notice

Corona Third Wave વધારે દૂર નથી, દિલ્હી HC ની કેન્દ્ર અને કેજરીવાલ સરકારને નોટિસ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi) સામાન્ય લોકો દ્વારા માસ્કનો ઉપયોગ નહીં કરવા અંગે દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) Suo Moto કરી છે

Jun 18, 2021, 08:00 PM IST

Ahmedabad ની આસપાસ રહો છો તો તમારે ભરવો પડશે Tax, 1500 લોકોને ફટકારી નોટીસ

વાહન માલીકો ધંધાર્થે અથવા અન્ય કારણોસર અમદાવાદ આવતા હોય અને અમદાવાદ શહેરની જાહેર સેવાઓનો ઉપયોગ કરતા હોય એવા દરેક નાગરીકોએ પોતે વાપરતા હોય એવા દરેક વાહનોનો આજીવન વેરો ભરવાનો થાય છે.

Jun 16, 2021, 06:30 PM IST

સુરતના પાંડેસરામાં દુકાનો અને મકાનો સીલ કરતાં હોબાળો, કહ્યું 'અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો'

સુરત શહેર (Surat City) માં અનેક જર્જરિત મિલકતો જોવા મળી રહી છે. ચોમાસા દરમિયાન ભયજનક ઇમારતો ધરાશાયી થવાની શક્યતાને ધ્યાનમાં લેતા સુરત કોર્પોરેશન દ્વારા પાંડેસરા એલઆઈજી આવાસમાં રહેતા રહીશોને મકાન અને દુકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. 

Jun 10, 2021, 05:57 PM IST

ગૌમૂત્ર- છાણ લોકોના જીવ કોરોનાથી બચાવે છે એ ક્યાંય પ્રામાણિક નથી થયું: ડો. મોના દેસાઈ

ડોક્ટર મોના દેસાઈએ કહ્યું કે, આપણે આ વૈશ્વિક મહામારી દરમિયાન એકબીજા પર દોષારોપણ ના કરવું જોઇએ. અત્યારે સૌનો એક જ દુશ્મન છે કોરોના વાયરસ. આપણે આ રીતે ઝગડો કરશો તો કોરોનાને નહીં હરાવી શકીએ

May 29, 2021, 02:20 PM IST

જામનગર મેયરે પદ સંભાળતાં જ પ્રથમ દિવસે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકિંગ, કર્મચારીઓમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકામાં સતત છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીનું (BJP) શાસન આવ્યું છે અને જામનગર મહાનગરપાલિકાના નવા મેયર (Mayer) તરીકે બીનાબેન કોઠારીએ પદભાર સંભાળતાની સાથે જ એકશન મોડમાં આવી ચૂક્યા છે.

Mar 15, 2021, 05:17 PM IST

સત્તાની સાઠમારી! સ્વામિનારાયણનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ

સ્વામિનારાયણ મંદિરનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા? ડેપ્યુટી કલેક્ટરે માંગ્યો જવાબ ! ડીવાયએસપી કક્ષાના અધિકારીનું પણ સમગ્ર વિવાદમાં નામ આવ્યા બાદ આ મુદ્દો સરકાર સુધી પહોંચ્યો હતો

Mar 14, 2021, 06:44 PM IST
Decision Left To NGT States On The Issue Of Fireworks PT4M3S
Hearing In NGT On Issue Of Fireworks PT3M15S

ફટાકડા ફોડવા મુદ્દે NGTમાં સુનાવણી

Hearing In NGT On Issue Of Fireworks

Nov 9, 2020, 12:15 PM IST

લ્યો બોલો! પૂંઠા બનાવતી ત્યક્તાને GST વિભાગે પાઠવી રૂ 1.50 કરોડની નોટિસ

સેન્ટ્રલ જીએસટી વિભાગે નોકરી કરી જીવનની વાત કરતી મહિલાને દોઢ કરોડ રૂપિયાની વસૂલાત માટે નોટિસ મોકલતાં મહિલાની હાલત કફોડી થઈ છે.

Nov 1, 2020, 01:17 PM IST

સરકારે Twitter ને ફટકારી નોટિસ, હાઈ-પ્રોફાઈલ હેકિંગ અંગે માંગી જાણકારી 

ભારતની સાઈબર સુરક્ષા એજન્સી સીઈઆરટી-ઈન (CERT-IN)એ વૈશ્વિક હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેકિંગની તાજેતરની ઘટના બાદ ટ્વિટરને નોટિસ ફટકારી છે. આ મામલા સંલગ્ન એક સૂત્રએ જણાવ્યું કે CERT-INએ ટ્વિટરને હેકિંગની આ ઘટનાથી પ્રભાવિત થયેલા ભારતીય ગ્રાહકોની સંખ્યા અંગે સંપૂર્ણ જાણકારી આપવાનું કહ્યું છે. આ ઉપરાંત ટ્વિટરને એ પણ જણાવવાનું કહેવાયું છે કે આ ઘટનામાં કયા પ્રકારની સૂચનાઓ પ્રભાવિત થઈ છે. 

Jul 18, 2020, 07:13 PM IST

રાજકોટની મોદી સ્કૂલ બાદ RKC સ્કૂલે વાલીઓ પાસે માંગી ફી, જિલ્લા શિક્ષણ અધિકારીએ પાઠવી નોટીસ

એક તરફ લોકડાઉન છે બીજી તરફ લોકોના ધંધા રોજગાર પણ બંધ છે. આવા સમયે કેટલાક શાળા સંચાલકો ભાન ભૂલી અને વાલીઓ પાસે ફી ની માંગ કરી રહ્યા છે. રાજકોટની મોદી સ્કૂલ બાદ RKC સ્કૂલ દ્વારા પણ વાલીઓ પાસે ફીની માંગ કરતી હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને મળતા નોટિસ પાઠવી પરિસ્થિતિ રાબેતા મુજબ ન થાય ત્યાં સુધી કોઇ પાસે ફી ન માંગવા સૂચના આપવામાં આવી છે. 

May 8, 2020, 04:30 PM IST

તંત્રએ કરી લાલ આંખ, અમદાવાદમાં ખાનગી ક્લિનિક- નર્સિંગ હોમ નહીં શરૂ કરનાર 228 તબીબોને નોટીસ

આદેશનો ભંગ કરનાર ખાનગી તબીબો હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ - કોવિડ કેર સેન્ટર કે હોમ આઇસોલેશન દર્દીઓની સેવામાં જોડી દેવામાં આવશે.

May 8, 2020, 10:35 AM IST
IT Give Notice To One Thousand Farmers In Bharuch PT1M55S

ભરૂચ જિલ્લાના એક હજાર ખેડૂતોને ITની નોટિસ

ભરૂચ જિલ્લાના 1600 જેટલા ખેડૂતો ને ભરૂચ આયકર વિભાગ દ્વારા બેન્ક ટ્રાન્ઝેકશન નો સર્વે કરી ખેડૂતોને નોટિસો પાઠવી હેરાન કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા ખેડૂત હોવાના પુરાવા આપ્યા બાદ પણ કાયદાનું ખોટું અર્થઘટન કરી નોટિસો આપી ઓફિસે બોલાવી લાંચ માંગવામાં આવતી હોવાની રજૂઆત જિલ્લાના ખેડૂત આગેવાનોએ આયકર કમિશ્નરને કરી છે.

Feb 21, 2020, 06:15 PM IST
Income tax department sent notice to 20 mega payees for demoetisation information PT3M18S

વડોદરામાં 20 અગ્રણી કરદાતાઓને આવકવેરા વિભાગે મોકલી નોટિસ

વડોદરામાં 20 અગ્રણી કરદાતાઓને આવકવેરા વિભાગે નોટિસ મોકલી છે. નોટબંધી સમયે જંગી રોકડ રકમ જમા કરાવવા બદલ નોટિસ પાઠવાઈ છે. જેમાં જવેલર્સ, બિલ્ડર, પેટ્રોલપંપના સંચાલકો, રેસ્ટોરન્ટના માલિકોને નોટિસ પાઠવી છે. એક ઝવેરીને રૂપિયા 35 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી છે, તો એક બિલ્ડરને 21 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારાઈ છે.

Jan 21, 2020, 10:15 AM IST

વડોદરામાં આઇટીના દરોડા, જ્વેલર્સના માલિકને પાઠવી 35 કરોડની ડિમાન્ડ નોટિસ

નોટબંધી સમયે મોટા પ્રમાણમાં જંગી રોકડ રકમ જમા કરાવવા બદલ નોટીસ પાઠવવામાં આવી છે. વડોદરાના અલકાપુરી સ્થિત દામોદરદાસ જવેલર્સના માલિકને રૂ. 35 કરોડની નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે એક બિલ્ડૅરને 21 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી છે. જેને પગલે નોટબંધીનો ફાયદો ઉઠાવનારાઓમાં ભય પ્રસરી ગયો છે. 

Jan 21, 2020, 09:48 AM IST
Notice Issued By Narmada Nigam To Farmers In Tharad Of Banaskantha PT39S

બનાસકાંઠાના થરાદમાં નર્મદા નિગમે ખેડૂતોને ફટકારી નોટિસ

બનાસકાંઠાના થરાદ નર્મદા નિગમની કચેરીએ ખેડૂતોને નોટિસ આપી છે. નર્મદાની કેનાલમાં ખેડૂતોએ લગાવેલી અનએધિકૃત મશીનો અને પાઈપ હટાવવા નોટિસ આપવામાં આવી છે. બે દિવસમાં ખેડૂતો મશીન અને પાઈપ નહીં હટાવે તો પોલીસ કેસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Dec 18, 2019, 01:10 PM IST

પાક વીમા મુદ્દે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારને નોટિસ ફટકારી

પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો ગુજરાતમાં યોગ્ય અમલ નહીં થઈ રહ્યો હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અરજી કરી છે. જે મામલે આજે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને કારણ દર્શક નોટિસ ઈશ્યુ કરી અને જવાબ રજૂ કરવા આદેશ કર્યો. આ મામલે વધુ સુનવણી 15 જાન્યુઆરી એ હાઇકોર્ટમાં હાથધરવામાં આવશે. આજે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર તાલુકાના 28 સહકારી મંડળી સાથે જોડાયેલા ખેડૂતોએ હાઇકોર્ટમાં કરેલી અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી.

Dec 11, 2019, 12:14 AM IST

ડોમિનોઝના પિત્ઝામાંથી જીવડું નીકળતા દોડતું થયું હેલ્થ વિભાગ, અનેક જાણીતી ફૂડ બ્રાન્ડ્સને નોટિસ ફટકારી

દિવાળી (Diwali) આવતા પહેલા જ આરોગ્ય વિભાગ (Health Department) સફાળુ જાગ્યું છે અને અમદાવાદ (Ahmedabad) ના અનેક ફૂડ એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે અમદાવાદની અનેક ફેમસ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ જોઈન્ટ્સને દંડ ફટકારવામાં આવ્યા હતા. તેમજ કેટલાકને આરોગ્ય વિભાગના માપદંડ ન સાચવવા માટે નોટિસ પણ મોકલવામાં આવી છે. જેમાં ડોમીનોઝ પિત્ઝા (Domino's Pizza), કર્ણાવતી દાબેલી (Karnavati Dabeli) , ફાસોસ (Faasos), મિસ્ટર પફ (Mr Puff) , જયભવાની વડાપાંઉ (Jaybhavani Vadapav) , સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ (Saurashtra Gathiya Rath), ડેન્ગી ડમ (Dangee Dums), શંભુ કોફી બાર (Shambhu Cofee bar) સહિત અનેક ફૂડ એકમોને દંડ ફટકારવામાં આવ્યા છે.

Oct 12, 2019, 10:58 AM IST

ચાર-ચાર બંગડી વાળી ગીત ફરીવાર આવ્યું વિવાદમાં, કિંજલ દવેને મળી નોટીસ

ચાર ચાર બંગડી વાળુ ગીત ફરી વિવાદમાં આવ્યુ છે અને કિંજલ દવેને ફરીવાર આ ગીતના કોપીરાઈટને લઈને કાયદાકીય નોટિસ આપવામાં આવી છે. જો કે હવે નવરાત્રિના માંડ ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે કોર્ટની નોટિસ મળતા કિંજલની મુશ્કેલીઓ વધી શકે છે. કિંજલને ચાર ચાર બંગડી વાળા ગીતમાં કોપીરાઈટને મામલે સીટી સીવીલ કોર્ટે નોટિસ ઈસ્યુ કરી છે. 
 

Sep 24, 2019, 07:13 PM IST
Controversy Again Char Char Bangadi Song, Kingel Dev Gets Notice PT8M7S

ચાર ચાર બંગડી ગીત ફરી વિવાદમાં, કિંજલ દેવને મળી નોટીસ

નવરાત્રિ પહેલા કિંજલ દેવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ચાર ચાર બંગડી વાળું ગીત ફરી વિવાદમાં આવ્યું છે. જેને લઇને કિંજલ દવેને ફરી એકવાર કાયદાકીય નોટીસ આપવામાં આવી છે.

Sep 24, 2019, 02:45 PM IST