આજકાલ લોકો કૌભાંડ કરવા માટે નવી-નવી રીતો શોધી લેતા હોય છે. ત્યારે આણંદના પેટલાદમાં એક વ્યક્તિ તલાટી કમ મંત્રીના નકલી રબર સ્ટેમ્પ બનાવી લોકોને લોન પાસ કરાવવામાં મદદ કરતો હતો. પોલીસે આ આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
Ahmedabad News: શોર્ટકટથી રૂપિયા કમાવવાની લાલચમાં ગુનેગાર હદ પાર કરી જતા હોય છે. તેના અનેક બનાવો સમાજમાં બની રહ્યા છે. અસલાલી પોલીસના સંકજામાં ઉભેલા આ શખ્સનું નામ છે ઘનશ્યામ સિંહ સોલંકી છે.
સિંગરવામાં કરોડો રૂપિયાની જમીનની વારસાઇ માટે ખોટી મરણ નોંધ ઉભી કરી પૈસા પડાવવાનું કાવતરૂં રચનાર તલાટી, એડ્વોકેટ સહિતના પાંચ લોકો વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઘવામાં આવી છે