gangajal totke

દેવું ઉતારવા અને સફળતા મેળવવા માટે અજમાવો આ ટોટકા, બદલાઇ જશે કિસ્મત

જૂના અટવાયેલા પૈસા પરત મેળવવા માટે શિવલિંગ (Shivling) પર બિલિપત્રના પત્તા અને ગંગાજળ ચઢાવો. તેનાથી વ્યવસાયમાં ફાયદો અને સારી નોકરીનું સપનું પણ પુરૂ થશે. કુલ મળીને સમ્પનનતા મેળવવા માટે આ ટોટકો ખૂબ કારગર છે. 

Jun 11, 2021, 09:21 PM IST