Christian missionaries News

વડોદરા બની રહ્યું ઓસ્ટ્રિયા? ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા ભોળી આદિવાસી તરૂણીઓ પાસે કરાવ
વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી મિસનરી ઓફ ચેરીટેબલ ચિલ્દ્રન ફોર ગર્લ્સ સંસ્થામાં ધર્મપરિવર્તન થતું હોવાની ફરિયાદ બાદ આજે સી.ડબલ્યુ.સી કમિટી દ્વારા તપાસનો દોર શરૂ કરાયો છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી મિસનરી સંસ્થાની નેશનલ કમિટી ફોર ચિલ્ડ્રન પ્રોટેક્શનના ચેરમેનએ મુલાકાત લીધા બાદ તેમના ધ્યાને આવ્યું હતું કે આ સંસ્થામાં ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. જે બાદ મિશનરી ઓફ ચેરીટેબલ ચિલ્ડ્રન ફોર ગર્લ્સના વિરુદ્ધમાં સી.ડબલ્યુ.સી કમિટીના સભ્ય અને સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં સંસ્થા સામે ધર્મપરિવર્તનની ફરિયાદ નોંધાવી હતી. 
Dec 14,2021, 19:16 PM IST

Trending news