Meditation Benefits: રોજ માત્ર 10 મિનિટનો સમય મેડિટેશન કરવા પાછળ આપવાથી શરીરની કાયાપલટ થઈ શકે છે. ખાસ તો જે લોકો કામમાં ફોકસ નથી કરી શકતાં, મન અશાંત રહેતું હોય તેમણે આ કામ આજથી જ શરુ કરી દેવું. 10 મિનિટના મેડિટેશનની અસર તમને તુરંત જોવા મળશે.
Bad Protein: ફેટ લોસ અને વેટ લોસ માટે મહેનત કરતાં લોકો જો આ 4 માંથી કોઈ 1 વસ્તુ પ્રોટીન ઈનટેક તરીકે ખાય છે તો તેની મહેનત પર પાણી ફરી જાય છે. કારણ કે આ 4 વસ્તુઓમાં બેડ પ્રોટીન સોર્સ ગણાય છે. જો તમે પણ આ વસ્તુઓ ખાતા હોય તો આજથી બંધ કરી દેજો. કારણ કે આ વસ્તુઓ પ્રોટીનની સાથે ફેટ પણ વધારે છે.
Weight Loss Mistakes: લોકો વજન ઓછું કરવા માટે જીમમાં જતા હોય છે. પરંતુ 80 ટકા લોકો એવા હશે જે એમ કહેતા હોય કે કસરત કરવાથી પણ વજન ઓછું થતું નથી. આવું એટલા માટે થતું હોય છે કે તેઓ કસરત કર્યા પછી આ 3 ભુલો કરતાં હોય. આ 3 ભુલ જે પણ કરે તેનું વજન ઓછું થઈ ન શકે.
Yoga for Slim Waist: શિલ્પા શેટ્ટી, કરીના કપૂર ખાન, મલાઈકા અરોરા સહિતની અભિનેત્રીઓની કમર કાકડી જેવી પાતળી રહે છે. આ અભિનેત્રીઓ પોતાના ફિગરને સ્લીમ રાખવા માટે યોગાસન કરતી જોવા મળે છે. શરીરને એક્ટિવ અને સ્લીમ રાખવામાં પણ યોગાસન મદદ કરી શકે છે. યોગમાં પણ એવા આસનો છે જેને કરવાથી કમરની ચરબી ટારગેટ થાય છે. આજે તમને 5 આસન વિશે જણાવીએ જે કમરની સાઈઝ ઓછી કરવા માટે લોકપ્રિય છે.
What to Eat Before and After Workout: તમે સારી રીતે વર્કઆઉટ કરી શકો તેનો આધાર તમે વર્કઆઉટ શરુ કરતાં પહેલા શું ખાધું છે તેના પર હોય છે. અને વર્કઆઉટ કર્યા પછી તમારા શરીરને ફાયદો થાય અને નુકસાન ન થાય તેનો આધાર તમે વર્કઆઉટ પછી શું ખાધું તેના પર હોય છે. આજે જાણીએ વર્કઆઉટ કર્યા પહેલા શું ખાવું જોઈએ અને વર્કઆઉટ પછી શું ખાવું?
Fitness Tips: પેટની ચરબી ઓછી કરી અને ફ્લેટ ટમી મેળવવા માંગતી મહિલાઓને આજે 3 એક્સરસાઈઝ વિશે જણાવીએ. આ કસરતો એવી છે જેને તમે બેડ પર બેસીને પણ કરી શકો છો. આ કસરતો કમરની સાઈઝ ઓછી કરવામાં મદદ કરશે.
Wall Sits Exercise: હવે મહિલાઓ પણ પોતાની ફિટનેસને લઈ જાગૃત થઈ રહી છે. મહિલાઓ ઘરમાં રહીને કરી શકાય અને ઝડપથી રિઝલ્ટ આપે તેવી કસરતો વિશે જાણવા ઈચ્છે છે. તો ચાલો તમને જણાવીએ વોલ સીટ એક્સરસાઈઝ વિશે જણાવીએ જે શરીર અને મનની તાકાત અને સહનશક્તિ બંને વધારે છે.
Daily Walk Benefits: જો તમે 1 પણ રુપિયો ખર્ચ કર્યા વિના વર્ષ 2026 માં ફીટ રહેવા માંગો છો તો આજે તમને ફક્ત 20 મિનિટની એક કસરત વિશે જણાવીએ. આ કસરત કરવામાં એકદમ ઈઝી છે. રોજ આ કામ કરવાની આદત થઈ જશે તો હાર્ટ હેલ્ધી રહેશે.
Fitness Tips : ફિટ બોડી રાખવા માટે આપણે જીમ જવાનું શરૂ કરીએ છીએ, પરંતુ કેટલાક લોકો વિચાર્યા વિના ભારે કસરતો કરવાનું શરૂ કરી દે છે. આ ઉતાવળ ક્યારેક હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. જો તમને પણ જીમમાં કસરત કરતી વખતે થાક, શ્વાસ લેવામાં તકલીફ અથવા ચક્કર આવે છે, તો સાવચેત રહો.
Amit Shah Fitness Tips : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક કાર્યક્રમમાં પોતે કેવી રીતે શરીરને ફીટ રાખે છે તે સિક્રેટ જણાવ્યું હતું... ફીટનેસ માટે તેઓ દિવસભર શું શું કરે છે અને કેવી રીતે દવાથી દૂર રહે છે તે જણાવ્યું
PM Modi on Edible Oil Intake : લોકોમાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે. તે અનેક જીવલેણ રોગોને પણ જન્મ આપે છે. આ કારણથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બીમારીથી બચવા માટે કેટલાક ઉપાયો કર્યા છે. તેમણે કસરતની સાથે તેલનું ઓછું સેવન કરવા જણાવ્યું છે
Urine Symptoms: પેશાબ આવવા એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે, જે દરેક વ્યક્તિની સાથે થાય છે, પરંતુ ઘણીવાર પેશાબ આવવો માત્ર એક સામાન્ય વાત હોતી નથી. વારંવાર પેશાબ આવવો અનેક બીમારીઓને સંકેત આપે છે પરંતુ શું તમે જાણો છો સ્નાન કરતા સમયે, સ્નાન પહેલા અને સ્નાન બાદ પૈશાબ આવવો શું શું સંકેત આપી રહ્યા છે? ચલા જાણીએ...
વિટામિન સી ની કમીના કારણે પણ આપણાં શરીરમાં અનેક બીમારીઓ અને તકલીફો ઉભી થઈ શકે છે. તેથી અહીં અમે તમને જણાવ્યાં છે એવા સુપર ફૂડ જેના નિયમિતસેવનથી ક્યારેય નહીં થાય વિટામિન સી ની કમી...
Food For Healthy Skin: કુદરતી ખોરાક તમારી ત્વચાને હાઇડ્રેટ કરે છે અને તેને લાંબા સમય સુધી ચમકદાર રાખે છે. ચાલો આપણે ડાયેટિશિયન આયુષી યાદવ પાસેથી જાણીએ કે ત્વચા માટે કયા 5 શ્રેષ્ઠ ખોરાક છે.
Liver Function: લીવર એક એવું અવયવ છે જે આપણાં શરીરની એક સાથે 500 થી વધુ પ્રક્રિયાઓને ઈફેક્ટ કરતું હોય છે. જાણો લીવર અંગે વિગતવાર માહિતી...
Diet Planning: જાણીતા ડાયેટ પ્લાનર અને ન્યુટ્રીશન એક્સપર્ટ કહે છેકે, દરેક વ્યક્તિએ દિવસમાં ત્રણ વાર જમવું જોઈએ. તેનાથી તમારું શરીર હંમેશા તંદુરસ્ત રહે છે. પરંતુ કયા સમયે જમો છો, કેટલું જમો છો અને શું જમો છો તેનું ખાસ મહત્ત્વ છે.
Crime News: થોડા દિવસોમાં મહિલાઓ નશાની આદી બની જતી હતી અને ટ્રેનરના કાબૂમાં આવી જતી હતી. આ મહિલાઓ એના ઈશારા પર કામ કરતી હતી.
Belly Fat: આજે મોટાભાગના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દરેક વ્યક્તિને સુંદર દેખાવું હોય છે. પરંતુ બેલી ફેટના કારણે તે શક્ય નથી થતું. આ બેલી ફેટ પણ અલગ-અલગ પ્રકારની હોય છે અને તેના માટે અલગ-અલગ પરિબળો જવાબદાર હોય છે.
Health Care Tips: આપણાં શરીરમાં અનેક બીમારીઓ થતી હોય છે. ત્યારે આપણે તાત્કાલિક ડોક્ટર પાસે દવા લેવા માટે ભાગતા હોઈ છે છીએ. પરંતુ તમારા રસોડામાં જ એક એવી વસ્તુ છે જે તમને અનેક બીમારીઓથી દૂર રાખી શકે છે...શું છે જાણો વિગતવાર...
How To Loose Belly Fat While Sitting: પેટની ચરબી ઘટાડવાનું કામ ખુબ મુશ્કેલ છે. જો તમે દિવસભપ ખુરશી પર બેસી કામ કરો છો તો પેટની ચરબી ઘટાડવાનું કામ વધુ મુશ્કેલ બને છે. તેવામાં જો તમે ઓછી મહેનતમાં બેઠા-બેઠા પેટની ચરબી ઘટાડવા ઈચ્છો છો તો આ ટ્રિક્સ તમને કામ આવી શકે છે.
Ghee se foot massage ke labh: તમે ભોજનમાં ઘીનો ઉપયોગ કરો છો. ક્યારેક તેનો ઉપયોગ ટેમ્પરિંગ તરીકે થાય છે તો ક્યારેક તેને રોટલી પર લગાવીને. પરંતુ શું તમે જાણો છો કે જો તમે આનાથી તમારા તળિયાની મસાજ કરશો તો તમને આવા 5 ફાયદા થશે જે જાણીને તમને આશ્ચર્ય થશે.
Weight Loss: હિંગને સુપાચ્ય માનવામાં આવે છે. હિંગ પાચનને ઝડપી કરે છે અને તે કેલેરી બાળવામાં અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આજે તમને હિંગના ઉપયોગથી વજન કેવી રીતે ઘટાડવું તે જણાવીએ.