંત્રીઓ મેદાને
રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીના હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને આ ગણતરીના દિવસોમાં ગામે ગામ ખૂંદવા માટે તેમજ લોકોને આકર્ષવા માટે મોટા કદના નેતાઓ એટલે કે ખુદ મંત્રીઓને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે.
Oct 15,2019, 22:54 PM IST
પેટા ચૂંટણી
ચૂંટણી પહેલા અલ્પેશનો અહંકાર : ‘મંત્રી બન્યા પછી રજુઆત નહિ ઓર્ડર હશે’
રાધનપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ તથા એનસીપીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટણી પહેલા જ ધારાસભ્યતો ઠીક પણ પોતાની જાતને મંત્રી માનીને પ્રચાર કરી રહ્યા છે.
Oct 15,2019, 17:01 PM IST
પેટા ચૂંટણી
બાયડ બેઠક પરની પેટા ચૂંટણી માટે ધવલસિંહનું નામ લગભગ નક્કી: પ્રદિપસિંહ જાડે
પ્રદીપસિંહ જાડેજાએ ઉમેરવારને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ધવલસિંહ ઝાલા કોંગ્રેસની નીતિ રીતિઓથી કંટાળીને ભાજપમાં જોડાયા છે. માટે તેમનું ભવિષ્ય ઉજવવળ છે અને ટીકીટ મળવાની શક્યતાઓ વધુ છે.
Sep 18,2019, 20:06 PM IST
Trending news
Mohammad Amir
જેલમાં પ્રેમ...વકીલ સાથે કર્યા લગ્ન, આ ક્રિકેટરની લવસ્ટોરી છે રસપ્રદ
Patidar Samaj
સુખી સંપન્ન પાટીદાર સમાજની પીડા છલકાઈ! ગામડામાં કોઈ છોકરી આપવા તૈયાર નથી
iconic song
Tum Bin ફિલ્મનું ફેમસ ‘કોઈ ફરિયાદ’ ગીત 81 વાર રિજેક્ટ થયું હતું, આવો છે મજેદાર કિસ્સ
Gujarati News
વડોદરાના જાણીતા બિલ્ડર ગંગા નદીમાં ડૂબ્યા, ગંગાસ્નાન વખતે મિત્રોની નજર સામે તણાયા
earthquake
ભારતમાં ક્યા ભાગોમાં છે ભૂકંપનું સૌથી વધુ જોખમ? ગુજરાતનો આ વિસ્તાર ડેન્જર ઝોનમાં
illegal migrants
અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું દુખ
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?