हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
82/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Disaster Alert
Disaster alert News
Gujarat Weather
ગુજરાતમા ધોધમાર વરસાદથી થશે તહસનહસ! હોળી પહેલા 9 જિલ્લામા ગાભા કાઢી નાંખે તેવી આગાહી
Gujarat Weather Updates: ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે અને 10થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. માવઠાની આગાહી અને પવન ફૂંકાવાની શક્યતાના પગલે માછીમારોને આગામી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. માવઠાની આાગાહીની સાથે સાથે ઠંડીનો ચમકારો યથાવત રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
Mar 2,2024, 14:22 PM IST
Gujarat Weather
કમોસમી વરસાદ ગુજરાતના આ 9 જિલ્લાના છોતરા કાઢી નાંખશે! એક જિલ્લાને તો પત્ર લખી સાવધાન
Gujarat Weather 2024: ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે અને 10થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. માવઠાની આગાહી અને પવન ફૂંકાવાની શક્યતાના પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. માવઠાની આાગાહીની સાથે સાથે ઠંડીનો ચમકારો યથાવત રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
Feb 28,2024, 15:44 PM IST
Disaster Alert
30 સેકન્ડ રીંગ વાગ્યા બાદ આવશે મેસેજ, વાંચ્યો નહી તો જાતે વાંચી સંભળાવશે
જો સરકાર એલર્ટ કરશે તો ફોન ઓછામાં ઓછી 30 સેકન્ડ વાગશે ફોન, ફોન વાંચીને સંભળાવશે Disaster Alert. આ સુવિધા Covid19, હવામાન, પૂર, રમખાણો, કાયદો અને વ્યવસ્થા સહિતની ઘણી કટોકટીમાં મહત્વપૂર્ણ રહેશે. DoT એ Indian Wireless Telegraphy (Cell Broadcasting Service for Disaster Alerts) Rules, 2023 જાહેર કર્યા કર્યા છે.
Apr 11,2023, 11:11 AM IST
Trending news
manmohan singh
અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ કરાયો કેન્સલ, આ સમાચાર વાંચી લેજો નહિ તો ધક્કો પડશે
Haridwar
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના, નજર સામે ગંગામાં ડૂબ્યા બે બાળકો
vastu tips
નવા વર્ષે અપનાવો આ 9 ચમત્કારી વાસ્તુ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!
disease
2025માં કઈ બીમારી આખી દુનિયામાં તબાહી મચાવશે? નામ જાણી અત્યારથી જ બચવાની કરો તૈયારી!
Mass suicide
સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા
vastu tips
ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો
radhika merchant
જામનગરમાં અંબાણી પરિવારની લાડલી વહુ માટે કરાઈ નકલી બરફવર્ષા, આવી રીતે ઉજવી ક્રિસમસ
cancer
કર્ક રાશિ વાળા માટે 2025નું વર્ષ સાવધાની વર્તવા જેવું, મે મહિના બાદ સતર્ક રહેજો
Hina Khan
બ્રેસ્ટ કેન્સરની સારવાર વચ્ચે હિના ખાનની ટીવી પર ધમાકેદાર વાપસી, આ શોમાં જોવા મળશે
Petrol Price in Ahmedabad Today
આજે જ ફૂલ કરાવો તમારા વાહનની પેટ્રોલ-ડીઝલની ટાંકી! જાણો તમારા શહેરના શું છે ભાવ?