हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dev Paksh
Dev paksh News
notice
સત્તાની સાઠમારી! સ્વામિનારાયણનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ
સ્વામિનારાયણ મંદિરનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા? ડેપ્યુટી કલેક્ટરે માંગ્યો જવાબ ! ડીવાયએસપી કક્ષાના અધિકારીનું પણ સમગ્ર વિવાદમાં નામ આવ્યા બાદ આ મુદ્દો સરકાર સુધી પહોંચ્યો હતો
Mar 14,2021, 18:50 PM IST
monk
સત્તાની સાઠમારી: ભગવાનની જગ્યા બની અખાડો, Dy.SPએ ગઢડા મંદિરના ચેરમેનને લાફો ઝીંક્યો
સ્વામિનારાયણ મંદિર વિવાદ દિવસેને દિવસે વકરતો જ જાય છે. જેમાં નેતૃત્વ પરિવર્તનના દિવસે મંદિરમાં થયેલી માથાકુટના CCTV પણ સામે આવ્યા છે. જેમાં 2 પોલીસ અધિકારીઓ દ્વારા મારામારી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર 6 ડિસેમ્બરના રોજ મંદિર વહીવટી તંત્રમાં પરિવર્તનાં દિવસે જ મંદિર પરિસરમાં માથાકુટ થઇ હોવાનાં પોલીસ તંત્ર પર આક્ષેપો પણ લગાવાઇ રહ્યા છે. જેને લઇને ભાવનગર રેન્જ IG ને આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Dec 11,2020, 16:48 PM IST
ગઢડા સ્વામિનારાયણ મંદિર
ગઢડામાં દેવ પક્ષના વિરોધમાં નનામા પોસ્ટર લાગતાં બંને પક્ષ ફરી આમને-સામને
થોડા દિવસ અગાઉ દેવ પક્ષ દ્વારા મંદિરની 35 ગાયોને પાંજરાપોળમાં મોકલી દેવાઈ હતી. જેના કારણે એ સમયે પણ વિવાદ થયો હતો. હવે પાંજપોળમાં રહેલી એ ગાયોના ફોટા સાથેના પોસ્ટર શહેરમાં લગાવાયા છે. આ ઉપરાંત 100 વર્ષ જુનું પીપળાનું વૃક્ષ કાપી નાખવું સહિતના મુદ્દાઓ વાળા જુદા-જુદા પોસ્ટર લાગ્યા છે.
Oct 10,2019, 23:23 PM IST
Dev Paksh
શું વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદી માટે ચાલી રહેલા ધર્મયુદ્ધનો આવશે અંત?
સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને સૌથી મોટા સમાચાર.વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીને લઈને દેવ પક્ષ અને આચાર્ય પક્ષ સમાધાન કરવા માટે એકઠા થયા છે. બંને પક્ષોએ સૌથી મહત્વની બેઠક બોલાવી છે. હાલ વડતાલમાં આચાર્ય પક્ષના લાલજી મહારાજ અને લાલજી મહારાજની બેઠક હરિભક્તો સાથે ચાલી રહી છે. બેઠકમાં બંને પક્ષો સમાધાન કરવા માટે સત્સંગ કરી રહ્યા છે. થોડી જ વારમાં લાલજી મહારાજ મીડિયાને સંબોધશે.
Aug 28,2019, 20:10 PM IST
Trending news
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન