smriti mandhana

IND W vs AUS W: ડ્રો રહી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે રમાયેલી પ્રથમ ડે નાઇટ ટેસ્ટ ડ્રો રહી છે. આ સાથે બંને ટીમને 2-2 પોઈન્ટ મળ્યા છે. 

Oct 3, 2021, 05:46 PM IST

Team India ની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ સોશલ મીડિયા પર મચાવી છે ધૂમ, વાયરલ થઈ રહ્યાં છે તેના મીમ્સ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ સોશિયલ મીડિયામાં બબાલ મચાવી છે. સ્મૃતિ મંધાનાના ફોટા ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. ફેન્સ સ્મૃતિના વખાણ કરતા થાકી રહ્યા નથી. હાલમાં ક્રિકેટના ફેન્સનું ધ્યાન આ મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ ખેંચ્યું છે.

Jun 21, 2021, 05:43 PM IST

BCCI એ મહિલા ટીમનો કોન્ટ્રાક્ટ જાહેર કર્યો, જાણો કોને મળશે સૌથી વધુ પગાર

ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. કુલ ત્રણ ગ્રેડમાં જાહેર કરવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં 19 મહિલા ખેલાડીઓનો સમાવેશ થયો છે. 

May 19, 2021, 10:32 PM IST

INDW vs SAW: સાઉથ આફ્રિકા સામે ટી20 અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર

બીસીસીઆઈએ આગામી 7 માર્ચથી સાઉથ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી પાંચ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. 

Feb 27, 2021, 03:22 PM IST

નાની દિવાળીના અવસર પર જોવા મળ્યો ક્રિકેટર સ્મૃતિ મંઘાનાનો Ethnic અંદાજ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંઘાના (Smriti Mandhana) ને મોટાભાગે મેદાન પર બ્લૂ જર્સીમાં ધમાલ મચાલ મચાવતાં જોવા મળ્યા છે. ટીમ ઇન્ડીયા તરફથી તેમણે 51 વનડે મેચ રમી રહ્યા છે.

Nov 14, 2020, 01:34 PM IST

BCCIએ મહિલા T20 ચેલેન્જની ટીમ અને કાર્યક્રમ કર્યો જાહેર

4 નવેમ્બરથી યૂએઈમાં મહિલા ટી20 ચેલેન્જ રમાશે. બોર્ડે ટીમ અને કાર્યક્રમની જાહેરાત કરી છે. ત્રણ ટીમ અને ચાર મુકાબલા વાળી આ ટૂર્નામેન્ટની ફાઇનલ 9 નવેમ્બરે રમાશે. 

Oct 11, 2020, 03:26 PM IST

પુરૂષ ક્રિકેટથી થાય છે કમાણી, તેવામાં સમાન વેતનની વાત કરવી 'યોગ્ય' નથીઃ મંધાના

મંધાનાએ કહ્યું કે, જે દિવસે મહિલા ક્રિકેટથી રેવેન્યૂ આવવા લાગશે તો તે સૌથી પહેલા સમાન ચુકવણીની વાત કરશે. તેણે કહ્યું કે, હાલ આવું નથી અને તેથી તેને લાગતું નથી કે સમાન વળતરની વાત કરવી યોગ્ય છે. 

Jan 22, 2020, 07:23 PM IST

BCCIએ મહિલા ક્રિકેટરોના વાર્ષિક કોન્ટ્રાક્ટ કર્યાં જાહેર, હરમનપ્રીત, સ્મૃતિ અને પૂનમ યાદવનો ગ્રેડ-Aમાં સમાવેશ

ભારતમાં ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટરોના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. 
 

Jan 16, 2020, 10:06 PM IST

મહિલા T-20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીતને કમાન

આઈસીસી મહિલા ટી20 વિશ્વ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 21 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારા મહિલા ટી-20 વિશ્વકપમાં ભારતીય ટીમની આગેવાની હરમનપ્રીત કૌર કરશે. 

Jan 12, 2020, 03:15 PM IST

ICCની બે ટીમમાં પસંદ થઈ સ્મૃતિ મંધાનાઃ 'વન ડે ટીમ ઓફ ધ યર'માં 4 ભારતીય

આઈસીસીએ(ICC) મંગળવારે 'ટીમ ઓફ ધ યર' (Team of the Year) અને 'પ્લેયર ઓફ ધ યર'ની (Player of the Year) જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીને(Ellyse Perry) 'મહિલા ક્રિકેટર ઓફ ધ યર-2019' (Woman Cricketer of the Year-2019) પસંદ કરવામાં આવી છે.

Dec 17, 2019, 04:59 PM IST

INDW vs WIW: 9 ઓવરમાં 50 રન ન બનાવી શકી વિંડીઝ, ભારતે 5 રનથી જીતી ચોથી ટી20 મેચ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટઇંડીઝમાં (Indian Women vs West Indies Women) પોતાનું વિજય અભિયાન ચાલુ રાખ્યું છે. રવિવારે વુમન ટીમ ઇન્ડીયા (Women Team India)એ મેજબાન ટીમને ચોથી ટી20 ટીમ મેચમાં હરાવી દીધુ અને સીરીઝમાં 4-0થી બઢત પ્રાપ્ત કરી લીધી છે.

Nov 18, 2019, 12:47 PM IST

મહિલા T20I: ભારતે વિસ્ટ ઈન્ડિઝને 10 વિકેટે હરાવ્યું, શેફાલીની અડધી સદી, દીપ્તિની 4 વિકેટ

ઓફ સ્પિનર દીપ્તિ શર્માની શાનદાર બોલિંગ બાદ યુવા શેફાલી વર્માએ સતત બીજી અડધી સદી ફટકારતા ભારતીય મહિલા ટીમે રવિવારે અહીં બીજી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ પર દસ વિકેટથી જીત મેળવી હતી. 
 

Nov 11, 2019, 02:25 PM IST

ક્રિકેટ: આ યુવતી વિરાટ કોહલીને પણ ભારે પડી, ઝડપથી બનાવી નાખ્યા 2000 રન

ભારતીય મહિલા ક્રિકેટર ટીમની સ્ટાર બેટ્સમેન મંધાનાએ પોતાની 51માં વન ડે ઇતિહાસ રચી દીધો હતો

Nov 7, 2019, 02:57 PM IST

INDW vs SAW: ઈજાને કારણે સ્મૃતિ મંધાના નહીં રમે વનડે સિરીઝ, આ ખેલાડીને મળી તક

તમને જણાવી દઈએ કે વનડે સિરીઝ માટે પ્રેક્ટિસ દરમિયાન મંધાનાને હાથમાં ઈજા થઈ હતી. મેડિકલ તપાસમાં સામે આવ્યું કે તેના અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું છે. 

Oct 9, 2019, 03:32 PM IST

મહિલા બિગ બેશ લીગમાં નહીં રમે હરમનપ્રીત, સ્મૃતિ મંધાના અને જેમિમાહ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સભ્ય હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્સ 18 ઓક્ટોબરથી આઠ ડિસેમ્બર વચ્ચે રમાનારી મહિલા બિગ બેશ લીગમાં રમશે નહીં. 

Sep 27, 2019, 04:39 PM IST

દેશનું નામ રોશન કરનાર રોહિન બોપન્ના અને સ્મૃતિ મંધાનાને મળ્યો અર્જુન એવોર્ડ

કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનિસ પ્લેયર રોહન બોપન્નાને અર્જુન એવોર્ડ આપ્યો છે. આ એવોર્ડની શરૂઆત 1961મા થઈ હતી. 

Jul 17, 2019, 01:29 PM IST

વિરાટ કોહલી સતત ત્રીજીવાર 'ક્રિકેટર ઓફ ધ યર' બન્યો, મહિલાઓમાં સ્મૃતિનો જલવો

ભારતીય કેપ્ટન કોહલી ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બ્રેડમેન (10 વખત) અને ઈંગ્લેન્ડના જૈક હોબ્સ (8 વખત) બાદ વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો પુરસ્કાર ત્રણથી વધુ વખત મેળવનાર ત્રીજો ક્રિકેટર છે. 
 

Apr 10, 2019, 04:28 PM IST

ICC T20I Ranking: સ્મૃતિ મંધાના ટી20 કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર

ભારતીય ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના આઈસીસી મહિલા ટી20 ખેલાડીઓની રેન્કિંગમાં ત્રમ સ્થાનની છલાંગ સાથે કરિયરની સર્વશ્રેષ્ઠ ત્રીજી રેન્કિંગ પર પહોંચી ગઈ છે. 

Mar 10, 2019, 05:49 PM IST

ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટી20 મેચમાં પ્રતિષ્ઠા માટે રમશે ભારતીય મહિલા ટીમ

ભારતીય મહિલા ટીમે સિરીઝના પ્રથમ મેચમાં 41 રનથી અને બીજી વનડેમાં 5 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. 

Mar 8, 2019, 06:31 PM IST

T20I: સતત 5 હારનો ક્રમ તોડવા ઉતરશે ભારતીય મહિલા ટીમ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગુરૂવારે અહીં યોજાનારા બીજા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં સતત 5 હારનો ક્રમ તોડવા પ્રયત્ન કરશે. 

Mar 6, 2019, 05:58 PM IST