Colon Cancer in Female Symptoms: ઘણા કેસમાં કોલન કેન્સર ઘાતક સાબિત થાય છે તેનું કારણ છે કે આ કેન્સરના શરુઆતી લક્ષણો સ્પષ્ટ દેખાતા નથી, ધીરેધીરે લક્ષણો દેખાય છે પણ મહિલાઓ તો આ લક્ષણોને ઈગ્નોર કરી દે છે. આજે જાણીએ મહિલાઓને આંતરડાનું કેન્સર થાય તો કેવા લક્ષણો દેખાતા હોય છે.
Colon Cancer: રોજ સોડા પીવાની આદત કબજિયાત, ગેસ, એસિડીટી મટાડે કે નહીં એ તો નક્કી નથી પણ રોજ વધારે પ્રમાણમાં સોડા પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થવાનું જોખમ જરૂરથી વધી જાય છે. જો તમને પણ વાતવાતમાં સોડા પીવાની આદત છે તો તમારા માટે આ વાત જાણવી જરૂરી છે.
Colon Cancer Symptoms: આંતરડાનું કેન્સર જીવલેણ સાબિત થઈ શકે છે. તેવામાં આંતરડાના કેન્સરથી બચવા માટે કેટલીક જરૂરી વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. ડોક્ટરની સલાહ તમારી મદદ કરશે.
Colon Cancer Symptoms: આંતરડાના કેન્સરને કોલોન કેન્સર કહેવાય છે. આ કેન્સર મોટા આંતરડામાં વધે છે. કોલોન કેન્સરની શરુઆતના લક્ષણો એટલા સામાન્ય હોય છે કે મોટાભાગના લોકો તેને ઈગ્નોર કરી દેતા હોય છે. તેમાં પણ જો સવારે બાથરુમ આ લક્ષણો દેખાય તો તેને ક્યારેય ઈગ્નોર કરવા નહીં.
Early Signs of Colon Cancer: જો કોઈનું વજન કોઈ કારણ વગર ઝડપથી ઘટી રહ્યું હોય, તો તેણે સાવધાન રહેવું જોઈએ. આ કોલોન કેન્સરનું એક લક્ષણ હોઈ શકે છે. આ કેન્સર આંતરડા અથવા ગુદામાર્ગમાં શરૂ થાય છે, જે ધીમે ધીમે આખા શરીરમાં ફેલાય જાય છે.
WHO ના રિપોર્ટ મુજબ એકલા 2015માં આ બીમારીથી 935,173 લોકોના મોત થયા હતા. આ આજે પણ દુનિયામાં મોતનું બીજુ સૌથી મોટું કારણ બનેલું છે.
Health Tips: કેન્સર એક ખૂબ જ ખતરનાક રોગ છે. કેન્સરને કારણે દર વર્ષે લાખો લોકો જીવ ગુમાવી રહ્યા છે. શું તમે જાણો છો કે તમારા ટૂથપેસ્ટથી કેન્સર થઈ શકે છે?
Colon Cancer: એવું કહેવાય છે કે સનફ્લાવર, કેનોલા, મકાઈ અને દ્રાક્ષના બીજમાંથી બનેલા તેલના વધુ પડતા સેવનથી શરીરમાં ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.
Health Care: આ સંશોધનમાં 1,18,210 લોકો નો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોલોન કેન્સરની ઘટના અને 139 ફૂડ તેમજ ડાયેટ સેવન વચ્ચે સહસબંધને નક્કી કરવા માટે એક પોલીજેનિક રિસ્ક સ્કોરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અનેકવાર લોકોને ભોજન કર્યા બાદ ઓડકાર આવતા હોય છે જે આમ જોવા જઈએ તો એક સામાન્ય સમસ્યા છે. જો કે કેટલાક લોકોને સામાન્ય કરતા વધુ અને સતત ઓડકાર આવતા હોય છે જે પેટમાં ગેસ બનવાના કારણે થતું હો છે. આવી સ્થિતિમાં ડોક્ટરો મોટાભાગે સલાહ આપતા હોય છે કે તેઓ પોતાની આહાર વ્યવસ્થામાં સુધાર કરે જેથી કરીને પેટની ગેસ બનવાની સમસ્યા ઓછી થઈ શકે.
Colon Cancer Symptoms: લગભગ એક તૃતીયાંશ કેસમાં કોલોન કેન્સર જિનેટિક ફેક્ટર સાથે સંબંધ ધરાવે છે. શરીરનું વધારે વજન પણ કોલોન કેન્સરનું જોખમ વધારે છે. નાની ઉંમરે કોલોન કેન્સરના સૌથી સામાન્ય લક્ષણોમાં પેટમાં દુખાવો, અચાનક વજન ઘટવું, ગુદામાર્ગમાં રક્તસ્ત્રાવ વગેરે છે.
હકીકતમાં પિઝા, બર્ગર ખાવાથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર અચાનક વધી જાય છે, જેના કારણે શરીરમાં ઇન્સ્યુલિન વધુ માત્રામાં બને છે. આના કારણે શરીરમાં કેન્સરના અસામાન્ય કોષો વિકસિત થવા લાગે છે જે શરીર માટે હાનિકારક માનવામાં આવે છે.
Chadwick Boseman Death: 43 વર્ષની ઉંમરમાં ચેડવિક બોસમેનનું નિધન લોસ એન્જલિસમા તેમના ઘર પર થયું છે.