हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chocolate Day
Chocolate day News
Chocolate Day
વેલેન્ટાઈન વીકનો ત્રીજો દિવસ એટલે ચોકલેટ ડે, જાણો ચોકલેટ સાથે જોડાયેલી અજાણી વાતો
Chocolate Day: 14 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણી કરાય છે. વેલેન્ટાઈન ડે પહેલાના અઠવાડિયાને 'વેલેન્ટાઈન વીક' તરીકે પ્રેમી યુગલો આ પર્વ મનાવતા હોય છે. આ વેલેન્ટાઈન વીકમાં 9 ફેબ્રુઆરીએ એટલે કે વીકના ત્રીજા દિવસે 'ચૉકલેટ ડે' મનાવવામાં આવે છે.
Feb 9,2024, 8:30 AM IST
Valentine Week
આવતી કાલથી શરૂ થશે 'પ્રેમનો સપ્તાહ', કાલે કયો દિવસ અને શું કરવું તે ખાસ જાણો
Valentine's Week: આ મહિનામાં વેલેન્ટાઈન ડે પણ આવે છે જેનો યુવાઓ ખુબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે યુવાઓ અધિકૃત રીતે પોતાના પ્રેમી કે પ્રેમિકાની સામે પ્રેમનો ઈઝહાર કરે છે. જો કે વેલેન્ટાઈન ડે પહેલાનું અઠવાડિયું વેલેન્ટાઈન વીક તરીકે ઉજવાય છે. આ વેલેન્ટાઈન વીક એ 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી હોય છે.
Feb 6,2023, 15:18 PM IST
Valentine Week
વેલેન્ટાઇન વીક: કયા દિવસે શું કરવું તે જાણી લો નહીં તો આ વર્ષે પણ એકલા રહી જશો!
નવી દિલ્લી: વેલેન્ટાઈન વીક હવે શરૂ થવાની તૈયારી છે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગિફ્ટ શોપ હોય કે પછી ઓનલાઈન ઈ-કોમર્સ સાઈટ, બધાએ ડિસ્કાઉન્ટ ઓફર્સ આપવાની શરૂ કરી દીધી છે. જેથી પ્રેમી પંખીડા આ વીકને સારી રીતે સેલિબ્રેટ કરી શકે. જે પ્રમાણે પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને ચિંતા સતાવવા લાગે છે. તેવી જ રીતે લવર્સ વેલેન્ટાઈન વીક નજીક આવતાં જ નવર્સ થઈ જાય છે કે તે પોતાના સમવન સ્પેશિયલને કેવી રીતે સ્પેશિયલ ગિફ્ટ આપીને સારું ફીલ કરાવશે અને દરેક દિવસને કઈ રીતે ખાસ બનાવશે. જો તમે પણ તમારા પાર્ટનર માટે આ વેલેન્ટાઈન વીકને ખાસ બનાવવા માગો છો તો વેલેન્ટાઈન વીક યાદીની સાથે તે ખાસ દિવસને યાદગાર બનાવી શકો છો.
Feb 5,2022, 9:23 AM IST
Valentine Week
જાણો 4 હજાર વર્ષ જૂનો છે ચોકલેટનો ઈતિહાસ
કોઈ પણ નાના બાળક કે પછી યુવતી સામે ચોકલેટનું નામ લો...તેમના ચહેરા ખીલી ઉઠશે. ચોકલેટ આમ તો દરેક વર્ગને પસંદ હોય છે પરંતું બાળકો અને યુવતીઓમાં ચોકલેટ પ્રત્યે અલગ જ ક્રેઝ હોય છે. તેમને કોઈ પણ સમયે કેટલી પણ ચોકલેટ આપો તે લોકો ચોકલેટને ક્યારે ના નથી કહેતા...એટલે પ્રેમી તેની પ્રેમિકાને બીજી કોઈ મોંઘી ગિફ્ટ આપે કે ન આપે પરંતું ચોકલેટ ચોક્કસથી આપે છે. 14 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણી કરાય છે. વેલેન્ટાઈન ડે પહેલાના અઠવાડિયાને 'વેલેન્ટાઈન વીક' તરીકે પ્રેમી યુગલો આ પર્વ મનાવતા હોય છે. આ વેલેન્ટાઈન વીકમાં 9 ફેબ્રુઆરીએ એટલે કે વીકના ત્રીજા દિવસે 'ચૉકલેટ ડે' મનાવવામાં આવે છે. તમારી ફેવરિટ ચોકલેટની શરૂઆત ક્યા થઈ? અને તમે ક્યારે તીખી ચૉકલેટ વિશે સાંભળ્યું છે?...અહીં જાણો ચૉકલેટ વિશે રસપ્રદ જાણકારી
Feb 9,2021, 10:53 AM IST
Valentine Day
ભાડા પર Boyfriend બને છે આ વ્યક્તિ, અત્યાર સુધી આટલી છોકરીઓને કરી ચૂક્યો છે ડેટ
આ વ્યક્તિ ગત ત્રણ વર્ષથી વેલેંટાઇન ડે (Valentine's Day) પર ભાડાનો બોયફ્રેંડ (Boyfriend) બને છે. શકુલ ગત 3 વર્ષોથી રેંટ પર બોયફ્રેંડ બને છે. તે કહે છે કે ગત 3 વર્ષમાં 45 મહિલાઓ સાથે ડેટ પર જઇ ચૂક્યો છું.
Feb 6,2021, 10:10 AM IST
Trending news
Rajasthan lok sabha result
હાર તરફ આગળ વધી સ્મૃતિ, મોદી સરકારના 9 મંત્રી પાછળ, UP-રાજસ્થાને બગાડ્યો ખેલ
Lok Sabha Election 2024
પાટીલને પછાડી ભાજપના આ દિગ્ગજે સૌથી પહેલાં પાર કરી 5 લાખ મતોની લીડ, જીત નિશ્ચિત!
Mehendi
વાળને કલર કરવા મહેંદી લગાડો તો આ ભુલ કરવાનું ટાળજો, નહીં તો વાળ થઈ જાશે ડેમેજ
bhavnagar lok sabha result
ભાવનગરમાં ફરી ભાજપનો કેસરિયો લહેરાય એવા સંકેત, શું AAPના સપના રોળાશે?
vastu tips
અદાણી-અંબાણીની જેમ ધનવાન અને સફળ બનવું હોય તો ઘરમાં રાખો આ યંત્ર, ચમકી જાશે ભાગ્ય
Adani Group Share
શેર બજારને ગમ્યા નહી પરિણામો! અદાણી ગ્રુપની બધી કંપનીમાં હડકંપ, આ 5 સૌથી વધુ તૂટ્યા
Lok Sabha election 2024 result
ગુજરાતની એક બેઠકે ભાજપના ગણિત બગાડ્યા, હુકમનો એક્કો નીકળ્યા ચંદનજી
Lok Sabha Election 2024
શું જામનગરમાં આ વખતે કોણ કરશે જમાવટ? જાણો પુનરાવર્તન થશે કે પરિવર્તન
Lok Sabha election 2024 result
ગુજરાતના ચૂંટણી પરિણામો જોઈ ભલભલાના શ્વાસ અદ્ધર થયા, કોંગ્રેસ અહી ફાવી ગયું
Dahod lok sabha result
Dahod Lok Sabha Result: દાહોદમાં કોણ બતાવશે દમ, શું ભાજપ હેટ્રિક મારશે કચડી નાખશે?