हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Economic Relief Package brief
Economic relief package brief News
આર્થિક પેકેજ
કૃષિ ક્ષેત્રની મજબૂતી માટે 1 લાખ કરોડ રૂપિયાની મદદની જાહેરાત
આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ નાણામંત્રી નિર્મલા સીતારમણ શુક્રવારે પત્રકાર પરિષદમાં આર્થિઅક પેકેજના ત્રીજા ભાગની જાણકારી આપી હતી. કૃષિ ક્ષેત્રની મજબૂતી માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 લાખ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.
May 15,2020, 17:28 PM IST
આર્થિક પેકેજ
નિર્મલા સીતારમણની પત્રકાર પરિષદની 10 મોટી વાતો, જાણો કોને શું મળ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ આજે બીજા દિવસે પણ કેટલીક ઘણી મોટી જાહેરાતો કરી.
May 14,2020, 17:28 PM IST
આથિક પેકેજ
LIVE: નાના ખેડૂતોને રાહત દરે 4 લાખ કરોડની લોન, લોનના વ્યાજ પર 31 મે સુધી છૂટ
નાણામંત્રી નિર્મલા સીતારણે ગુરૂવારે આર્થિક પેકેજના ભાગ 2ની વિસ્તૃત માહિતી આપી રહ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે મજૂર, રેકડી, નાના ખેડૂતો માટે આજે જાહેરાત કરશે.
May 14,2020, 17:15 PM IST
આથિક પેકેજ
નાણામંત્રી આજે આપશે આર્થિક પેકેજના ભાગ-2ની વિસ્તૃત માહિતી, થઇ શકે છે આ મોટા એલાન
સાંજે 4 વાગે નાણામંત્રી આર્થિક પેકેજના ભાગ 2ની વિસ્તૃત માહિતી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે કૃષિ, શ્રમ સુધાર, ઓટો મોબાઇલ સેક્ટર માટે આજે મોટી જાહેરત કરવામાં આવી શકે છે.
May 14,2020, 13:44 PM IST
આથિક પેકેજ
નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજ 1માં કરી 20 મહત્વપૂર્ણ જાહેરાતો
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વછે અર્થવ્યવથાને ગતિ આપવા માટે ગઇકાલે 20લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. તેમાં સરકારના હાલના નિર્ણય, રિઝર્વ બેંકની જાહેરાતોની રકમ પણ સામેલ છે.
May 13,2020, 19:47 PM IST
આથિક પેકેજ
MSME સેક્ટર માટે 3 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત, ગેરેન્ટી વિના મળશે લોન
કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ પેકેજથી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર દોડવા લાગશે. આ આર્થિક પેકેજનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે ઉપયોગ થશે તે વાતની જાણકારી આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ આપી રહ્યા છે.
May 13,2020, 19:39 PM IST
આથિક પેકેજ
આર્થિક પેકેજમાં કયા સેક્ટરને કેટલું? સાંજે 4 વાગે જણાવશે નિર્મલા સીતારમણ
કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ પેકેજથી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર દોડવા લાગશે.
May 13,2020, 11:18 AM IST
Trending news
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન