Chhotubhai vasava News

ભરૂચ: ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાનીએ તબિયત લથડી
રાજ્યસભાના કિંગ મેકર કહેવાતા છોટુભાઈ વસાવા ગાયબ થયા હોવાની વાતનું ઝી૨૪કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. જેમાં તેઓના ઝગડીયા અને વાલિયા તાલુકાના ત્રણ નિવાસ્થાન ખાતે ઝી ૨૪ કલાકની ટિમ પહોંચી હતી. જેમાં પહેલા માલજીપુરામાં તેઓના ઘરે ચેક કરતા જાણવા મળ્યું કે તેઓ ઘરે નથી અને ક્યાં છે તેની ખબર નાથ. ત્યાર બાદ ધારોલી અને અંતે વાસણા ગામ ખાતે પણ આ જ જવાબ મળ્યો. તેઓના નંબર ચૂપ ફોન કરતા તેઓના પુત્ર દિલીપભાઈ વસાવાએ જણાવેલ કે છોટુભાઈની તબિયત ખરાબ હોવાથી તેઓને ૩ દિવસથી રિપોર્ટ કાઢવા લઇ ગયા છે. પરંતુ તેઓ ક્યાં છે તેની કોઈ ખબર નહોતી. પરંતુ ઝી૨૪કલાક પાસે રાતે જ માહિતી આવી કે છોટુભાઈ ને ભરૂચ શહેરની જ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Mar 16,2020, 16:40 PM IST

Trending news