हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DOms ipo
Doms ipo News
DOMS Industries IPO
આ પેન્સિલ બનાવતી કંપની કરશે માલામાલ, 13 ડિસેમ્બરે ખુલશે આઈપીઓ, જાણો GMP
ગુજરાતની દિગ્ગજ કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 13 ડિસેમ્બરે ઓપન થઈ રહ્યો છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં હાઈ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 61 ટકાથી વધુનો ફાયદો થઈ શકે છે.
Dec 10,2023, 15:30 PM IST
IPO next week
કમાણીની તક આવી, આગામી સપ્તાહે થશે 2500 કરોડનો ખેલ, ખુલી રહ્યાં છે 6 કંપનીના આઈપીઓ
Upcoming IPO: જો તમે પણ આઈપીઓમાં પૈસા લગાવવાનું પસંદ કરો છો તો આગામી સપ્તાહ ખુબ મહત્વનું રહેવાનું છે. બે મુખ્ય કંપનીઓ સિવાય ચાર SME આઈપીઓ આગામી સપ્તાહે ખુલવાના છે.
Dec 9,2023, 21:45 PM IST
DOMS Industries
એક શેર પર 410 રૂપિયાની કમાણીનો સંકેત, 13 ડિસેમ્બરે ઓપન થશે DOMS નો આઈપીઓ
DOMS Industries IPO: ગુજરાતની દિગ્ગજ કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 13 ડિસેમ્બરે ઓપન થવાનો છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર હાઈ પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યાં છે. એટલે કે આ આઈપીઓ ઈન્વેસ્ટરોને સારી કમાણી કરાવી શકે છે.
Dec 7,2023, 19:15 PM IST
DOMS
ગુજરાતીએ બાળકોને પેન્સિલ અને રબર વેચીને બનાવી દીધી 4 હજાર કરોડ રૂપિયાની કંપની
DOMS Industries ટૂંક સમયમાં તેનો IPO લોન્ચ કરવા જઈ રહી છે. આજે DOMS Industries રૂ. 4000 કરોડની કંપની બની ગઈ છે. કંપનીની શરૂઆત ખૂબ જ નાના પાયે થઈ હતી. આજે કંપનીના ઉત્પાદનો ઘણા દેશોમાં સપ્લાય કરવામાં આવે છે. કંપની હવે IPO દ્વારા 1200 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે.
Sep 13,2023, 19:23 PM IST
Trending news
Dhoom 4
શું રણબીર કપૂર..વિકી કૌશલ સાથે રમશે ચોર-પોલીસની રમત? Dhoom 4ને લઈ આવ્યું મોટું અપડેટ
Archaeological Museum
PM મોદીના વતન વડનગરમાં ઐતિહાસિક મ્યુઝિયમ થયું તૈયાર, જે પ્રાચીન સમયની અપાવી દેશે યાદ
SIM Card
નવું સિમ કાર્ડ ખરીદવાના નિયમમાં કરાયો ફેરફાર, સરકારના નિર્ણયથી યુઝર્સને થશે સીધી અસર
7th Pay Commission latest
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, મોદી સરકારે LTC પર કરી મોટી જાહેરાત
Kartik Aaryan Bst Actor
2024 નો 'બેસ્ટ એક્ટર' બન્યો કાર્તિક આર્યન, Zee Real Heroes Awards માં છવાયો અભિનેતા
Zee Real Heroes Awards 2024
'મેગા પરફોર્મર ઓફ ધ યર'થી સન્માનિત થયા પંકજ ત્રિપાઠી,એક્સપીરિયંસ કર્યો શેર
Beyt Dwarka
દ્વારકામાં દરિયાઈ સુરક્ષા માટે જોખમી દબાણો કરાયા દૂર, સતત પાંચમાં દિવસે કાર્યવાહી
ITR Filing Deadline: ITR news
ચૂકતા નહીં, આ તારીખ પછી નહીં કરી શકો ITR ફાઈલ, જાણો શું છે લેટ ફી
Gratuity
સરકારી કર્મચારીઓ માટે 20 લાખ સુધીની ગ્રેચ્યુટી ટેક્સ ફ્રી, પ્રાઈવેટ માટે શં છે નિયમ?
Smriti Mandhana
સિક્સર, ફોર અને રનના ઢગલા... 3 દિવસમાં સૌથી વધુ ટોટલનો તોડ્યો રેકોર્ડ