हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
device
Device News
Electricity Bill
તોતિંગ લાઈટ બિલથી મળશે મોટી રાહત! ઘરની છત પર લગાવી દો આ એક ડિવાઈસ
Tulip Wind Tubine: મોંઘવારી ખુબ વધી ગઈ છે. જેટલી તમે વીજળી વાપરો છો તેના કરતા વધુ વીજળીનું બિલ આવી જાય છે. ગરમીના દિવસોમાં એસી-પંખા, કૂલર ખુબ ચાલે છે જેના કારણે વીજળીનું બિલ પણ તોતિંગ આવે છે. વીજળીના બિલમાં બચત કરવા માટે લોકો એસીને ઓછો સમય પણ ચલાવતા હોય છે. લોકો વીજળીનું બિલ બચાવવા માટે સોલર પેનલનો પણ ઉપયોગ કરે છે. પરંતુ સોલર પેનલ પણ વધુ ખર્ચ કરાવી શકે છે. પરંતુ હવે એક નવો વિકલ્પ આવી ગયો છે.
Apr 26,2023, 12:38 PM IST
electric bill
Free Electric: ઘરની છત પર આ ડિવાઇસ લગાવતા વીજળી થઈ જશે ફ્રી, નહીં આવે લાઇટબિલ
Electric Bill: જો તમે પણ લાઇટનું બિલ ફ્રી કરાવવા ઈચ્છો છો તો આ ડિવાઇસ ખુબ કામની છે અને તમે ઘરના કોઈ એક ફ્લોર પર લગાવી તે ફ્લોરની વીજળી ફ્રી કરી શકો છો. આ સસ્તું છે અને આકારમાં પણ નાનું છે.
Jan 30,2023, 8:35 AM IST
Old Password
જૂનો પાસવર્ડ ભૂલી ગયા છો તો ફીકર નોટ, આ જુગાડથી રાખી શકો છો નવો પાસવર્ડ
Change Passpord: સામાન્ય રીતે કોઈ પણ લેપટોપ કે પીસીનો પાસવર્ડ ભૂલી ગયા પછી તેને બદલવા માટે બૂટેબલ પેનડ્રાઈવની જરૂર પડે છે. તેના સિવાય પાસવર્ડ બદલવો ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. ઘણીવાર તો લોકો પાસવર્ડ માટે જુદા જુદા સોફ્ટવેરનો પણ ઉપયોગ કરે છે.
Jan 2,2023, 18:29 PM IST
banaskantha
હવે ગુજરાત સહિત દેશભરમાં કોઈ અકસ્માત જ નહીં થાય! ત્રણ સેકન્ડ પહેલા જ ડિવાઇસ કરશે...
ગુજરાત સહિત દેશભરમાં દરરોજ અનેક અકસ્માતો સર્જાય છે જેના કારણે અનેક લોકો જીવ ગુમાવતા હોય છે. જોકે મોટાભાગના અકસ્માતો વાહનચાલકોનું ધ્યાન ભટકે અથવા તો આંખ બંધ થઈ જવાના કારણે થતા હોય છે.
Aug 27,2022, 20:00 PM IST
device
હવે સપનાઓ થઈ શકશે હેક, જાણો કેવી રીતે
બદલાતા સમયની સાથે ટેકનોલોજીમાં પણ સતત પરિવર્તન આવી રહ્યું છે. હવે રોજ નીતનવા ડિવાઈસ અને ગેજટ માર્કેટમાં આવી રહ્યાં છે. ત્યારે એક એવી ડિવાઈસ પણ બહુ જલદી માર્કેટમાં આવી જશે જેનાથી તમે તમારા સપનાંઓ પર પણ કંટ્રોલ રાખી શકશો.
Jan 13,2021, 15:36 PM IST
સુરત
જુઓ સુરતના 14 વર્ષીય વિદ્યાર્થીએ આગને અટકાવવા બનાવ્યું કેવું ડિવાઇસ
સુરતનાં તક્ષશીલા અગ્નિકાંડ બાદ સમગ્ર દેશમા ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે સુરતના એક 14 વર્ષીય તરુણે એક અનોખું ડિવાઇસ બનાવ્યું છે જેનાથી આગ વિકરાળ સ્વરુપ ધારણ કરે તે પહેલા આગને અટકાવી શકાય. તો આવો જોઇએ શું છે આ ડિવાઇસ અને તે કેવી રીતે કામ કરે છે.
Jun 16,2019, 18:15 PM IST
આઇઆઇટી બોમ્બે
આ ડિવાઇસ માહિતી આપશે કે ભવિષ્યમાં તમને હાર્ટએટેક આવશે કે નહી
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નૉલોજી આઇઆઇટી બોમ્બેના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ મળીને એક એવું ડિવાઇસ બનાવ્યું છે જે ન માત્ર હાર્ટ અટેકની માહિતી આપશે પરંતુ ભવિષ્યમાં વ્યક્તિને હાર્ટએટેક આવી શકશે કે નહીં તેની પણ જાણકારી આપશે.
Jun 19,2018, 10:47 AM IST
Trending news
milk with jaggery
રાત્રે સૂતા પહેલા દૂધમાં મિક્સ કરીને પીવો આ ચમત્કારિક વસ્તુ,5 બીમારીઓથી મળશે છુટકારો
Champions Trophy 2025
વિશ્વકપ રમ્યા.. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીનું સપનું રહેશે અધુરૂ, આ 3 ખેલાડીઓ થશે ડ્રોપ
Canada PM
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આપ્યું રાજીનામું, આલોચનાઓ વચ્ચે લીધો નિર્ણય
calories
જિમ અને ડાઇટિંગ વગર વજન ઓછું કરવા માંગો છો? આજથી જ આ ટિપ્સ ફોલો કરો
Town Education Committee
સુરતમાં નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટના ચોંકાવનારા આંકડા
Ahmedabad SOG
જરૂરીયાત પૂરી કરવા MBA ભણેલો યુવક બની ગયો ડ્રગ પેડલર, યુવતી સાથે મળી કરતો હતો વેચાણ
HMPV
ભારતમાં એક દિવસમાં HMPVના 5 નવા કેસ, દેશમાં દહેશત વચ્ચે ICMRએ આપી ડરામણી ચેતવણી
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફી માટે આ તારીખે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત, આ ખેલાડીઓ ટીમમાં કન્ફર્મ
lifestyle
રાત્રે લગાવો આ ગ્રીન પેક, સાફ થઈ જશે એક્નિ-પિમ્પલ, મળશે બેદાગ નિખાર
State Monitoring Cell
સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: આ માટે લેવાયો નિર્ણય