sim card

હવે ઘરે બેઠા એક રૂપિયામાં કરી શકાશે KYC, સિમને પ્રીપેડમાંથી પોસ્ટપેડ કરવું બનશે સરળ

ઘણા લોકો પોતાના સિમ ને પોર્ટીગ કરવા માગતા હોય છે. પણ KYC ની લાંબી પ્રક્રિયા હોવાના કારણે લોકોના મનમાં મૂંઝવણ હોય છે. પ્રીપેડ સિમ કેટલાક લોકો પસંદ કરે છે તે હવે કેટલાક લોકોને વારંવાર ફોન ને રિચાર્જ કરવો ગમતુ નથી.. આવા લોકો મન માં ઘણી વખત થતું હોય છે કે સિમ ને પોસ્ટપેડ માંથી પ્રીપેડ માં બદલવું છે. પણ આ લોકોનું મન એ વિચારીને બદલાઈ જાય છે કે આ કરવાની રીત મુશ્કેલ અને લાંબી હોય છે.  જો તમે પણ તમારા સિમ પાર્ટ ને બદલવા માંગો છો તો તમે આ સરળ રીત વિશે જાણી લો.
 

Sep 21, 2021, 08:56 AM IST

Love Jihad: સિમકાર્ડથી શરૂ થયો હિન્દુ યુવતીનો પ્રેમ, 3 વર્ષ બાદ ખબર પડી પતિ મુસ્લિમ છે અને પછી...

તેણે મુકેશને પૂછતાં કહ્યું કે હા હું મુસ્લિમ છું અને મુસ્લિમ ધર્મ સૌથી પવિત્ર છે. તું મારી પત્ની છે તેથી તારે મુસલમાન ધર્મ અંગીકાર કરવો જોઈએ. આ સાથે જ યુવતીને  ઘરમાં નમાજ પઢવા દબાણ કરવામાં આવતું હતુ. યુવતીને બુરખો પહેરવા પણ દબાણ કરતો હતો.

Aug 13, 2021, 11:15 PM IST

Reliance Jioનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન, 399 રૂપિયામાં 75GB ડેટા, ફ્રી કોલિંગ

Reliance Jio Postpaid plus હેઠળ લોન્ચ થયેલ 399 રૂપિયા વાળો પ્લાન સૌથી સસ્તો છે. આ પ્લાનમાં 75 જીબી ડેટા મળે છે. 
 

Dec 26, 2020, 01:49 PM IST

અમદાવાદ: સાયકલ, ઇલેક્ટ્રીક બાઇક કે સીમકાર્ડ ખરીદવું હોય તો રહેઠાણનો પુરાવો આપવો પડશે

ભુતકાળમાં શહેરમાં પર્યટન સ્થળ, જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન બહાર અને સરકારી ઓફીસો પાસે ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં બોમ્બ મુકી બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર સાયકલ, બેટરીથી ચાલતા ટુ વ્હીલર જેવા વાહનો વેચાતા દુકાનના માલિકો, મેનેજરો અને એજન્ટોએ ખરીદનારને બિલ આપવું પડશે. 

Aug 14, 2020, 06:04 PM IST

ગત 1.5 વર્ષમાં ગુજરાત થઇ કરોડોની ઓનલાઇન છેતરપિંડી, આ રીતે થાય છે સાયબર ક્રાઇમ

ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષના સમયમાં આશરે રૂપિયા 3.52 કરોડથી વધુની છેતરપિંડીના ગુનાઓ નોંધાયા છે. ત્યારે માત્ર સીમ સ્વેપિંગ કરી છેતરપીંડી થયાનાં રાજ્યભરમાં 8 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાયા અત્યાર સુધીમાં સામે આવ્યા છે. તાજેતરમાં જ આવી જ મોડસ ઓપરેંડીથી છેતરપિંડી કરનાર 6 શખ્સોને સાયબર ક્રાઈમે ઝડપ્યા છે. ત્યારે કેવી રીતે થાય છે આ સીમ સ્વેપિંગ થી છેતરપિંડી? અને સીમ સ્વેપિંગથી કેવી રીતે બચવું તે માટે સાયબર ક્રાઈમ દ્વારા એક પ્રેઝન્ટેશન તૈયાર કરી સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોને અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

May 29, 2019, 09:52 PM IST

કોના નામે છે રજિસ્ટર્ડ છે સિમ કાર્ડ, ફક્ત આ રીતે ચપટીમાં જાણો

ફેક કોલ અથવા પછી ફ્રોડ હોવાની સ્થિતિમાં તમને એ ખબર નહી પડે કે આ કોલ ક્યાંથી આવ્યો છે અને કોણે કર્યો છે. પરંતુ આ એવી ટ્રિક છે જેનાથી ખબર પડે છે કે સિમ કાર્ડ કોના નામે રજિસ્ટર્ડ છે. તેમાં તમે તમારા સિમની સાથે બીજાના સિમ વિશે પણ જાણી શકો છો. તેના તમારે એક એપ ડાઉનલોડ કરવી પડશે. તમારી પાસે જે ટેલિકોમ કંપનીનો નંબર છે, તેની એપ ડાઉનલોડ કરવી પડશે. 

Mar 4, 2019, 05:06 PM IST

આધાર પર અધિકાર: તો થશે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 10 વર્ષની સજા

આધાર કાર્ડની અનિવાર્યતાને લઇને કેંદ્વ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તમારે બેંક એકાઉન્ટ ખોલાવવા અથવા પછી સિમ કાર્ડ લેવા માટે આધાર કાર્ડ આપવું જરૂરી નથી પરંતુ તમારી ઇચ્છા પર નિર્ભર હશે. ઓળખ અને એડ્રેસના પુરાવા તરીકે આધાર કાર્ડ માટે દબાણ બનાવવા પર બેંક અને ટેલિકોમ કંપનીઓને એક કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. 

Dec 19, 2018, 11:57 AM IST

ટેલિકોમ મહામંદી: 6 મહિનામાં 6 કરોડથી વધારે SIM કાર્ડ થઇ જશે બંધ

એક અહેવાલ અનુસાર આગામી 6 મહિનામાં આશરે 6 કરોડ લોકો પોતાના મોબાઇલ SIMને બાય બાય કહી શકે છે

Nov 22, 2018, 06:38 PM IST

આધાર વગર મોબાઈલ કનેક્શન લેવાનું થઈ શકે છે મોંઘું, જાણો શું છે કારણ

મોબાઈલ કંપનીઓ હવે વેરિફિકેશન માટે આધાર કાર્ડ માગી શકશે નહીં, સુપ્રીમ કોર્ટે તેમના દ્વારા ગ્રાહક પાસે વેરિફિકેશન માટે આધાર કાર્ડ માગવા પર પ્રતિબંધ લગાવી દીધો છે 

Sep 27, 2018, 03:59 PM IST