cause of death

Chewing gum ચાવવાની આદત છે તો થઇ જજો સાવધાન, બની શકે છે મોતનું કારણ

લૈનનેલી (Llanelli)ની સામંથા જેનકિંસ ફક્ત 19 વર્ષની હતી, જ્યારે તે જૂન 2021માં બિમાર પડી. સામંથા જેનકિંસના મોતની 10મી વર્ષગાંઠ પહેલાં જ તેની માતા મારિયા મોર્ગને વેલ્સ ઓનલાઇનને જણાવ્યું, 'મને આ ગઇકાલ જેવી ઘટના લાગે છે.

May 30, 2021, 08:24 PM IST