हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
champai soren
Champai soren News
champai soren
ઝારખંડ: ચંપઈ સોરેને સાબિત કર્યો બહુમત, હેમંત સોરેને કહ્યું- સાબિત થયું તો રાજકારણ...
વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ ક રતા સીએમ ચંપઈ સોરેને કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરઉપયોગ કરીને હેમંત સોરેનને ફસાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે ઈડીએ હેમંત સોરેનને એવા કેસમાં ધરપકડ કરી છે જેની કોઈ ખાતાવહી નથી. જ્યારે ભાજપના વિધાયક ભાનુ પ્રતાપ શાહીની ઈડીએ 7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી પરંતુ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
Feb 5,2024, 15:42 PM IST
jharkhand
ચંપઈ સોરેને ઝારખંડના CM પદના શપથ લીધા, બીજી બાજુ હેમંત સોરેન 5 દિવસ ED રિમાન્ડમાં
ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી છે. પીએમએલએ કોર્ટે આજે હેમંત સોરેનને ઈડીની 5 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. બીજી બાજુ કથિત જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા હેમંત સોરેનના રાજીનામા બાદ આજે ચંપઈ સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.
Feb 2,2024, 14:53 PM IST
jharkhand political crisis
તપાસ દરમિયાન હેમંત સોરેને એક વિંટી અને આ વસ્તુ કાઢવાની ઘસીને ના પાડી હતી
Jharkhand New CM Champai Soren Oath: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ અંગે ઈડીએ વિશેષ કોર્ટને મહત્વપૂર્ણ જાણકારી આપી છે. ઈડીએ જણાવ્યું છે કે સોરેનની ધરપકડનો લેખિત આધાર રાત્રે 10 વાગે આપી શકાયો હતો.
Feb 2,2024, 8:24 AM IST
jharkhand
ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે JMMએ કેમ કહ્યું 'મરઘીના બચ્ચા પર ગીધની નજર'
Political Crisis In Jharkhand: ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે બે ચાર્ટર્ડ પ્લેન રાંચી એરપોર્ટ પર ઉતર્યા છે. એવું કહેવાય છે કે એક ચાર્ટર્ડ પ્લેન 10 સીટરનું છે જ્યારે બીજુ 33 સીટનું છે. તેનો ઉપયોગ વિધાયકોને હૈદરાબાદ લઈ જવા માટે થઈ શકે છે. બીજી બાજુ રાંચીથી બસોમાં બેસીને વિધાયકો એરપોર્ટ પહોંચી રહ્યા છે.
Feb 1,2024, 22:13 PM IST
hemant soren
હેમંત સોરેને આપ્યું રાજીનામું, ચંપઇ સોરેન બનશે ઝારખંડના નવા મુખ્યમંત્રી
Jharkhand News: હેમંત સોરેન 15 દિવસ સુધી રાંચીમાં EDની કસ્ટડીમાં રહી શકે છે. બુધવારે બપોરે 1.30 વાગ્યાથી કાંકે રોડ પરના તેમના નિવાસસ્થાને તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. સોરેનના જવાબથી સંતુષ્ટ ન થતાં EDએ તેની ધરપકડ કરવાનો નિર્ણય લીધો છે.
Jan 31,2024, 21:16 PM IST
Trending news
gujarat
આ લિસ્ટ જોઈ લેજો! સવારથી ગુજરાતમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વાપી પાણી-પાણી
Tech Tips
વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો ડ્રાયરથી સુકવવાની ભુલ ન કરવી, આ રીતે ફોનને કરો ઠીક
t2o world cup 2024
ગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંત
Gandhinagar news
ટૂંક સમયમાં ઈંતઝારનો અંત! ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી અંગે મોટા સમાચાર
monsoon
Skin Care: વરસાદી વાતાવરણમાં સ્કિન થઈ ગઈ છે ઓઈલી? તો ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 નુસખો
gujarat
ખુલ્લા બોર હોય તો હવે તલાટી મર્યા સમજો! થશે કેસ, ફરજિયાત કરવું પડશે આ કામ
Vashu Bhagnani
ફિલ્મ બડે મિયા છોટે મિયાંના સ્ટાર્સ અને ક્રુ મેમ્બર્સને નથી મળી હજુ સુધી ફી
gujarat
ગુજરાતમા મેડિકલ કોલેજોમા 2 લાખ ફી શા માટે વધારવામા આવી? જાણો શિક્ષણ મંત્રીનું નિવેદન
gujarat
વલસાડમાં જુડવા ભાઈ-બહેન સહિત ત્રણના કરૂણ મોત; સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ
home remedy
રોજ થાય છાતીમાં બળતરા? તો આ ફળનો પાવડર રાખો ઘરમાં, આ રીતે લેવાથી મટી જાશે એસિડિટી