हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
121/ 6
(44.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chotu Vasava
Chotu vasava News
zaghadia vidhansabha
ઝઘડિયા બેઠક પરથી પિતા-પુત્રની લડાઈનો અંત, મહેશ વસાવાએ ફોર્મ પરત ખેંચ્યું
zaghadia vidhansabha: ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા પર હવે છોટુ વસાવા ઉમેદવાર છે. તેમના પુત્ર મહેશ વસાવાએ આજે ઉમેદવારી પરત ખેંચી લીધી છે.
Nov 17,2022, 16:40 PM IST
pending case
સુપ્રિમ કોર્ટનો ગુજરાતના નેતાઓને મોટો ઝટકો, પેન્ડિંગ 92 કેસો ફટાફટ ચાલશે
Oct 3,2020, 9:16 AM IST
Rajyasabha Election 2020
BTPના છોટુ વસાવાનું નિવેદન, મતની જરૂર પડે ત્યારે જ મતલબી લોકો વાત કરે છે
રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) માં જ્યાં તોડજોડનું રાજકારણ ચાલી રહ્યું છે, ત્યારે બીટીપી હુકમનો એક્કો સાબિત થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. બે મહિના પહેલા પણ બીટીપી કયા પક્ષે વોટિંગ કરશે તે મુદ્દો ચર્ચાયો હતો. બંને પક્ષ બીટીપીને પોતાના તરફ વોટિંગ કરાવવા માટે ત્યારે રાજ્યસભાની ચૂંટણી મુદ્દે BTP ના છોટુ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેઓએ કેટલીક સ્પષ્ટતા કરી છે.
Jun 10,2020, 13:24 PM IST
corona virus
છોટુ વસાવાનું વિવાદિત નિવેદન, ‘લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટ ઓર્ડર કરે.
કોરોના (corona virus) ની દહેશત વચ્ચે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉનમાં પોતાની સલામતી જોખમમાં મૂકીને બહાર નીકળતા લોકોને સરકાર અને પોલીસ સતત સૂચનાઓ આપી રહી છે. તેમ છતા લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યાં. જાહેરનામાનો ભંગ કરનારા અનેક દંડાય છે તેમ છતાં લોકો બેરોકટોક બહાર નીકળે છે. કોરોનાની કહેર વચ્ચે બીટીપીના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા (chotu vasava) નું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, કોરોનાની દહેશત વચ્ચે લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટનો ઓર્ડર કરે.
Mar 25,2020, 14:56 PM IST
Rajyasabha election
વિધાનસભામાં મોટી હલચલ, મહેશ વસાવાની પાછળ પાછળ ગૃહ છોડીને નીકળ્યા સીએમ રૂપાણી
ગાંધીનગરમાં વિધાનસભાના સત્ર દરમિયાન આજે મોટી હલચલ જોવા મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) પણ પ્રશ્નોત્તરી અવર્સ છોડીને વિધાનસભાની બહાર રવાના થયા હતા. મુખ્યમંત્રી બાદ બીટીપી (BTP) ના ધારાસભ્ય મહેશ વસાવા પણ ગૃહમાંથી રવાના થતા રાજકીય દોડધામ તેજ બની હતી. તો બીજી તરફ, બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા પ્રશ્નોત્તરીમાંથી વિધાનસભા છોડીને બહાર નીકળ્યા હતા. વિધાનસભામાંથી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા રવાના થતાંની સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર પણ વિધાનસભાથી રવાના થયા હતા. જોગાનુજોગ કે સૂચક તેવી વિધાનસભામાં રાજકીય ચર્ચા શરૂ થઈ હતી. આમ, મહેશ વસાવા રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha election) માં કોના તરફી મત આપશે તે વિવાદ ઘેરાતો જાય છે.
Mar 19,2020, 14:02 PM IST
મનસુખભાઈ વસાવા
ભરૂચના સાંસદે કેમ ફેક્યો આ ધરાસભ્યને પડકાર, જુઓ વીડિયો
સાંસદ મનસુખભાઈ વસાવાએ આદિવાસી મસીહા અને ઝઘડિયા ધારાસભ્ય છોટુભાઈ વસાવા સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાને જાહેર લોકદરબારમાં સામસામે આવવા ચેલેન્જ કરી છે.
Dec 16,2019, 19:15 PM IST
Chotu Vasava
છોટુ વસાવા, મહેશ વસાવાની અટકાયત, આદિવાસીઓના પ્રશ્નોને લઈને કરવાના હતા વિરો
આદિવાસી નેતા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાની આજે પોલીસે અટકાયત કરી છે. મહેશ વસાવાને રેલીની પરમીટ ન મળતા તેમણે સમર્થકો સાથે MLA ક્વાટર્સમાં જ સુત્રોચ્ચારો ભીલીસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચાર કર્યા.
Dec 9,2019, 13:48 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભરૂચમાં ત્રિપાંખીયો જંગ - BTPના છોટુ વસાવા નિર્ણાયક બનશે કે નડશે?
ભરૂચ લોકસભા બેઠક પર 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાં ત્રણ મુખ્ય ઉમેદવારો વચ્ચે ખરી જંગ છે. ભાજપના મનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ અને બીટીપીના છોટુ વસાવા વચ્ચે ભરૂચમાં ત્રિ-પાંખીયો જંગ થવાનો છે.
Apr 10,2019, 11:08 AM IST
લોકસભા ચૂંટણી 2019
ભરૂચ બેઠક પર છોટુ વસાવા ભરશે ઉમેદવારી પત્ર, કોંગ્રેસની વધશે મુશ્કેલી
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝડકો લાગી શકે છે. ઝઘડિયાના ઘારાસભ્ય છોટુ વસાવાએ મહત્વની જાહેરાત કરતા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટુ નુકશાન થવાની શક્યતાઓ છે. છોટુ વસાવાએ ભરૂચની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે.
Mar 31,2019, 22:32 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન