Cbse result 2020 News

CBSE 10th Result 2020: આવતી કાલે CBSEનું ધોરણ 10નું પરિણામ
CBSE બોર્ડ ધોરણ 10નું પરિણામ નવા નિયમો મુજબ આવતી કાલે એટલે કે 15મી જુલાઈએ જાહેર કરવામાં આવશે. સીબીએસઈ બોર્ડ રિઝલ્ટ 2020ની જાહેરાત બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in પર બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થી રિઝલ્ટની ડાઈરેક્ટ લિંકથી પોતાનું પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ પોાતની સીબીએસઈ બોર્ડ કક્ષાનું ધોરણ 10નું પરિણામ જોવા માટે સીબીએસઈની વેબસાઈટcbse.nic.in પર વિઝિટ કરવી પડશે. ત્યારબાદ ત્યાં બે ઓપ્શન જોવા મળશે. સીબીએસઈ વેબસાઈટ કે સીબીએસઈ રિઝલ્ટ, જેમાં રિઝલ્ટની લિંક પર ક્લિક કરીને રિઝલ્ટ પોર્ટલ પર પહોંચી શકાશે. સીબીએસઈના રિઝલ્ટ પોર્ટલ  cbseresults.nic.in પર ડાઈરેક્ટ જઈને પણ વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. 
Jul 14,2020, 17:00 PM IST

Trending news