हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GOA CONGRESS
Goa congress News
GOA CONGRESS
મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્ય હાઈ વોલ્ટેજ ડ્રામા, કોંગ્રેસના 5 ધારાસભ્યો એકાએક 'ગૂમ'
કોંગ્રેસે દાવો કર્યો કે સત્તાધારી ભાજપ તેના 11 સભ્યવાળા ધારાસભ્ય દળમાંથી બે તૃતિયાંશ ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહી છે અને પક્ષપલટા માટે મોટી રકમ આપવાની રજૂઆત કરી રહી છે. દિનેશ ગુંડુરાવે પોતાના ધારાસભ્યોને તોડવા માટે કથિત રીતે પૈસા ધરવા બદલ ભાજપ પર નિશાન સાધ્યું.
Jul 11,2022, 8:36 AM IST
Manohar Parrikar
દેશે વધારે એક નિષ્કલંક અને સાલસ નેતાને ગુમાવ્યા: મનોહર પર્રિકરનું નિધન
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થઇ ગયું છે. નિધનની એક કલાક પહેલા ગોવાના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી મનોહર પર્રિકરની સ્થિતી ખુબ જ નાજુક છે. ડોક્ટર્સ દ્વારા પોતાનાં તરફથી ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે તેમની સ્થિતી લથડ્યા બાદ શનિવારથી જ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Mar 17,2019, 20:25 PM IST
Goa
कांग्रेस ने किया गोवा में सरकार बनाने का दावा
ગોવા કોંગ્રેસે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખ્યો છે કે ભાજપના ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસૂઝાના નિધન બાદ ભાજપ સરકાર અલ્પમતમાં છે. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે આમંત્રિત થવી જોઈએ. જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તો તે અલોકતાંત્રિક અને ગેરકાયદે હશે જેને પડકારવામાં આવશે.
Mar 17,2019, 14:18 PM IST
Manohar Parrikar
કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો કર્યો રજુ, ગવર્નરને લખ્યો પત્ર
દિલ્હીમાં એક તરફ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાઇ રહી છે જેમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારનો નિર્ણય થશે. બીજી તરફ ગોવામાં કોંગ્રેસે તેની સત્તાને પડકારી રહી છે. કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજુ કરતા રાજ્યનાં રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખ્યો છે. કોંગ્રેસે ભાજપનાં નેતૃત્વવાળી ગઠબંધન સરકારને બર્ખાસ્ત કરવાની માંગ કરતા કહ્યું કે, તેમની પાસે બહુમતી નથી.
Mar 16,2019, 19:19 PM IST
ગોવા
ગોવા કોંગ્રેસને મોટો ઝટકો, 2 ધારાસભ્યો રાજીનામું આપી ભાજપમાં સામેલ
બે કોંગ્રેસ ધારાસભ્યો દયાનંદ સોપટે અને સુભાષ શિરોડકર શિરોડાએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ પ્રમોદ સાવંતને આપી દીધું છે.
Oct 16,2018, 15:44 PM IST
Goa
ગોવા: ડામાડોળ રાજકીય સ્થિતી વચ્ચે કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો ઠોક્યો
કોંગ્રેસનાં 16માંથી 14 ધારાસભ્યો રાજભવનમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરવા માટે ગવર્નરને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા
Sep 17,2018, 16:44 PM IST
Trending news
Gold rate
નવા વર્ષના પહેલા જ દિવસે સોનાએ ઠેકડો માર્યો, ચાંદી તૂટી, 22 કેરેટ સોનાનો ભાવ જાણો
gujarat
ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ ફરી વિવાદમાં! ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે માર્યો ઢોર માર
Manipur
PM મોદી કેમ મણિપુર જતા નથી? કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે આપ્યો જવાબ
budh gochar 2025
4 જાન્યુઆરીના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે બુધ, આ રાશિઓનું ભાગ્ય પલટી મારશે
breaking news
CM ભૂપેન્દ્ર 'દાદા' ની 9 જિલ્લાઓને નવા વર્ષની ભેટ; નવી 9 મહાનગરપાલિકાઓને અપાઈ મંજૂરી
healthy routine
વધારે કંઈ જ કરવાનું નથી, બસ ખાવા-પીવાની આ 3 આદતો બદલી દો, હંમેશા રહેશો ફીટ અને ફાઈન
gujarat
BREAKING: ગુજરાતને મળી શકે વધુ એક નવો જિલ્લો;CM ભૂપેન્દ્ર પટેલ કરશે સત્તાવાર જાહેરાત
friendship
Friendship: આ 5 હરકતોથી સમજી શકો છો કે સામેની વ્યક્તિમાં છે લુચ્ચાઈ, બચીને રહેજો
gujarat
ગુજરાતમાં IPS બાદ 2016 અને 2021 બેન્ચના 21 IAS અધિકારીઓને પ્રમોશન, કોણ છે લિસ્ટમાં..
Ind vs Aus
ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાં રાખવા માંગતા હતા ગંભીર, જાણો કોણે ના પાડી?