हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Central Government Scheme
Central government scheme News
Central Government Scheme
આ સરકારી યોજનામાં સામાન્ય રોકાણથી થઈ જશે આખી જિંદગીની શાંતિ, મળશે મોટું વળતર
Central Government Scheme: સરકાર સમય સમય પર લોકોની સુવિધા માટે આવી યોજનાઓ બનાવે છે, જ્યાં તમારા પૈસા સુરક્ષિત રહે છે અને તમને ઉત્તમ વળતર મળે છે. સરકારે તમારી દીકરી માટે એક યોજના અમલમાં મૂકી છે, જેથી તમે તમારી દીકરીના ભણતર અને લગ્નની ચિંતામાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકો. Sukanya Samriddhi માં પૈસા રોકનારાઓને મજા જ મજા, હવે દીકરીઓને મળશે પૂરા 65 લાખ, લગ્ન અને ભણતર ગમે ત્યાં કરી શકશો ખર્ચ..
Mar 13,2023, 15:22 PM IST
senior citizen
Senior Citizen માટે આ 5 સરકારી યોજનાઓ છે સૌથી ઉત્તમ, વૃદ્ધાવસ્થાનો સહારો બનશે...
Central Government Scheme: 60 વર્ષથી ઉપરની વ્યક્તિ પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો લાભ લઈ શકે છે. આ 10 વર્ષની પોલિસી છે. પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ, 1 મહિનો, 3 મહિના, 6 મહિના અને વાર્ષિક પેન્શનની સુવિધા ઉપલબ્ધ છે. રોકાણકારો તેને જાતે પસંદ કરી શકે છે. આ સ્કીમ હેઠળ રોકાણકારનું વ્યાજ. તેને વાર્ષિક 8 ટકા મળે છે. આ સ્કીમમાં 100 રૂપિયાથી લઈને 15 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય છે.
Jan 17,2023, 14:43 PM IST
pm kisan maandhan yojana
કિસાનો માટે દર મહિને 3 હજાર રૂપિયા પેન્શન, મોદી સરકારની આ સ્કીમનો ઉઠાવો ફાયદો
આ યોજના 18થી 40 વર્ષના ઉંમર વર્ગ માટે છે. આ યોજનાનો ફાયદો 2 હેક્ટર સુધીની ખેતી યોગ્ય જમીનવાળા તમામ નાના અને સીમાંત કિસાન ઉઠાવી શકે છે. તે હેઠળ 60 વર્ષની ઉંમર બાદ કિસાનોને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન મળશે.
Dec 11,2021, 19:13 PM IST
Sukanya Samriddhi Yojana
સરકારની આ સુપરહિટ યોજનામાં 1 રૂપિયો લગાવો અને મેળવો 15 લાખ, ફટાફટ કરો એપ્લાય
આ યોજનામાં રોકાણ કરી તમે પોતાની પુત્રીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે જ ઇનકમ ટેક્સમાં પણ બચત કરી શકશો. આ સ્કીમ હેઠળ તમે દરરોજ ફક્ત 1 રૂપિયાની બચત કરીને ફાયદો લઇ શકો છો. તો આવો જાણીએ તેના વિશે.
Nov 27,2021, 19:45 PM IST
PM Housing Scheme
PM આવાસ યોજનામાં હજુ સુધી ઘર નથી મળ્યું? જાણો કેવી રીતે લાભ મેળવશો
પીએમ આવાસ યોજનાઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બેઘર લોકોને ઘર આપવામાં આવે છે. આ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે.
Nov 13,2021, 18:24 PM IST
Sukanya Samriddhi Yojana
ફક્ત 1 રૂપિયા રોકાણ કરો અને મેળવો 10 લાખથી પણ વધુ રકમ, આ રહી ડિટેલ
જો તમે ઓછા પૈસામાં શાનદાર અને સુરક્ષિત નફો મેળવવા ઈચ્છતા હોવ તો કેન્દ્ર સરકાર તમારા માટે સારી યોજના લાવી છે. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી દીકરીઓનું ભવિષ્ય સુનિશ્ચિત કરીને સાથે સાથે આવકવેરામાં પણ બચત કરી શકશો.
Sep 13,2021, 7:03 AM IST
PM-SYM Scheme
માત્ર 55 રૂપિયા મહિને કરાવો જમા, પેન્શન મળશે 36 હજાર; જાણો કેવી રીતે
દરેકને તેમના ભવિષ્ય (Future) વિશે ચિંતા છે. પરંતુ કેટલીકવાર તે સમજવું મુશ્કેલ બને છે કે આપણે આપણા ભવિષ્યને કેવી રીતે સુરક્ષિત કરીએ છીએ
Jun 18,2021, 21:35 PM IST
Trending news
Husband upset with his wife
'સાહેબ મારી જિંદગી બચાવી લો..', 18 વર્ષમાં 25 વખત ભાગી ગઈ પત્ની, પતિની દર્દનાક કહાની
Ambalal Patel
ગુજરાતના 20 જિલ્લાવાળા બે દિવસ સાવધાન રહેજો, ખતરનાક છે અંબાલાલ પટેલની નવી આગાહી
manmohan singh
એક સમયે મનમોહન સિંહના બોડીગાર્ડ હતા યોગી સરકારના આ મંત્રી, જણાવ્યો મારુતિવાળો કિસ્સો
khajoor
ખજૂર ખાવામાં 99 ટકા લોકો કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્યને કરે છે ખરાબ, શું તમે
manmohan singh
અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ કરાયો કેન્સલ, આ સમાચાર વાંચી લેજો નહિ તો ધક્કો પડશે
Haridwar
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના, નજર સામે ગંગામાં ડૂબ્યા બે બાળકો
vastu tips
નવા વર્ષે અપનાવો આ 9 ચમત્કારી વાસ્તુ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!
disease
2025માં કઈ બીમારી આખી દુનિયામાં તબાહી મચાવશે? નામ જાણી અત્યારથી જ બચવાની કરો તૈયારી!
Mass suicide
સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા
vastu tips
ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો