charles edward perugini

વડોદરાનું 140 વર્ષ જૂનું ‘કોરોના પેઈન્ટિંગ’ બન્યું ટોકિંગ પોઈન્ટ, જેનું કનેક્શન એક સ્ત્રી સાથે છે

  • સહેલાણીઓ વડોદરા મ્યૂઝિયમની મુલાકાત લેવા આવે છે, ત્યારે તેમને આ પેઈન્ટિંગ ખૂબ આકર્ષિત કરે છે અને જ્યારે લોકો પેઈન્ટિંગનું નામ કોરોના લખેલું જુએ છે ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થાય છે

Nov 24, 2020, 08:10 AM IST