Mughal History: ઔરંગઝેબની દીકરીઓ અને બહેનોને મુઘલ સલ્તનતમાં લાલ કુંવરનું વધતું વર્ચસ્વ ગમતું ન હતું, હકીકત એ હતી કે તે શાહી કાર્યમાં સલાહ આપતી હતી. તે રાજાનું ફરમાન બદલી નાખતી જે તેને પસંદ નહોતું.
Who Is This Bollywood Top Actor: બોલીવુડમાં સિક્સ પેક અને એટ પેક એપ્સની હોડ લાગી છે. ત્યારે એક અભિનેતા એવો પણ છે જે એકવારમાં 25-25 સમોસા ખાઈ જાય છે. છતાં પણ છે નંબર વન...
અમદાવાદ SOG એ એમડી ડ્રગ્સ અને દારૂના જથ્થા સાથે સ્ટેજ ડાન્સર યુવતીની ધરપકડ કરી ડ્રગ્સ ક્યાંથી લાવી એ અંગે તપાસ શરુ કરી છે. અમદાવાદ SOGની ગિરફ્તમાં ઉભેલી યુવતીનું નામ જ્યોતિબાલા પ્રજાપતિ છે.
International Dance Day 2024: 29 એપ્રિલના રોજ વિશ્વભરમાં ઈન્ટરનેશનલ ડાન્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. કેમ આ દિવસે જ મનાવાય છે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ? જાણવા જેવો છે તેનો ઈતિહાસ. સાથે જ ડાન્સ કરવાથી થતા ફાયદા વિશે પણ જાણો...
Dancer called in election campaign, Borsad Congress candidate Rajendrasinh Parmar came into controversy
હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરી આજના સમયમાં કારકિર્દીની ઉંચાઈ પર છે. સપના ચૌધરીએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હરિયાણાથી બોલીવુડ ઈન્ડસ્ટ્રી સુધીની સફર સપના ચૌધરીએ પોતાની મહેનત અને હાર્ડવર્કથી નક્કી કરી છે. પરંતુ રાતોરાત સપના ચૌધરી સ્ટાર બની નથી.
એક બાજુ જ્યાં આખા દેશમાં ગણેશની ધૂમ છે ત્યાં બીજી બાજુ દેશમાં અનેક ભાગોમાં ડાન્સ કલાકારોના મંચ પર મોતની ઘટનાઓ સતત વધી રહી છે. હવે તાજો મામલો જમ્મુથી આવ્યો છે જ્યાં સ્ટેજ પર માતા પાર્વતી બનીને ડાન્સ કરી રહેલા યુવક યોગેશ ગુપ્તા અચાનક સ્ટેજ પર પડી જાય છે અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના વીડિયોમાં કંડારાઈ જાય છે અને વીડિયો હાલ વાયરલ થયો છે.
નવી દિલ્લીઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે 7 જુલાઈએ વિશ્વને અલવિદા કરી દીધું. દિલીપકુમારને કોઈ સંતાન નહોતું. પરંતુ તેની એક પૌત્રી એ બી-ટાઉન બ્યુટી છે. તેની પૌત્રી તેની સુંદરતાને ફિલ્મોમાં ખૂબ ફેલાવી રહી છે. હવે તમે વિચારતા જ હશો કે જ્યારે તેમને સંતાન ન હતું, તો પછી પૌત્રી કેવી રીતે આવી? આવી સ્થિતિમાં, અમે તમારી બધી મૂંઝવણને દૂર કરીશું અને તમને જણાવીશું કે દિલીપકુમાર સાથે આ હસીનાના શું છે સંબંધ...
અમદાવાદ એરપોર્ટ પરથી નેપાળી યુવતીઓને નેપાળ એમ્બેસીના બોગસ લેટરના આધારે આફ્રિકાના અને ખાડીના દેશોમાં ડાન્સર તરીકે મોકલવાના નેટવર્કમાં ક્રાઇમ બ્રાંચે બે મહિલા સહિત 6 એજન્ટોની ધરપકડ કરી છે.
ખેડૂતો પાક નિષ્ફળ જવાના ડર અને આર્થિક સંકડામણ વધી જતા ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુકાવ્યુ હતુ.
શહેરના ચાંદલોડિયા વિસ્તારમાંથી ગુજરાતી આલ્બમ સોન્ગમાં ડાન્સ કરતી સિંગર અને એક્ટર સંજના અને તેના પ્રેમી મોઇન અલીની રામોલ પોલીસે ધરપકડ કરી લીધી છે.