हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
containers
Containers News
containers
બસ હવે આ જ બાકી હતું! એવી વસ્તુની ચોરી તમે પણ કહેશો આતો રેવા દીધુ હોત યાર...
સામાન્ય રીતે સોના, ચાંદી અને રોકડની ચોરી કરવામાં આવતી હોય છે તેવું સાંભળવામલે છે પરંતુ મોરબીમાં કન્ટેનર ચોરીનું કૌભાંડ સામે આવી છે. વાત સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી મોરબીના અમરેલી રોડ ઉપર બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં અનઅધિકૃત રીતે કન્ટેનર ચોરી કરીને લઈને આવતા હતા અને તેનું કટીંગ કારવામાં આવતું હતું. જેની એલસીબીની ટીમને હકકીત મળી હતી જેના આધારે પોલીસે હાલમાં કન્ટેનરનો ભંગાર બનાવીને વેચાતા ચાર શખ્સોની ઝડપી લઈને તેની પાસેથી ૧૩,૮૨,૯૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
Jun 29,2022, 21:28 PM IST
ભારતીય રેલવે
Indian Railwaysએ ફરી બનાવ્યો એક નવો રેકોર્ડ, કોરોના કાળમાં કર્યું આ અભૂતપૂર્વ કાર્ય
કોરોના વાયરસ મહામારીની વચ્ચે પણ ભારતીય રેલવે (Indian Railways) તમામ નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં જ 100 ટકા ઓન-ટાઇમનો રેકોર્ડ તોડ્યા બાદ વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. કોવિડ-19 સંકટના પડકાર વચ્ચે ભારતીય રેલવે (Indian Railways)એ 27 જુલાઇના ગત વર્ષનો નૂર રેકોર્ડને તોડી 31.3 લાખ ટનનું ભારણ ભર્યું છે. જ્યારે ગત વર્ષે 31.2 લાખ ટનનું નૂર ભર્યું હતું. જો કો, માલગાડીઓનું કુલ માલવહન ગત વર્ષની સરખામણીએ 18.18 ટકા ઓછું રહ્યું.
Jul 29,2020, 12:07 PM IST
વિદેશી બ્રાન્ડેડ વસ્તુઓ
વિદેશી બ્રાંન્ડેડ વસ્તુઓની ગેરકાયદેસર ગુજરાતમાં દાણચોરી
વિદેશી વસ્તુઓની દાણચોરી કરી તેને દેશમાં ગેરકાયદેસર રીત ઘુસાડી ટેક્સની ચોરી કરી કેટલાક લોકો આર્થિક લાભ મેળવતા હોય છે, આવા ગુનેગારો સામે દેશની અલગ અલગ એજન્સીઓ કડક કાર્યવાહી સમયાંતરે કરતી હોય છે. ત્યારે સુરત સ્થિત ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ગુપ્ત માહિતીને આધારે વિદેશથી આવતા કન્ટેનરોમાં છુપાવીને લાવતી વસ્તુઓનો અંદાજીત 20 કરોડનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
Mar 12,2019, 16:59 PM IST
Trending news
Home Remedies
Home Remedies For Diarrhea: ડાયેરિયાના કારણે હાલત ખરાબ થઈ જાય તે પહેલા કરી લો આ કામ
Donkey Milk
Youtube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયા
Germany
ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર નોકરી
Worst Food Combination
વરસાદી વાતાવરણમાં તમે પણ ચા-ભજીયા બે હાથે ખાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી
Gold rate
સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનું રેકોર્ડ હાઈથી 4000 અને ચાંદી 10000 રૂ. સસ્તી
banaskantha
ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયા
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મળશે જોરદાર ખુશખબર! મોંઘવારી ભથ્થામાં જોરદાર ઉછાળો, આટલા ટકા થયું
Viral Video
અદ્રશ્ય શક્તિ યુવતીને ખેંચી ગઈ, સ્કૂટીથી આ દૂર જવા લાગી તો ભૂત દેખાયું
Wedding night
5 દુલ્હેરાજા સાથે સુહાગરાત મનાવી દુલ્હને કર્યો એવડો મોટો કાંડ...પોલીસના હોશ ઉડ્યા
Monsoon Flies
ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખી